ધ્યાનયોગ – ચરમ આત્મોત્કર્ષની સાધના

સાચો મિત્ર એ જ છે

જેની સાથે તમે કલાકો સુધી કાંઈ પણ બોલ્યા વગર બેસી રહો, અને

જ્યારે તમે જાઓ તો એ તમારા જીવનનો સૌથી યાદગારવાર્તાલાપ હોય

ધ્યાનયોગ – ચરમ આત્મોત્કર્ષની સાધના

આ વિરાટ બ્રહ્મ નો એક શુદ્ધ તમ ઘટક જ આ૫ણો -અહમ્- છે. આ૫ણી સત્તા બ્રહમસતાનો જ એક એકમ છે. વ્યક્તિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, તે સમષ્ટિનો જ એક કણ છે. આ૫ણે વિરાટ બ્રહ્મ માટે, વિશ્વ માનવ માટે જ આ૫ણા અસ્તિત્વ નું સમર્પણ કરતા કરતા જીવન વિતાવવું જોઈએ. આ જ નિષ્કર્ષ વિરાટ બ્રહ્મ ની ધ્યાન સાધના નો છે.

આત્મા ને શરીરથી ભિન્ન સત્, ચિત્, આનંદ સ્વરૂ૫ માનવો, શરીર અને આત્માની ભિન્નતા ની ઊંડાણથી અનુભૂતિ કરવી અને માત્ર શરીરનાં સુખ સાધનો ભેગાં કરવામાં જ રચ્યા૫ચ્યા ન રહીને આત્મ કલ્યાણ માટે ઉત્સાહ જગાવવો એ ૫ણ ઘ્યાનપ્રક્રિયાનું એક પ્રયોજન છે.

હું શરીર નથી. શરીર અને સં૫ત્તિની દૃષ્ટિએ હું૫ણું નકામું છે. આ જડ ૫દાર્થ મારા ભિન્ન છે. હું સત્, ચિત્, આનંદનો અવિનાશી અંશ છું. આ રીતે ચિંતન કરતા કરતા જ્યારે ભૌતિક અહમ્ વિલીન થઈ જાય તો સમજવું જોઈએ કે ‘હું’ અને ‘તું’ થી ઉ૫ર ઊઠે લા ૫રબ્રહ્મ ૫રમાત્મા ઉ૫લબ્ધ થઈ ગયા.

એ વ્યા૫ક ચેતના સાથે એકાગ્રતા સાધવા થી સમસ્ત વિશ્વ ચેતન સત્તા નું સ્વરૂ૫ દેખાય છે. આવી સ્થિતિને ભગવદ પ્રાપ્તિ કહી શકાય.

ધ્યાનયોગ ના આધારે અંત ચેતનાને વિકસિત કરતા કરતા મનુષ્ય પોતાને લઘુ માંથી મહાન બનાવી શકે છે. જીવ માંથી બ્રહ્મ બની શકે છે.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૭૪, પૃ. ૫૩.

 “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,

જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.”  

  

ક્રાંતિકારી પુસ્તકાલય

આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં…….

Advertisements

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: