ગાયત્રી જ્ઞાનયજ્ઞ ચેનલ “ગુજરાતી “
September 15, 2017 Leave a comment
ગાયત્રી જ્ઞાન યજ્ઞ’ ચેનલ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલ માં જટિલ સમસ્યાઓ નું સમાધાન ઘર બેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર ચેનલ પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે.
- તમે ઈશ્વરને પૂજો છો કે શેતાનને,
- પહેલાં આપો, પછી મેળવો.
- ઉઠો ! હિંમત કરો.
- આનંદની શોધ
- આત્મિક તૃપ્તિનો આધાર
પ્રતિભાવો