રોગપ્રતિકારક શક્તિ વધારો, યુગ શક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
October 26, 2020 Leave a comment
રોગપ્રતિકારક શક્તિ વધારો, યુગ શક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. સ્વસ્થ રહેવા માટે શરીર તથા મનની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે.
૨. આપણી ચારેય બાજુના સુક્ષ્મ વાતાવરણમાં નકારાત્મક તથા દૂષિત વિચારો ઘૂમરાતા રહે છે.
૩. શારીરિક રોગપ્રતિકારક શક્તિ નબળી પડે તો તે મનને પણ નબળું પાડી દે છે.
૪. કોરોના વાઈરસ સમગ્રે વિશ્વ માટે પડકારરૂપ છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે તો સંક્રમણનો શિકાર બની જશે. ૫ રોગપ્રતિકારક શક્તિ વધારેછે, હળદર, તુલસી, લવિંગ, હીંગ, અજમો,તજ ,ગળો, કુંવારપાઠું વગેરે
All Yug Shakti Gayatri Play List :- https://www.youtube.com/playlist?list=PLxs4XhLJVjrYNVKAfrTY930rpwgHRH375
પ્રતિભાવો