પ્રવાસી ભારતીયો પોતાના વિસ્તારમાં શ્રદ્ધા જગાડે, પ્રવાસી ભારતીયો માટે સંદેશ
October 26, 2019 Leave a comment
પ્રવાસી ભારતીયો માટે સંદેશ .
પ્રવાસી ભારતીયો પોતાના વિસ્તારમાં શ્રદ્ધા જગાડે
પ્રવાસી ભારતીયોની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે . તેમની પાસે એવી આશા તથા અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જયાં પણ રહે છે ત્યાં તે ૯૧ દેશોમાં નવયુગના ઉદયની શ્રદ્ધા તથા ઊર્જાથી એ પ્રદેશોને પણ જયોતિર્મય બનાવવામાં મદદ કરે અને પોતાના સંપર્ક ક્ષેત્રમાં ધર્મતંત્રના માધ્યમથી મહત્ત્વપૂર્ણ ભાવનાત્મક ભૂમિકા નિભાવે .
– અખંડજ્યોતિ , એપ્રિલ ૧૯૮૧ , પૃ . ૫૫
પ્રતિભાવો