જન્મશતાબ્દિ પુસ્તકમાળા ઓડીયો લાયબ્રેરી સપ્રેમ ભેટ Luck Birth day : 21st Day of 21st Year of 21st Century !
September 23, 2021 Leave a comment
Luck Birth day : 21st Day of 21st Year of 21st Century !
આપ સર્વે તરફથી જન્મદિવસ તા. ૨૧.૦૯.૨૦૨૧ હાર્દિક શુભેચ્છાઓ મળે, આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશાઓ મળેલ, જે બદલ આપ સૌ મિત્રો બંધુઓને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું,
ઋષિ ચિંતન ચેનલ દ્વારા – યુગ ક્રાંતિનાઘડવૈયાની કલમેથી લખાયેલ ક્રાંતિકારી પ્રેરાણાદાયક વિચારોનો વિપુલ ખજાનો ઈન્ટરનેટ માધ્યમથી ગુરુદેવના વિચારક્રાંતિના બીજ ઋષિચિંતન દ્વારા ઓડીયો વિડીયોના સ્વરૂપમાં અમૃતવાણીના સ્વરૂપે જન-જન સુધી પહોંચાડવાનો જે ભાગીરથી પ્રયાસ કરવામાં આવ્યો,
જે જ્ઞાન યજ્ઞની પ્રસાદી આપને જન્મશતાબ્દિ પુસ્તકમાળા ઓડીયો લાયબ્રેરી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીના ક્રાંતિકારી ૧ થી ૧૦૦ પ્રવચનો છે, જે એકવાર વાંચી ચિંતન,મનન કરી જીવનને ધન્ય બનાવશો.
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીના ક્રાંતિકારી પ્રવચનોની એક પીડીએફ ફાઈલ જે સૂક્ષ્મ સત્તાની પ્રેરણા આશિર્વાદથી “જન્મશતાબ્દિ પુસ્તકમાળાઓડીયો લાયબ્રેરી” તૈયાર કરી છે, જે જ્ઞાન પસાદને સહર્ષ સ્વીકારી લેશો, અને વધુમાં વધુ લોકો સુધી પહોચાડશો, એવી નમ્ર પ્રાર્થના.
સંકલનકર્તા : કાંતિલાલ ગોકળભાઇ કરસાળા,
ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી, જેતપુર – ૩૬૦ ૩૭૦ જિલ્લો-રાજકોટ.
Mail : karshalakg@gmail.com
WhatsApp : +91 97265 10500
પ્રતિભાવો