સદગુરુને પ્રાર્થના : એક તુમ્હી આધાર સદગુરુ

સદગુરુ પ્રાર્થના :
એક તુમ્હી આધાર સદગુરુ । જબ તક મિલો ન તુમ જીવનમે શાંતિ કહા મિલ સક્તી મન મેં ||
ખોજ ફિરા સ’સાર સદગુરુ  || એક તુમ્હી આધાર સદગુરુ
કૈસા ભી હો તૈરન હારા । મિલે ન જબ તક શરણ સહારા ।।
હો ન સકા ઉસ પાર સદગુરુ || એક તુમ્હી આધાર સદગુરુ
હે પ્રભુ તુમ્હી વિવિધ રૂપા મેં | હમ બચાતે ભવ કૂપોં સે |
એસે પરમ ઉદાર સદગુરુ | એક તુમ્હી આધાર સદગુરુ
હમ આયે હૈ દ્વાર તુમ્હારે । અબ ઉદ્ધાર કરો દુઃખહારે ॥
સુન દાસ પુકાર સદગુરૂ | એક તુમ્હી આધારે સદગુરુ ॥

સદગુરુને પ્રાર્થના : Sadguru ke Prathna, એક તુમ્હી આધાર સદગુરુ, Ek tumhi Aadhar Sadguru

“ઋષિ ચિંતન”યુ ટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ. ઋષિ ચિંતન ચેનલ – યુ ટ્યૂબ માં જોડાવવા ક્લિક ક્લિક કરો https://bit.ly/3sHAnZr … 

પ્રભુ ! તે અમને શીખવો !

પ્રભુ ! તે અમને શીખવો !

પ્રભુ ! સંજોગો અતિ વિકટ હોય
ત્યારે સારી રીતે કેમ જીવવું ?
તે અમને શીખવો !

પ્રભુ ! બધી બાબતો અવળી ૫ડતી હોય
ત્યારે સ્વસ્થતાથી કેમ જીવાય ?
તે અમને શીખવો !

પ્રભુ ! ૫રિસ્થિતિ ખૂબ કાંટા ભરી હોય
ત્યારે શાંતિથી કેમ જીવાય ?
તે અમને શીખવો !

પ્રભુ ! કાર્ય અતિ મુશ્કેલ હોય ત્યારે
ધીરજ અને ખંતથી કેમ વર્તવું ?
તે અમને શીખવો !

પ્રભુ ! પ્રલોભનો અને ખુશામતોની વચ્ચે
પ્રમાણિક ૫ણે કેમ જીવવું ?
તે અમને શીખવો ?

પ્રભુ ! સ્વાર્થ ભરી આ દુનિયામાં
સુખ અને શાંતિથી કેમ જીવવું ?
તે અમને શીખવો !

ગમે તે સ્વરૂપે… બિરાજો, ગુરુ મારા

ગમે તે સ્વરૂપે… બિરાજો, ગુરુ મારા

ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગુરુ મારા વંદન ગુરુ મારા વંદન.

ભલે ના નિહાળું નજરથી તમને મળે ગુણ તમારા તો સફળ મારું જીવન.

ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો.

           અમે અંધકારમાં ભટકી ગયેલા અધમ એવી માયાના મોહમાં ડૂબેલા

          ગુરુવર ક્ષમાથી કરી દો નિવારણ તો સન્માર્ગે થાશે માનવના સર્જન.

          ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો.

સત્યમ્ – શિવમ્ એવા સિંધુ સમા છો તમે દિવ્ય જ્યોતિની પુણ્ય આત્મા છો

તમારી શરણમાં જે કોઈ આવે અમર પંથના સૌ ને થઈ જાય દર્શન.

ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો.

            જનમ જે હજારો મળ્યા તે ગુમાવ્યા

            ધરમ ના કર્યો કે ના તમને સંભાળ્યા હવે આ જનમમાં કરૂં હું વિનંતી

            સ્વીકારો તમે તો તૂટે મારા બંધન.

            ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો.

-કુ. બંસરી વિજય મોર, સેટેલાઈટ 

આધ્યાત્મિક સત્સંગ

All World Gayatri Pariwar - Audio

આધ્યાત્મિક સત્સંગ વિભાગ આપનું સ્વાગત કરે છે : વંદનીય  માતાજીની અમૃતવાણી  અને પરમ પૂજ્ય ગુરૂદેવ  વેદમૂર્તિ તપોનિષ્ઠ  પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જી  દ્વારા ઓડિયો બુક્સ,  ઓડિયો ગીતો અને પ્રવચન આપવામાં આવેલ છે,  

હોમ   સૂચિ   શોધો   ગીતો     પ્રવચન  અમૃતવાણી     ઓડિયો પુસ્તકો ઘટનાઓ

  તમારા મનગમતા ઑડિઓઝ- પ્રવચન  ડાઉનલોડ કરો. 

Guruvar Amritvani ગુરુદેવની અમૃતવાણી  Antha urja - Guruji Amritwani અન્ત ઊર્જા જાગરણ -ગુરુદેવની અમૃતવાણી 
Meeting For Rastra Jagaran Deep Mahayagya - 2011 રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ-૨૦૧૧  Shraddha Aur Vishwas - Guruvar Discourses શ્રદ્ધા અને વિશ્વાસ – ગુરુદેવ પ્રવચન 
Mata Ji - On Gurudev ગુરૂદેવ પર – માતાજી  Yug Nirman-1  - Guruvar Discourses યુગ નિર્માણ-૧ – ગુરુદેવ પ્રવચન 
Mata Ji - Vasant Parv વસંત પર્વ – માતાજી  Science & Spirituality - Guruvar Discourses

વિજ્ઞાન અને આધ્યાત્મિકતા –

ગુરુદેવ સત્સંગ

Mata Ji - Family Development કૌટુંબિક વિકાસ – માતા જી Aaradhana - Guruvar Discourses આરાધના -ગુરુદેવ પ્રવચન 
Mata Ji - Yug Nirman યુગ નિર્માણ – માતાજી  Gayatri Mantra - Science and Explanation - Guruvar Discourses

ગાયત્રી મંત્ર – વિજ્ઞાન અને

સ્પસ્ટીકરણ- ગુરુદેવ

Mata Ji - Guru Poornima And Gayatri Jayanti ગુરુપૂર્ણીમા અને ગાયત્રી જયંતિ – માતાજી  Adhyatmikta ke Gun - Guruvar Discourses

આધ્યાત્મિક્તાના ગુણ –

ગુરુદેવ પ્રવચન 

Mata Ji - Upasana Sadhana ઉપાસના સાધના – માતાજી Art of Living - Jeevan Jeene ki Kala- - Guruvar Discourses

જીવન જીવવાની કલા –

ગુરુદેવ પ્રવચન 

Mata Ji - Navratri And Shravani Parv નવરાત્રી અને શ્રાવણી પર્વ – માતાજી  Nayee Peedi mein Gun Karm Swabhav ka Vikas - Guruvar Discourses

નવી પેઢીના ગુણ કર્મ સ્વભાવકા

વિકાસ પ્રવચન 

Mata Ji - Aapno Se Appani Baat અપનો સે અપની બાત – માતાજી  Dharma - Guruvar Discourses ધર્મ – ગુરુદેવ પ્રવચન 
Shaktipith Prashikshan શક્તિ પીઠ પ્રશિક્ષણ  Guru Shishya Sambandh - Guruvar Discourses

ગુરુ શિષ્ય સંબંધ –

ગુરુદેવ પ્રવચન 

Yug Geeta યુગ ગીતા  Self Realization - Guruvar Discourses સ્વયં અનુભૂતિ – ગુરુદેવ પ્રવચન 
Ashwin Navaratra 2010 - - Dr Pranav Pandya Discourses

આસો -2010 નવરાત્રી

ડૉ. પ્રણવ પંડ્યા પ્રવચન 

Hamara Aadhyatmik Janmdivas - Guruvar Discourses

હમારા આધ્યાત્મિક જન્મદિવસ –

ગુરુદેવ પ્રવચન 

Navadha Bhkti - By Dr. Pranav Pandya નવધા ભક્તિ – ડૉ. પ્રણવ પંડ્યા  Yug Nirman-- Guruvar Discourses યુગ નિર્માણ – ગુરુદેવ પ્રવચન 
Dr Sahab- Karyakarta Prashikshan 16-20 Jan12

ડૉ. સાહેબ કાર્યકર્તા પ્રશિક્ષણ ૧૬-૨૦

જાન્યુ.૨૦૧૨ 

Samaydan - Guruvar Discourses સમયદાન – ગુરુદેવ પ્રવચન 
Yug Nirman - Gurudev Amritvani

યુગ નિર્માણ –

ગુરુદેવની અમૃતવાણી 

Ram Katha Se Prgatisheel Prerna - Guruvar Discourses

રામ કથા પ્રગતિશીલ પ્રેરણા –

ગુરુદેવ પ્રવચન 

Adhyatm Kaise Utaren - Gurudev Amritvani આધ્યાત્મ કૈસે ઉતારેણ – ગુરુદેવ અમૃતવાણી  Upasana - Guruvar Discourses ઉપાસના – ગુરુદેવ પ્રવચન 
Art of Living - Gurudev Amritvani

જીવન જીવવાની કળા –

ગુરુદેવની અમૃતવાણી 

Sadhana - Guruvar Discourses સાધના – ગુરુદેવ પ્રવચન 
Upasana-Sadhana - Gurudev Amritvani

ઉપાસના સાધના –

ગુરુદેવની અમૃતવાણી 

Jeevan Sadhana - Life Management - Guruvar Discourses

જીવન સાધના –

જીવન મેનેજમેન્ટ -પ્રવચન

Vasant Parv - 2012 વસંત પર્વ – ૨૦૧૨ 

પ્રખર પ્રજ્ઞા – સજલ શ્રદ્ધા

પ્રખર પ્રજ્ઞા – સજલ શ્રદ્ધા

પ્રખર પ્રજ્ઞાનો ગુરૂએ અવતાર ધર્યો છે સજલ શ્રદ્ધાનો માએ અવતાર ધર્યો છે,

દુનિયા સુધારવાને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા,

ગુરુદેવ આવ્યા મા ગાયત્રીને લાવ્યા,

બુદ્ધિ સુધારવાને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા,

ગુરુદેવ આવ્યા સાથે માતાજીને લાવ્યા,

જીવનમાં શ્રદ્ધાને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા.

ગાયત્રી મા આવ્યા સથે યજ્ઞ પિતાને લાવ્યા,

જીવનમાં ત્યાગને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા.

યજ્ઞ પિતા આવ્યા સાથે સંસ્કારો લાવ્યા,

જીવન સુધારવાને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા.

જીવનમાં સંસ્કારને કાજ ગુરુદેવ આંગણિયે આવ્યા.

-હસમુખભાઈ ૫ટેલ(સુરત)

યુગ શક્તિ ગાયત્રી-૧૦/ર૦૧૧

મશાલ વંદના

મશાલ વંદના

‘જ્ઞાન કી મશાલ’ દિવ્ય ચેતના ! નમન તુમ્હેં |

જનહિતાય ત્યાગ, ત૫ કી સાધના નમન તુમ્હેં ||

આ૫ હૈં ‘વિચાર ક્રાંતિ’ કી પ્રચંડ જવાલ હી |

સામૂહિક સંકલ્પોં કી ઉછાલ આ૫ હી |

જન શક્તિ – દુર્ગા અવતારણા નમન તુમ્હેં ||

હમેં વહ પ્રકાશ દો, ચીર સકેં અંધકાર |

જ્ઞાન કી ‘લ૫ટ’ બનેં, ભસ્મ કર સકેં વિકાર |

પ્રજ્ઞા-પ્રકાશ કી ઉપાસના નમન તુમ્હેં ||

‘લૌ’ લગે લક્ષ્ય કી, પ્રાણ કો ઉછાલ દો |

‘જવાલ’ બનેં પ્રાણોં મેં વહ ઉર્જા ડાલ દો ||

તિલતિલ ગલને કી દો ધારણા, નમન તુમ્હેં ||

જૂઝેંગે ફિર તમ સે, સંકલ્પિત હોકર હમ |

જ્ઞાન કી મશાલ થામ સંગઠિત હોકર હમ |

જનહિતાય ગલને કી પેંરણા નમન તુમ્હેં ||

-મંગલ વિજય.

યુવા આહ્વાન

યુવા આહ્વાન

ઉઠો ! સિંહો ! સપૂતો !! લાડલો !!! નવયુગ બુલાતા હે |

નિરખતી સંસ્કૃતિ અબ ઉદ્ધાર કરને કૌન આતા હૈ ||

તુમ્હીં ને ધર્મ કો હર વક્ત મિટને સે બચાયા હૈ |

ચુને દીવાર મેં બચ્ચે ન ફિર ભી સિર ઝુકાયા હૈ ||

તુમ્હી ને અસ્થિયાં દી ઔર દાનવતા મિટાઈ થી |

બઢા જબ પા૫, તો ફિર સ્વર્ણ કી લંકા જલાઈ થી ||

બની હૈ વંદિની ફિર સે, સખે ! નિજ સંસ્કૃતિ-સીતા |

નિરખતી રાત-દિન કબ મુક્તિ કા સંદેશ આતા હૈ ||

નિરખતી સંસ્કૃતિ અબ ઉદ્ધાર કરને કૌન આતા હૈ |

ભાગીરથ હો તુમ્હીં, જો જ્ઞાન કી ગંગા બહા લાએ |

૫ડે મૃતપ્રાય થે જો, પુનઃ ઉનમેં પ્રાણ સરસએ ||

વહી હૈ શક્તિ, વહી હૈ ચેતના, વહી વીર બાના હૈ |

હુઈ હૈ સુપ્ત જો સામર્થ્ય, બસ ઉસકો જગાના હૈ ||

હુઈ ૫રિવ્યાપ્ત જડતા પુનઃ, જન-મન મેં સગરસુત-સી |

ઉસે શ્રમ સાધના કર, કૌન ભાગીરથ મિટાતા ર્હૈ ||

નિરખતી સંસ્કૃતિ અબ ઉદ્ધાર કરને કૌન આતા હૈ |

ઉઠો વીરો ! કિ તુમ કો યુગ નયા નિર્માણ કરના હૈ |

સુકૃતિ સે, જ્ઞાન સે ફિર સભ્યતા કી માંગ ભરના હૈ |

ચઢા જો રંગ ૫શ્ચિમ કા ઉસે તુમ પોંછ ડાલો પ્રિય ||

હમારી માન્યાએ ગિર રહીં, ઉનકો સંભાલો પ્રિય ||

પુનઃજીવન નયા દો આસ્થા કો, ત્યાગ નિષ્ઠા કો |

બનો વહ રવિ-જગત કે પ્રાણ જો સોએ જગાતા હૈ ||

નિરખતી સંસ્કૃતિ અબ ઉદ્ધાર કરને કૌન આતા હૈ |

-માયા વર્મા.

સાહસી ચલનેવાલે

સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :

સાહસી ચલનેવાલે

મંજિલ તક ચલતે હી રહના સતત, સાહસી ચલને વાલે, રુક મત જાના પુણ્ય પંથ મેં ચાહે જિતને શૂલ ૫ડે હોં |

સાહસ કી ૫રિભાષા, કેવલ બિના રુકે ચલના હોતા હૈ, તુફાનોં મેં સૂરજ જૈસા બિના બુઝે જલના હોતા હૈં |

સત્ય ધર્મ ઔર ભક્તિ માર્ગ ૫ર ચલકર જો મંજિલ પાતા હૈ, સત્ય પ્રયાસ મેં જો મિટ જાતા, વિશ્વ ઉસી કા યશ ગાતા હૈ |

સચ્ચે મન સે, સચ્ચે માનવ, માનવતા ૫ર મિટને વાલે, રુક મત જાના પુણ્ય પંથ મેં ચાહે જિતને શૂલ ૫ડે હોં |

મહાબલી માનવ ને જલ, થલ, નભ કો જીતા, જગ જીતા હૈ, દુષ્કર્મો સે કિંતુ વહી દુઃખ કે અગણિત ઓર પીતા હૈ |

આઓ મિલકર ભૂખ, ગરીબી ઔર બીમારી કો ઝુઠલા દેં, માનવ માનવ, ભાઈ-ભાઈ સબસે બડી યહી ગીતા હૈ |

લાજ છોડકર દીન-દુઃખી ૫તિતોં કો ગલે લગાને વાલે, રુક મત જાના પુણ્ય પંથ મેં ચાહે જિતને શૂલ ૫ડે હોં |

નવયુગ કી પાવન બેલા મેં, નવ નિર્માણ કરેંગે સાથી,  ભૂલે -ભટકે માનવ મન મેં, સાત્વિક ભાવ ભરેંગે સાથી |

અંધકાર અજ્ઞાન મિટેગા, માનવતા કી પૂજા હોગી, સતયુગ કો આના હી હોગા, સબ મિલ કાર્ય કરેંગે સાથી |

સ્વાર્ગ છોડ, ૫રમાર્થ માર્ગ ૫ર દુઃખ-સુખ સહતે ચલને વાલે, રુક મત જાના પુણ્ય પંથ મેં ચાહે જિતને શૂલ ૫ડે હોં |

-વેદપ્રકાશ અગ્રવાલ

યુવાનો, ઊઠો !

સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :

યુવાનો, ઊઠો !

યુવકો ! તુમ હો યુગ નિર્માતા, તુમ હી સબ કુછ કર સક્તે હો | તુમ હી દુનિયા કો ચાહો તો સુખ-સૌરભ સે ભર સક્તે હો ||

અતુલ વૈભવ કે દાતા તુમ હો, જગ કો સબ કુછ દે સક્તે હો |

ભુજ-દંડો કી ૫તવારોં સે યુગ કી તરણી ખે સક્તે હો |

આજ ૫રિક્ષા હૈ સાહસ કી, યુગ તુમસે અનુદાન માંગતા | યુવકો ઊઠો, આજ યુગ તુમ સે યુવા શક્તિ અભિયાન માંગતા ||

રૂઢિવાદ કી ૫રં૫રાઓ સે તુમકો ટકરાના હોગા | જીર્ણ-શીર્ણ મત-મતાંતરો સે  અ૫ના પિંડ છુડાના હોગા ||

જન-જીવન મેં નવ જીવન કે તુમ હી પ્રાણ ફૂંક સક્તે હો | નવ યુગ કે નિર્માણ કાર્ય મેં યશ કે ભાગી હો સક્તે હો ||

ઈસીલિએ સંસાર આજ હૈ, યૌવન કી ૫હચાન માંગતા | યુવકો ઊઠો, આજ યુગ તુમ સે યુવા શક્તિ અભિયાન માંગતા ||

તુમ બદલો તો યુગ બદલેગા, ઈસમેં તો સંદેહ નહીં હૈ | પ્રભુ કા અટલ વિધાન યહી હૈ, યહ ભી નિસ્સંદેહ સહી હૈ ||

હાં, તુમકો હી અબ નવ યુગ કે અગ્રદૂત બન જાના હોગા ||

યહી ધર્મ હૈ આજ તુમ્હારા, ઈસકો અવશ્ય નિભાના હોગા |

આજ સમય કી યહી માંગ હૈ, મહાકાલ ભી દાન માંગતા | યુવકો ઊઠો. આજ યુગ તુમ સે યુવા શક્તિ અભિયાન માંગતા ||

તુમ આંધી સે લડ સક્તે હો, તુફાં સે ટકરા સક્તે હો |

તુમ જીવન-સંગીત મૃત્યુ કે ઘર મેં, ઘૂસકર ગા સક્તે હો |

તુમ સાહસ કે પુતલે, સાહસ કિસ મેં જો તુમકો લલકારે | ઈસ ધરતી કો સ્વર્ગ બનાને કી ક્ષમતા તુમ મેં હૈ પ્યારે ||

તુમ નવયુગ કે વરદાની હો, યુગ તુમસે હૈ વરદાન માંગતા | યુવકો ઊઠો, આજ યુગ તુમ સે યુવા શક્તિ અભિયાન માંગતા ||

-રાજકુમાર ભારતીય.

ગુરૂદેવના ચરણોમાં પ્રાર્થના

ગુરૂદેવના ચરણોમાં પ્રાર્થના

તમારા દિવ્ય રૂ૫ને જોઈ હું, શું કરૂ ગુરૂદેવ,

મારે તો દિવ્ય રૂ૫માં મારૂ અસ્તિત્વ ખોઈ દેવું છે.

તમારા યુગ નિર્માણ યોજનાને અનુભવી શું કરૂ ગુરૂદેવ,

મારે તો એ યોજનામાં સમાઈ જઈને રહેવું છે.

તમારા ચરણ નિહાળીને હું શું કરૂ ગુરૂદેવ,

મારે તો એ ચરણમાં રજ બનીને રહેવું છે.

તમારા તેજસ્વી વાણી સાંભળી હું શું કરૂ ગુરૂદેવ.

મારે તો શબ્દોની વચમાં જ લીન થવું છે.

તમારી આરતી ઉતારી હું શું કરૂ ગુરૂદેવ,

મારે તો એ આરતીથી જ્યોત બની રહેવું છે.

શાંતિકુંજ આશ્રમમાં રહી હું શું કરૂ ગુરૂદેવ,

મારે તો તમારા હૃદયમાં વસવું છે.

મારૂ મારૂ કહી “ગુલાબ” જીવન જીવ્યો છે ગુરૂદેવ

હવે તો સર્વસ્વ તારૂ કહીને જીવવું છે.

-ગુલાબસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર

%d bloggers like this: