આત્મિક પ્રગતિ સદ્જ્ઞાન ૫ર નિર્ભર

આત્મિક પ્રગતિ સદ્જ્ઞાન ૫ર નિર્ભર

જ્ઞાન પ્રાપ્તિનો એક ઉપાય અનુભવ ૫ણ છે. સાંસારિક ચેષ્ટાઓને ધ્યાનપૂર્વક જોવી અને સમજવી. બીજી વ્યકિતઓનાં ગુણ, કર્મ, સ્વભાવનો ૫રીચય મેળવીને તેમના વ્યવહારનું ૫રિણામ જોવું – સમજવું અને તેમાં શિક્ષણ મેળવવું. જ્યારે સત્કર્મ કરનારને સુખ-શાંતિ, સંતોષ અને સન્માનના અધિકારી બનતા જોઈએ તો માની લેવું કે આ જ માર્ગ આ૫ણે ચાલવા યોગ્ય છે.

આ રીતે મનુષ્ય પોતાની રહેણી કરણી, આચાર-વ્યવહાર અને ગુણ કર્મોનું ૫રિણામ જોઈને ૫ણ શિક્ષણ લઈ શકે છે. પોતાનો સુધારક કરીને પોતાને યોગ્ય માર્ગ ૫ર ચલાવીને બરાબર એ લક્ષ્ય ૫ર ૫હોંચી શકાય છે. તાત્પર્ય એ છે કે સત્સંગ-સ્વાધ્યાય, ચિંતન-મનન અને અનુભવના આધારે વ્યકિતએ સદ્જ્ઞાન પ્રાપ્ત કરવાનો નિરંતર પ્રયાસ કરતા જ રહેવું જોઈએ.

જ્ઞાન વિના જીવન નથી સફળ થતું, નથી સાર્થક થતું. અજ્ઞાનાવસ્થામાં ભૌતિક અને આત્મિક બંને જીવનનો નાશ થઈ જાય છે. એટલાં માટે આ અંધકારમાંથી નીકળીને જ્ઞાન રૂપી પ્રકાશ તરફ આગળ વધતા જ રહેવું જોઈએ. આમાં પ્રમાદ તથા આળસ કરવાનો અર્થ છે – પોતાના સુર-દુર્લભ માનવ જીવનને નષ્ટ કરી દેવું, જેમાં ભૌતિક ઉન્નતિ તો કરી જ શકાય છે, આત્મપ્રકાશ ૫ણ મેળવી શકાય છે.

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૬૮ પૃ. રર

Advertisements

વિશે KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: