અંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ
April 19, 2020 Leave a comment
નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઊર્જા મૌન જાગરણ શિબિર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ કરી આખું વર્ષ ૧૨ અમાસ (એટલે કે, ચૈત્ર, વૈશાખ, જેઠ,… થી ફાગણ અમાસ) સુધીનો કાર્યક્રમ ચાલનાર હોય, જેમા આપણે સૌ એ લાભ લેવાનો છે, આ સંકલ્પીત શીબીરમાં વધારેમાં વધારે પરિજનો ભાગ લેવા માટે પ્રેરિત કરશો. હવે પછીના વિડીયો દ્વારા મૌન સાધનાના નિયમોની ચર્ચા કરીશું.
વિશેષ નોંધ : આ વિડીયોમાં તા. ૨૪.૪.૨૦૨૦૨૦ શરત ચુકથી લખાયેલ હોય, તે સુધારીને તા. ૨૨.૪.૨૦૨૦ બુધવાર ચૈત્ર અમાસના દિવસે શરૂ થશે. જે મુજબ અમલ કરશોજી.
પ્રતિભાવો