ધ્યાનમાં પ્રવેશવાની પ્રાથમિક તૈયારી, યુગશક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
October 26, 2020 Leave a comment
ધ્યાનમાં પ્રવેશવાની પ્રાથમિક તૈયારી- યુગશક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. ધ્યાનને મનનું આસન કહેવામાં આવ્યું છે.
૨. ધ્યાન થી વ્યકતિત્વનો કાયાકલ્પ થઈ જાય છે.
૩. ધ્યાન સમાધિનું પ્રવેશદ્વાર છે.
૪. સત્સંગ વગર વિવેક જાગતો નથી. ૫ અજ્ઞાનરૂપી અંધકારમાંથી સદજ્ઞાનનો પ્રકાશ
પ્રતિભાવો