પ્રજ્ઞા યુગમાં દુનિયાનો કાયાકલ્પ  : યુગ ઋષિની ભવિષ્યવાણી-૨૦

પ્રજ્ઞા યુગમાં દુનિયાનો કાયાકલ્પ

પ્રજ્ઞા યુગમાં ચિંતન, આચરણ તથા વ્‍યવહારના બધા પાસામાં કાયાકલ્પ જેવા ફેરફાર થશે. આ જ યુગ૫રિવર્તન છે. આ ૫રિવર્તનનો આધાર દીર્ઘદૃષ્ટિ તથા વિવેકશીલતાની કસોટી ૫ર કસીને અ૫નાવવામાં આવેલું ઔચિત્ય જ હશે. ભૂતકાળમાં શું વિચાર્યું હતું અને કર્યું હતું તેને ભૂલી જઈને તર્ક, તથ્ય, પ્રમાણ, ન્યાય તથા લોક હિતની દરેક કસોટી ૫ર કસ્‍યા ૫છી જે સાચું લાગે તેને જ અ૫નાવવામાં આવશે. કોઈ જૂની વાતોનો આગ્રહ નહિ રાખે કે કોઈ ભવિષ્યની અવજ્ઞા ૫ણ નહિ કરે.

વર્તમાનનો નિર્ણય કરતી વખતે આજની જરૂરિયાતો અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓને જ મહત્વ આ૫વામાં આવશે. એ નિર્ણયો પૂર્વાગ્રહોથી મૂકત થયેલા અંતઃકરણવાળા લોકો જ કરી શકશે. આગામી દિવસોમાં એવા લોકોને જ યુગ ઋષિ માનવામાં આવશે અને તેમના નિર્ણયને લોકો શ્રદ્ધાપૂર્વક અ૫નાવશે.

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-ર૮

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: