જીવન જીવવાની કળા – અધ્યાત્મ
September 23, 2017 Leave a comment
યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
જીવન જીવવાની કળા – અધ્યાત્મ : જીવન વિષયક અઘ્યાત્મનો સંબંધ આ૫ણા ગુણ, કર્મ તથા સ્વભાવ સાથે છે. આ૫ણે પોતાની અંદર સદ્ગુણો વધારતા રહેવું જોઈએ. બ્રહ્મચર્ય, સચ્ચરિત્રતા, સદાચાર, મર્યાદાપાલન અને શિસ્તપાલનને જીવન જીવવાની કલાના નિયમો ગણવામાં આવ્યા છે.
પ્રતિભાવો