नववर्ष की हार्दिक शुभकामनाएँ.

नववर्ष आपके जीवन में आशा, उत्साह का संचार करता हुआ अपने कर्तव्यों की पूर्ति करने हेतु शक्ति प्रदान करे. अपने जीवन को उच्चतर आदर्शों की प्रतिमूर्ति बनाने में आप सफल हों. नववर्ष की हार्दिक शुभकामनाएँ.

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 52,000 views in 2012. If each view were a film, this blog would power 12 Film Festivals

Click here to see the complete report.

શુભ દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ

શુભ દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ

દિવાળી દીપકોનો તહેવાર છે,

જેમાં પ્રકાશિત થતો દીપક આપણેને મૌન સંદેશ આપે છે, ઈશ્વરને પ્રકાશ સ્વરૂપે માનવામાં આવ્યા છે. એટલે દીપકની જ્યોતિ જ્ઞાન અને વિવેક જેવા ઈશ્વરીય ગુણોને પ્રગટ કરે છે.

દીપકની પાત્રતા, લગન સ્નેહ અને પ્રકાશનો સમન્વય છે. પાત્રની પાત્રતા પ્રમાણિકતાનું પ્રતીક છે.

ઘીને સ્નેહ કહે છે, જે પ્રત્યેક માનવના વ્યવહારમાં હોવો જોઇએ. કર્મઠતા અને લગન જ્યારે વ્યવહારમાં ઊતરે છે, ત્યારે ઈશ્વરી પ્રભા આલોક્તિ થાય છે.

દિવાળીની પૂજાનો મૂળ ઉદ્દેશ્ય જ્ઞાનના આલોકથી અંતર્ના અંધકારને દૂર કરવાનો છે. લક્ષ્મી સદૈવ સદાચારીનું જ વરણ કરે છે – અત: લક્ષ્મીવાન બનવા માટે જરૂરી છે કે સદ્ગુણોના વિસ્તારોને વિકસિત કરવામાં આવે.

સર્વના ઉજ્જ્વળ ભવિષ્ય માટે દિવાળીનું પર્વ નવા વર્ષના ઉપલક્ષ્યમાં પુન: આરાધ્ય ગુરુસત્તાને હાર્દિક પ્રાર્થના.

 

જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા

જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા 

આજે  મારા  જન્મ દિવસે જે નામી અનામી મિત્રો તરફ જે શુભેચ્છા મળેલ છે, ૫૦ વર્ષ પર્ણ એકાવનમાં વર્ષમાં પ્રવેશ આપ સૌ મિત્રોનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.     

જન્મ દિવસ તા.૨૧-૦૯-૨૦૧૨ ની શુભેચ્છા નિમિત્તે :   જ્ઞાન મંદિરની સ્થાપના કરો

 “ઉત્તમ પુસ્તકો એવું અમૃત છે કે જેનું સાંનિધ્ય મેળવીને મનુષ્ય પોતાનું દુ:ખ દર્દ, કલેશ બધું જ ભૂલી જાય છે. 

શ્રીરામ શર્મા આચાર્ય

ઋષિ ચિંતનના સાંનિધ્યના”  

તા. ૨૭.૭.૨૦૦૮ થી શરૂ કરેલ જે તા.૨૬.૭.૨૦૧૨ ના રોજ ચાર વર્ષ પૂરા થયા, અને પાચમાંવર્ષના પ્રવેશ થઈ ચૂક્યું છે.  

શ્રી ગાયત્રી પરિવાર યુગ નિર્માણના આર્ધસ્થંભ વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ દ્રષ્ટા પં. શ્રીરામ શર્મા આચાર્યના વિશાલ વિચારક્રાંતિના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલા આર્ટીકલ્સ ગાયત્રી જ્ઞાનયજ્ઞમાં તા.૨૧-૯-૨૦૧સુધીમાં  

૩૦૩૬ આર્ટીકલ્સ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ આજે મારા જન્મ દિવસના શુભ અવસર નિમિત્ત આજ સુધીમાં ઋષિ ચિંતનના સાંનિધ્યમાં મુકવામા આવેલ.

બધી જ  પોસ્ટ (આર્ટીકલ્સ) પી.ડી.એફ. ફાઈલ એ ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના માટે પ્રસાદી સ્વરૂપે મોકલી રહ્યો છું.

Free Down Load : pdf.file  1.88 mb

 Click here : “ઋષિ ચિંતનના સાંનિધ્યના”  

Pandit Shriram Sharma acharya

આર્ટિકલ વાંચીને તેને યથાશક્તિમતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. આ૫ ૫ણ આ૫નાં સ્નેહીસંબંધીમિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ. 

શ્રીરામ શર્મા આચાર્યજીકા જન્મદિન ૨૦ સપ્ટેમ્બર કી હાર્દિક શુભકામનાયે

श्रीराम शर्मा आचार्यजीका  जन्मदिन २० सितम्बर की हार्दिक शुभकामनायें !

This slideshow requires JavaScript.

युग ऋषि जननी माँ दानकुंवरि एवं युग ऋषि पिता पं. रूपकिशोर शर्मा के चरण युग्म में कोटि-कोटि प्रणाम

जिनके यहाँ महाकाल युग द्रष्टा युग ऋषि वेद मूर्ति पंडित श्रीराम शर्मा आचार्यजी का आज के पावन दिवस को अवतरण हुआ.

उस महान जननी और महान पिता के श्री चरणों में कोटि-कोटि नमन-वंदन !

जय महाकाल जय युग द्रष्टा जय युग ऋषि जय वेदमूर्ति जय प्रखर प्रज्ञा-सजल श्रद्धा जय गुरुदेव-जय वन्दनीय माताजी

ॐ वन्दे भगवतीं देवीं श्रीरामञ्च जगदगुरुम् पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः

ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु:, गुरुरेव महेश्वरः गुरुरेव परब्रह्म, तस्मै युग ऋषि, युग द्रष्टा, वेदमूर्ति तपोनिष्ठ पंडित श्रीराम शर्मा आचार्य सह माता भगवती देवी श्री गुरुवे नमः

अखंडमंडलाकारं, व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन, तस्मै श्री गुरुवे नमः

योगपूर्णं तपोनिष्ठं वेदमूर्तिं यशस्विनम् गौरवर्णं गुरु श्रेष्ठं भगवत्या सुशोभितम्

कारुण्यामृतं सागरं शिष्य भक्तािदसेवितम् श्री रामं सद्गुरुं ध्यायेत् तमाचार्यवरं प्रभुम्

ॐ ऐं श्री राम आनन्दनाथाय श्री गुरुवै नमः ॐ

|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||

युग ऋषि गुरुदेव की परम पावन जन्मदिन २० सितम्बर की सभी भाई-बहनों को हार्दिक शुभकामनायें !

સતયુગનું સ્વાગત

આ ઘોર કળિયુગમાં તેના પ્રભાવને દૂર કરવા નીચેની પ્રાર્થના કરવાથી સતયુગની સ્થાપના કરવામાં મદદ મળશે,

તેવુ એક સદ્ગુરુનું કહેવું છે,

ૐ શ્રી ગણેશાય નમ: 

ૐ શ્રી જગદંબા શરણં

હે માં ! આ દુષ્ટ, પાપી, નીચ અને કપટી કલિયુગનો સંપૂર્ણપણે

નાશ હો ! નાશ હો ! નાશ હો !

કલિયુગની દુષ્ટ અને મલિન શક્તિઓ, દુષ્ટ અને મલિન વિદ્યાઓ દુષ્ટ અને મલિન જ્ઞાનનો સંપૂર્ણ પણે

નાશ હો ! નાશ હો ! નાશ હો !

આ કલિયુગની કપટ લીલાનો અને પાપ લીલાનો સંપૂર્ણપણે 

નાશ હો ! નાશ હો ! નાશ હો !

ભોળા નરનારીઓ, કલિયુગના દુષ્ટ પ્રભાવમાંથી સંપૂર્ણપણે

મુક્ત હો ! મુક્ત હો ! મુક્ત હો !

કર્મયોગી માતાને શ્રદ્ધાંજલી

કર્મયોગી માતાને શ્રદ્ધાંજલી 

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

જય ગુરુદેવ, જયશ્રી કૃષ્ણ દિલગીરી સાથ જણાવવાનું કે,    

તા.૨૨.૨.૨૦૧૨ બુધવારના રોજ અમારા માતૃશ્રી સ્વ.ભાનુબેન ગોકળભાઈ કરશાળા ઊ.વ. ૭૮ બપોરે ૪.૫૫ મિનિટે સ્થૂળ શરીર છોડીને અમારા પરિવારમાંથી વિદાય લીધેલ છે, તેમનું જીવન અમારા માટે પ્રેરણાપ્રદ રહ્યું છે, તેમનો જીવન મંત્ર કર્મ હતો,  કર્મ એ જ તેમની પૂજા – સેવા અને સાધના હતી,  જે જીવનમાં અમારા માટે તેમના વિચારો રૂપી જ્ઞાન, પ્રેરણા, ઉત્સાહ અને દ્રઢ સંકલ્પ  અને બહાદુરી પૂર્વક સત્યનું કેમ આચરણ કરવું તે તેમના કર્મ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું.  

 જે  અમારા પરિવાર  માટે  અમૂલ્ય વારસો મૂકીને અમારી વચ્ચેથી વિદાય લઈને શ્રેષ્ઠ જીવન જીવવાનું શીખવી ગયા. પોતાની જાતને ધૂપસળી જેવી જીવન જીવી ને સાર્થક કરી બતાવ્યુ કે, પોતે બળીને રાખ થઈ ગયા અને સુંગધ-સુવાસ ફેલાવીને જીવનને એક યાદગાર જીવન કેમ જીવવું તેમની પ્રેરણા આપતા ગયા. 

અમારા માતૃશ્રી ભલે સ્થૂળ શરીર રૂપે અમારી વચ્ચે નથી પણ સૂક્ષ્મ સ્વરૂપે તેમના વિચારો અમોને પ્રેરણા અને  માર્ગદર્શન સતત આપતા રહે તેવી ઈશ્વરને  હદય પૂર્વક પ્રાર્થના ….  

અસતો મા સદ્દગમય |  તમસો મા જ્યોતિર્ગમય |  મૃંત્યોર્મા અમૃતંગમય |  ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ લી.

કરશાળા પરીવાર

शुभ दीपावली

HAPPY DIPAVALI & NUTANVARSHABHINANDAN.

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥HAPPY DIPAVALI & NUTANVARSHABHINANDAN.

!! शुभ दीपावली !!

दीपक . . छोटा ही सही . . अल्प मूल्य का सही . . किन्तु  प्रकाश का अंशधर . . होने के नाते  

वह अन्धकार के . . सुदूर फैलाव को . . चुनौती देता है . . और निराशा से भरे वातावरण को . . आशा और उत्साह से . . भर देता है

इसी को कहते हैं . . नेतृत्व  .

{ लोक मानस का परिष्कृत मार्गदर्शन } =||= { युगऋषि आचार्य श्रीराम }

શુભ દિપાવલી

દીપાવલી અને નૂતન વર્ષ આપ અને આપ સર્વેના પરિવારજનો અને મિત્રમંડળનું  જીવન ખુશી અને  આનંદથી ભરી દે તેવી સર્વ શુભકામના સાથે  આજનો દિવસ ખૂબ ખૂબ મંગલમય નીવડો તેવી શુભેચ્છા તથા આવનારું વર્ષ આપને માટે ઉત્સાહ, આરોગ્ય, આનંદ અને વિકાસ અર્પનારું બને રહે તેવી શુભકામના.

 

 

 

 

Ganga Safai by Gayatri Pariwar on October 22, 2011

Ganga Safai by Gayatri Pariwar

Janma Shatabdi Mahotsav Preperations

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ

પ્રિય મિત્રો

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ

ચાલો આપણે શોધીએ ગુજરાતીના સૌથી વધુ પ્રખ્યાત બ્લોગ્સ… ગુજરાતી વેબવિશ્વના આ પ્રથમ અને અનોખા પ્રયાસને સફળ બનાવવા માટે અમને જરૂર પડશે તમારી જ મદદની.

Click here :


આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ.

%d bloggers like this: