સાહિત્યનો ખજાનો વિચારક્રાંતિ બુકસ્ટોર નામની એપ્લિકેશનથી શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા લખાયેલ સંપૂર્ણ પુસ્તકો
March 4, 2022 Leave a comment
આજે દુનિયામાં ચારે તરફ વિવિધ પ્રકારના પ્રદુષણો ફ્લાઈ રહ્યા છે . એ બધામાં વિચાર પ્રદુષણ સૌથી વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહેલ છે . આ વિકટ પ્રદુષણને સદ્વિચારોના પ્રચાર – પ્રસાર દ્વારા જ દૂર કરવું સંભવ છે .
પરમપૂજ્ય ગુરુદેવે આ જ ઉદ્દેશ્યને કેન્દ્રમાં રાખીને વિચારાંતિ અભિયાનની શરૂઆત કરી હતી , જેનો આજે દેશના ખૂણે – ખૂણામાં વિસ્તાર થઈ રહ્યો છે . તેમણે વ્યક્તિ , પરિવાર અને રાષ્ટ્ર નિર્માણ માટે લગભગ બધા વિષયો પર ઘણું જ સાહિત્ય રચ્યું છે .
ૠષિ ચિંતન ચેનલ : https://youtube.com/shorts/6SI4nxLhLiM?feature=share
જે ઇન્ટરનેટ જગતમાં યુગ નિર્માણ યોજનાને સાર્થક બનાવવાના શુભ આશયથી વિચારક્રાતિ ટીમ દ્વારા જ્ઞાન યજ્ઞની લાલ મશાલને સદાય જલતી રાખવાની ક્રાંતિકારી બીડું હાથ ધરેલ છે, જેમાં ગુરુદેવના વિચારોને ઘર ઘર સુધી, વ્યકતિગત પોતાની વ્યસ્ત જીવનમાં આજે લોકો પાસે સમયની વ્યસ્થતા ધ્યાને લઈ આજના મોબાઈલ યુગમાં ઝડપની પહોચી ગુરુદેવનો સાહિત્યનો ખજાનો આપ સૌના હાથમાં પહોંચડવામાં આવી રહ્યો છે, જેમાં 3400+ પુસ્તકો, પત્રિકાઓ, લેખો, વાર્તાઓ, મહાન વ્યક્તિત્વ અને બીજું ઘણું બધું …એકજ જગ્યાએ… વિચારક્રાંતિ બુકસ્ટોર નામની એપ્લિકેશનથી ગુરુદેવના દ્વારા લખાયેલ સંપૂર્ણ પુસ્તકો મળી શકશે.
તમારા મોબાઈલમા ગુગલ પ્લે સ્ટોરમાં જઈ “વિચારક્રાતિ બુકસ મોબાઇલ એપ્લિકેશન” નીચે આપેલ લીંક ઉપરથી ક્લિક કરવાથી ખુલશે.
https://play.google.com/store/apps/details?id=tech.codewing.vicharkranti.bookstore
પ્રતિભાવો