ગુરુસત્તાનો પ્રેમ, યુગશક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
October 26, 2020 Leave a comment
ગુરુસત્તાનો પ્રેમ – યુગશક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે, મને શુ કષ્ટ તથા અભાવ છે એ વિચારવાની કદાપિ ફુરસદ મળી નથી.
૨. મારા વિશ્વ વ્યાપી પરિવારને સુખી બનાવવા માટે હું શું કરી શકું?
૩. લોકો મને સિધ્ધ, સંત તથા જ્ઞાની માને છે, કેટલાક મને લેખક, વિધ્વાન, વકતા તથા નેતા સમજે છે, પરંતુ મારા અંત:કરણને ખોલીને કોણે વાંચ્યું છે ?
૪. તપસાધનાના અંતિમ પરિણામરૂપે કરુણા પ્રગટ થાય છે, જયારે સાધકને બુદ્ધત્વ પ્રાપ્ત થાય તો જ તે પ્રગટે છે.
૫ કરુણા, પ્રેમ તથા સંવેદનાના કારણે જ આજે પ્રકાશિત થયું છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે.
All Yug Shakti Gayatri Play List :- https://www.youtube.com/playlist?list=PLxs4XhLJVjrYNVKAfrTY930rpwgHRH375
પ્રતિભાવો