આપ સૌને મંગલમય નવા વરસની શુભકામના.
November 4, 2013 Leave a comment
આપ સર્વેને નવલા નૂતન વર્ષાભિનંદન તથા દિપાવલીની હાર્દિક શુભકામનાઓ.
આવનારૂ વર્ષ આપને માટે સુખદાયી, લાભદાયી, નિરામય, મંગલમય રહે તથા
સમગ્ર દેશવાસીઓ એકતા, ભાઈચારો, શાંન્તિ, સંપત્તિ, અને વ્યસન મુક્ત બને સૌ લોક ઉપયોગી કાર્યો કરીયે, અને
દરેક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ થાય તેવી મા ગાયત્રી, પં. પૂજ્ય ગુરુદેવ અને વ.માતાજીને પાસે મંગલમય પ્રાર્થના..
આપ સૌને મંગલમય નવા વરસની શુભકામના….. નૂતન વર્ષાભિનંદન આજે હાર્દિક શુભેચ્છા સહ, નૂતન વર્ષાભિનંદન વાચકમિત્રો, આજથી શરૂ થઇ રહેલું વિક્રમ સંવત ૨૦૭૦ આપ સૌને માટે આનંદોલ્લાસથી ભરપૂર, નીરોગી, શુભ ફળદાયી નીવડે અને તમે સતત પ્રગતિ કરો, પરમ કૃપાળુ પરમાત્માની કૃપાદૃષ્ટિ તમારા પર રહે એવી શુભેચ્છા ગાયત્રી પરિવાર- જેતપુર તરફથી સાલ મુબારક.
પ્રતિભાવો