આ યુગની આચાર સંહિતા : અમારો યુગનિર્માણ સત્સંકલ્પ
July 14, 2013 Leave a comment
આ યુગની આચાર સંહિતા એટલે અમારો યુગનિર્માણ સત્સંકલ્પ
ગીતાના અઠાર અધ્યાયનો સાર યુગનિર્માણ યોજનાના સત્સંકલ્પને દરરોજ દોહરાવીને જીવનમાં આચરણમાં લાવશો, તો જીવન ધ્ન્ય બની જશે, અહીં પં.શ્રીરામ શર્મા આચાર્યજીએ અઠાર સંત્સંકલ્પને ગીતાના સારનો નિચોડ પૃસ્તુત કરેલ છે. આ સંત્સંકલ્પને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા મદદ કરશો. એવી અપેક્ષા સહ વિનંતી છે.
પ્રતિભાવો