પ્રજ્ઞા પુરાણ કથા, પરિવાર વ્યવસ્થા – ઓડીયો બુક વક્તા દિનેશભાઇ કે. ઠક્કર, ગાંધીનગર
December 21, 2019 Leave a comment
પ્રજ્ઞા પુરાણ કથા, પરિવાર વ્યવસ્થા – ભાગ-૦૧
ઋષિચિંતનના સાંનિધ્યમાં વર્તમાન યુગની સમસ્યાઓ નું સમાધાન માટે, અને દુર્બુદ્ધિ ને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટેનો પ્રજ્ઞા પુરાણ કથા પરિવાર વ્યવસ્થા પ્રકરણ ભાગ-૦૧ ઓડીયો બુક વક્તા દિનેશભાઇ કે. ઠક્કર, ગાંધીનગર
પ્રજ્ઞા પુરાણમાં કુટુંબ ઘડતર, જેવું બીબું હોય તેવી જ મૂર્તિ ઘડાય છે,એ એક સિદ્ધાંત તરીકે સ્વીકારાયેલું છે. સમાજ એએવી જ એક મૂર્તિ છે, જેનું બીબું કુટુંબ છે. સમાજ નિર્માણ, સમાજ સુધારણા, સત્પ્રવ્રુતિઓનો ફેલાવો – આ બધાની શરૂઆત કુટુંબ સંસ્થાઓમાંથી જ થાય છે. આદર્શ કુટુંબો જ મજબુત સમાજનો પાયો રચે છે, એટલા માટે મહાપુરુષોનું ધ્યાન કુટુંબ ઉપર વિશેષ રહ્યું છે.
https://www.youtube.com/playlist?list…
પ્રતિભાવો