વેદોનું જ્ઞાન – 3, સામવેદ –૨૨
February 25, 2022 Leave a comment
હે અગ્નિદેવ ! આપ હંમેશાં બધાની સાથે ન્યાય કરો છો દુષ્ટ , દુરાચારી પુરુષોને તથા વિઘ્નકારક તત્ત્વોને આપ પોતાની પ્રજ્જવલિત તીક્ષ્ણ જ્વાળાઓથી નષ્ટ કરી દો અને જે ધર્માત્મા છે , આપની સ્તુતિ અને ઉપાસના કરે છે , તેઓને બળ અને ઐશ્વર્ય આપો . ( સામવેદ –૨૨ )
પ્રતિભાવો