પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ : ગાયત્રી પ્રજ્ઞાપીઠ – ગીંગણી

શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠ – ગીંગણી તા.જામજોધપુર જી. જામનગર પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી – ૨૦૧૮

જાહેર આંમત્રણ  : ૧૮ થી ૨૦ જાન્યુઆરી – ૨૦૧૮

  1. જયવંતસિહ જાડેજા, જામનગર   :  https://youtu.be/t7hN-6zM_Ys
  2. ભરતસિંહ જાડેજા, ગોંડલ           :  https://youtu.be/7E_1Q7WvpU0
  3. બી.બી. ભીમજીયાણી, જેતપુર    :  https://youtu.be/MBsG-W7OpDo

કાર્યસૂચિ :  

તા.૧૮-૧-૨૦૧૮ મહાસુદ ૧ ને ગુરુવાર 

ગૌ પૂજન અને ગાયો તથા કુતરાઓને લાડુ જમાડવા સાથે બટુક ભોજન તેમજ

પુસ્તક મેળાનું ઉદ્દ્ઘાટન સમય ૯-૩૦ થી…..

પુન: પ્રાણપ્રતિષ્ઠા પૂજન વિધીના યજમાન પદે શ્રી રતિલાલ હિરજીભાઈ પોપટ તથા સહપરિવાર અને આત્મીયજનો ગાયત્રી પ્રજ્ઞાપીઠ ગીંગણીનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે

( જેનું ભૂમિ પૂજન ૧૯૮૧ માં પ.પૂ. ગુરુદેવ પં. શ્રીરામ શર્મા આચાર્યજીના કરકમલો દ્વારા થયેલ)

અમારા મુખ્ય માનવંતા મહેમાનો
શ્રી ઘનશ્યામભાઈ પટેલ – મથુરા, શ્રી રાજુભાઈ દવે – અમદાવાદ શ્રી કનુભાઈ પટેલ – અમદાવાદ શ્રી અશ્વિનભાઈ જાની – અમદાવાદ

તા. ૧૯-૧-૨૦૧૮ મહાસુદ ૨ ને શુક્રવાર સમય બપોરે ૨-૩૦ થી સાંજે ૬.૩૦

  • મૂર્તિઓની નગરયાત્રી,
  • યજમાનોની હેમાદ્રિ શ્રવણ (દેહશુદ્ધિ)
  • નૂતન મૂર્તિઓનો ધાન્યાધિવાસ,
  • આમંત્રિત મહેમાનોનું સ્વાગત
  • સાંસ્કૃતિક કાર્યક્રમ સમય : રાત્રે ૮-૦૦ થી ૧૦-૩૦

તા.૨૦-૧-૨૦૧૮ મહાસુદ ૩ને શનિવાર સમય સવારે ૮-૦૦ થી ૧૨-૦૦  વેદમાતા ગાયત્રી મૂર્તિની પુન:પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા અને ગણેશજી, હનુમાનજી તેમજ “પ્રખર પ્રજ્ઞા” “સજલ શ્રદ્ધા” ની નૂતન પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તેમજ ધ્વજાજી આરોહણ વિધિ

૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ વિવિધ સંસ્કારો પૂર્ણાહુતિ સમય ૮-૦૦ થી બપોરે  ૪-૦૦

ભોજન પ્રસાદ (સમસ્ત ગામ પ્રસાદ) સમય : સાંજે ૫-૦૦ થી ..

સંપર્ક :  પરસોતમભાઇ ડઢાણિયા મો. ૯૪૨૮૦ ૭૯૪૬૬, નવિનભાઈ બળોચિયા : મો. ૯૯૨૫૬ ૪૮૯૪૨

શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠ – ગીંગણી તા.જામજોધપુર જી. જામનગર

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: