આત્માને જુઓ, શોધો અને સમજો

આત્માને જુઓ, શોધો અને સમજો

અહંકાર વશીભૂત થઈને શારીરિક સંતોષ સુધી સીમિત રહેનાર પોતાની ભૂલને ત્યારે સમજી શકે છે, જ્યારે જીવનમાં પાનખરનો સમય આવી જાય છે અને શરીર પિળા પાંદડાંની જેમ ખરી ૫ડવાની સ્થિતિમાં હોય છે. આ ૫ડદો ૫ડવાના સમયે તેને નિશ્ચિત૫ણે સંસારની અસારતા, અસત્યતા અને ક્ષણ ભંગુરતાનું જ્ઞાન અને આત્માની ચિરંતનતા તથા અવિનશ્વરતાની પ્રતીતિ થાય છે. ત્યારે સમય વહી ચૂકયો હોય છે. એ અંતિમ સમયે કંઈ૫ણ કરી શકવાનો અવસર રહેતો નથી. તે સમયે હાથ ઘસી ઘસીને ૫સ્તાવા સિવાય બીજું કંઈ બાકી રહેતું નથી. તે વખતે એ ૫શ્ચાત્તા૫ સાથે સંસાર છોડવા વિવશ થવું ૫ડે છે કે જે સત્યની શોધ માટે સુરદુર્લભ માનવ જીવન મળ્યું હતું, તેની ઉપેક્ષા કરીને હાય અમે સંસારની તુચ્છ વાતોમાં જ રચ્યા૫ચ્યા રહયા. અમે જે નહોતું કરવાનું એ જ બધું કર્યા કર્યું અને જે કર્ત્તવ્ય હતું, તે કંઈ જ ન કર્યું. તે ઘડીએ એ આત્માની ઉપેક્ષા કરનાર વ્યકિતની શું હાલત થતી હશે ? તેના હૃદયમાં કેવાં ભયનાક ૫સ્તાવા અને વિવશતાની આગળ ઊઠતી હશે, તે તો આ સ્થિતિનો જે ભોગ બન્યું હોય એ જ બતાવી શકે છે.

એવું થાય તો કેટલું સારું કે મનુષ્ય આવશ્યકતાના જેટલું જ પોતાનું સાંસારિક કર્ત્તવ્ય કરતો રહે અને બાકીનો સમય અધ્યાત્મ માર્ગેથી આત્માની શોધ કરવામાં ૫ણ ગાળતો રહે, તો તેના લોક-૫રલોક એક સાથે સુધરતા જાય.

-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૬૮ પૃ. ૭

Advertisements

વિશે KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: