ધૂમ્રપાન કરનારનો અનુભવો, વ્યસન મુક્તિ અભિયાન
May 26, 2013 Leave a comment
ધૂમ્રપાન કરનારનો અનુભવો
જે લોકો ધૂમ્રપાન છોડી ન શકયા તેમનું કહેવું એમ હતું કે –
(૧) ધૂમ્રપાન કરવાની ટેવથી તેમની ઇચ્છાશક્તિ કમજોર ૫ડી ગઈ છે.
(ર) ધૂમ્રપાન કર્યા સિવાય કામ થઈ શકતું નથી. કોઈ કામમાં ચિત્ત ચોટતું નથી. સિગારેટ પીવાની ચટ૫ટી અંદરથી જ થવા લાગે છે.
(૩) હું એટલો કમજોર થઈ ગયો છું કે ધૂમ્રપાન કર્યા સિવાય શરીરની ગાડી આગળ વધી શકતી નથી.
(૪) કેટલાક સર્જનોનું એમ કહેવું હતું કે તેમણે સિગારેટ પીવાની તો બંધ તો કરી, ૫રંતુ મિત્રોએ ફરીથી પિવડાવવી શરૂ કરી અને હવે આ આદત છોડી શકાતી નથી.
જે લોકો ધૂમ્ર પાન છોડી શકતા નથી, તેમના ખાસ કરીને ઈચ્છાશકિતનો અભાવ જોવા મળે છે. દૃઢ ઈચ્છાશકિતને આધારે તો મનુષ્ય ધૂમ્રપાન તો શું પોતાના જીવનની બધી જ નિર્બળતાઓને દૂર કરીને સંત બની જાય છે.
પ્રતિભાવો