કામ કરવામાં આનંદનો અનુભવ કરો, , યુગ શક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
October 26, 2020 Leave a comment
કામ કરવામાં આનંદનો અનુભવ કરો, યુગ શક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. લોકોને સફળતામળે ત્યારે તેઓ ખુબ ખુશ થાય છે, પરંતુ જો નિષ્ફળતા મળે તો તેઓ દુખી તથા નિરાશ થઈ જાય છે.
૨. કાર્ય કરતી વખતે મનમાં જો શંકા કુશંકા રહે,તે કાર્યમાં મન ન લાગતુ હોય, તે કામ ના કરવા માટે આપણે બહાનાં શોધતાં હોઈએ તો એનો અર્થ એ છે કે તે કામ આપણા રસરૂચિ મુજબનું નથી.
૩. સફળતા માટે પૂરા મનથી પ્રયત્ન કર્યો નથી. નિષ્ફળતા મળવાથી માણસ દુખી થઈ જાય છે.
૪. નિષ્ફળતા પણે સફળતા મેળવવાની ચાવી છે.
૫ સાચા આનંદનો અનુભવ કરવો હોય તેમણે નિરંતર કર્મ કરતા રહેવુ જોઈએ.
All Yug Shakti Gayatri Play List :- https://www.youtube.com/playlist?list=PLxs4XhLJVjrYNVKAfrTY930rpwgHRH375
પ્રતિભાવો