JS-15. દેવાત્મા હિમાલય અને ઋષિ ૫રં૫રા- પ્રવચન : ગુજરાતી ફ્રી ડાઉન લોડ
December 27, 2013 Leave a comment
ગુજરાતી ફ્રી ડાઉન લોડ : દેવાત્મા હિમાલય અને ઋષિ ૫રં૫રા
Download free (pdf. File) : Page 1-18 : Size : 227 kb
સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ સ્થાપાય, તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે.
આ પુસ્તકોને જન-જનને વંચાવવા તે આજનો યુગધર્મ છે. વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.
સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..
– પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો