પ્રાર્થના – ઉપાસનાનો ઉદ્દેશ, સાધના આંદોલન પર એક દૃષ્ટિ

સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

પ્રાર્થના – ઉપાસનાનો ઉદ્દેશ

જો આપે ઉપરોક્ત સમજશક્તિનો સ્વીકાર કરી લીધો હોય , તો સમજી લો કે ભગવાન તરફ અર્થાત્ ઉજ્જવળ જીવન તરફ આગળ વધવા માટે જે સૌથી મોટો અવરોધ નડે છે એને આપે પાર કરી લીધો , ‘ મારા મનની તમામ ઇચ્છાઓ પૂરી થાય . ‘ આ ભાંજગડમાં ખૂંપી રહેવાના કારણે જ મન શાંત રહી શકતું નથી . ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને પોતાપણાની ભાવના પણ ઉત્પન્ન થઈ શકતી નથી . એટલા માટે આ સત્યને સારી રીતે સમજી લેવું જોઈએ કે ભગવાનની સ્તુતિ કરી , ગુણગાન ગાઈ મનોકામના પૂરી કરવા માટે ખુશામત કરવાને ઉપાસના સાથે કોઈ સંબંધ હોતો નથી .

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: