ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”

જય ગુરુદેવ,

નેટ ગુર્જરીનાં કસબીઓ”

નેટ જગતનાં ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી


ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

સંપ ત્યાં જંપ તે ન્યાયે…

ગુજરાતી ભાષા જેમ લોકો વધુ વાંચે તેમ તેનું સૌંદર્ય જાણે. માણે અને તે હેતુ સંપન્ન કરેછે ગુજરાતી બ્લોગજગતમાં જેટલા નોંધાયેલા બ્લોગ છે સંપ ત્યાં જંપ તે ન્યાયે… Gujarati Net Jagat Blog Aggregator બ્લોગરનાં નામ પ્રમાણે ની યાદી

ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી એગ્રીગેટ.

અત્યાર સુધી નોંધાયેલા બધા બ્લોગ અત્રે આપ વાંચી શકશો અને વધુ જેમ ખુલતા જશે તેમ ઉમેરાતા જશે. તકનીકી વિજ્ઞાન જેમ નવા રસ્તા શોધે છે તેમ આગળ વધીને ચાલો આપણે પણ વાચકોની સુવિધા વધારતા આ પ્રયોગને માણીયે.

આપનો બ્લોગ અહીં ઉમેરવામા આવ્યો છે, તેમછતા રહી જવા પામેલ હોય તો,

અહીં તમારો બ્લોગ ઉમેરા અહીં ક્લીક કરો..

બ્લોગરના નામ પ્રમાણેની યાદીમાં આપનો બ્લોગ રાખવા માંગતા ન હોય

ભૂલથી આવી ગયો હોય તો તે કાઢી નાખવા માટે

અહીં ક્લીક કરો..

Member of ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી નું  Widget  તમારા બ્લોગ પર સાઈડબારમાં Membership Button  મૂકી શકો છો.

ગુજરાતી બ્લોગ અને બ્લોગરો માટે

ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી અત્રે

(૧)  બ્લોગરનાં નામ અને (૨) બ્લોગનાં નામ પ્રમાણે   યાદીનો બ્લોગ…..


64 Responses to ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”

  1. harshad30.wordpress.com

    Like

  2. ચિંતન પટેલ says:

    Respected admin,
    Hu maro blog http://www.chintansite.wordpress.com ne apna “gujarati blogjagat ne ek tatne bandhti kadi” na vibhagma add karva chahu chhu. Me maro blog submit karvani bahu prayatna karyo pan e thato nathi to krupiya apne nivedan chhe ke maro aa blog aapna list ma add karo. Ane add karya pachi kya add thayo chhe eni link csp4219@yahoo.com par mane send karsho. Aabhar.

    Like

  3. આશા રાખું કે મારો બ્લોગ તમારા લીસ્ટમા હોય ! ખુબ આભાર આપની આ પ્રવૃત્તિ બદલ.
    http://riteshmokasana.wordpress.com

    Like

  4. ગુજરાતી બ્લોગ જગત ને એકસૂત્રે બાંધવાનું આપનું કાર્ય પ્રશંસનીય છે.

    મારી ગુજરાતી જ્યોતિષ સાઈટ ની લીંક એકસૂત્રે માં સમાવવા વિનંતી.

    http://www.gujjujyotish.com

    Like

  5. Soham says:

    શ્રીમાન કાંતિભાઇ,

    આપનો બ્લોગ ખરેખર ખુબ સરસ છે.
    વાંચીને આનંદ થયો.મારા બ્લોગની મુલાકત લેવા આમંત્રુ છુ.

    http://www.navalikabysoham.co.cc

    મારા બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” વિભાગમાં સમાવેશ કરવા નમ્ર વિનંતિ…

    Like

  6. Batuk Sata says:

    જયસીયારામ કાન્તીભાઈ,
    ગુજરાતી બ્લોગ જગત ને એકસૂત્રે બાંધવાનું આપનું કાર્ય પ્રશંસનીય છે.મારા બ્લોગ ની લીંક એકસૂત્રે માં સમાવવા વિનંતી.

    https://batuksata.wordpress.com

    Like

  7. pradipsinh says:

    ખુબ સરસ કાર્ય છે

    મારા બ્લોગ ને પણ સ્થાન આપવા વિનંતી છે

    http://www.brckodinar.blogspot.com

    Like

  8. I just posted a comment…Nice Blog …Nice List of Blogs >>>Chandravadan
    http://www.chandrapukar.wordpress.com

    Like

  9. Nice to do this…
    Add my name on the List of those who visited & commented !
    DR. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Kantilalbhai hoping to see you on Chandrapukar !

    Like

  10. આપનું કાર્ય ઘણું સુંદર છે.

    અમારા વેબ સાઈટ વીણેલામોતી ડોટ કોમ ને અહિંયા સ્થાન આપશો તો આનંદ થશે. (vinelamoti.com)

    કૌશલ પારેખ

    Like

  11. Vimesh Pandya says:

    ખુબ સરસ કાર્ય છે

    મારા બ્લોગ ને પણ સ્થાન આપવા વિનંતી છે

    http://vimeshpandya.wordpress.com/
    http://vimeshpandya.blogspot.com/

    Like

  12. Vimesh Pandya says:

    ખુબ સરસ કાર્ય છે

    મારા બ્લોગ ને પણ સ્થાન આપવા વિનંતી છે

    http://vimeshpandya.wordpress.com/

    Like

  13. arvind adalja says:

    આપનો ગુજરાતી બ્લોગરોને એક તાંતણે બાંધવાનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. આપને ધ્ન્યવાદ ! ગુજરાતી બ્લોગ 333 આસપાસ આપની આ કડીમાં બંધાયેલા છે તે જાણી ખૂબજ આનંદ થયો અને વધુ અને વધુ ગુજરાતીઓ બ્લોગરની આ પ્રવૃતિમાં જોડાય અને પોતાના વિચારોનું અન્યો સાથે આદાન-પ્રદાન કરે તેવી શુભેચ્છા સાથે
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  14. PATEL SWETA says:

    i like the blog
    very nice

    Like

  15. આપનો બ્લોગ સુંદર છે. મારા બ્લોગ ની લીંક છે.http://brsinh.blogspot.com/ અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ કલમની તલવાર ચલાવી છે.

    Like

  16. આપનો બ્લોગ સુંદર છે.મારા બ્લોગ ની લીંક મુકવા વિનતી છે.અંધશ્રદ્ધા,અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ કલમની તલવાર ચલાવી છે.

    Like

  17. તમારો બ્લોગ જોઈને એક શબ્દ મોઢામાથી સરી પડે “ભાઈ ભાઈ ”

    ખુબ જ સરસ પ્રયાશ.તમે આગળ વધો શુભકામનાઓ તમારી સાથે જ છે..

    Like

  18. palji says:

    Aapano blog gmyo .mane blog bnavvavama madd karso?
    mo 9913887816

    Like

  19. Please add my three blogs to your list.
    gujaraties.blogspot.com and
    gujunatak.blogspot.com and
    pustakalay.50megs.com

    I like your blog. You have done it with great effort and with great interest too.
    Please complete the list so that every one can put the link of it on their blogs.
    Thank you.
    Jayantibhai

    Like

  20. MARKAND DAVE says:

    RESP.FRIENDS,
    VERY GOOD EFFORT. PL.ADD MY BLOGS.

    ગુજરાતી કાવ્ય,ગીત,ગઝલ માટે.http:markandraydave.blogspot.com

    મારા mktvfilms ના Audio પ્રોડક્શન્સ માણવા માટે.http://mktvfilms.blogspot.com

    હિન્દી ગુજરાતી નવા રીંગટોન્સ માટે.http://mkringtones.blogspot.com

    THANKS.
    MARKAND DAVE.

    Like

  21. MARKAND DAVE says:

    Resp. friends.
    very good effort. PL. add my blogs.

    ગુજરાતી કાવ્ય,ગીત,ગઝલ માટે.http://markandraydave.blogspot.com

    મારા mktvfilms ના Audio પ્રોડક્શન્સ માણવા માટે.http://mktvfilms.blogspot.com

    હિન્દી ગુજરાતી નવા રીંગટોન્સ માટે.http://mkringtones.blogspot.com

    THANKS
    MARKAND DAVE

    Like

  22. Raj says:

    ખૂબ સુંદર પ્રયાસ. મારા બ્લોગને આપની સુચિમાં સામેલ કરવા વિનંતી.
    http://raj0702.blogspot.com/
    જેમાં રચના થકી મારા વિચાર રજુ કર્યા છે. – રાજ

    Like

  23. આપનો પ્રયાસ સરાહનીય છે.

    મારા બ્લોગની લિંક આપી રહ્યો છુ . સમાવેશ કરવા વિનંતી.
    http://dipmoti.wordpress.com
    સાહિત્ય સાગરમાંથી વિણેલા મોતી અને થોડીક મારી વાતો

    રોહિત વણપરીયા

    Like

  24. nishitjoshi says:

    ખૂબ સુંદર પ્રયાસ. મારા બ્લોગને આપની સુચિમાં સામેલ કરવા વિનંતી.
    http://nishitjoshi.wordpress.com
    http://nishitjoshi.blogspot.com

    Like

  25. આપનો પ્રયાસ સરાહનીય છે.

    મારા બ્લોગની લિંક આપી રહ્યો છુ . સમાવેશ કરવા વિનંતી.

    આભાર,

    રોહિત વણપરીયા

    Like

  26. ખૂબ જ સુંદર બ્લોગ…

    મારા બ્લોગ્ની લીંક આપના એકસૂત્ર માં મૂકવા વિનંતી

    http://gujaratikavitaandgazal.blogspot.com

    Like

  27. ખૂબ જ સુંદર બ્લોગ…

    મારા બ્લોગ્ની લીંક આપના એકસૂત્ર માં મૂકવા વિનંતી
    http://gujaratikavitaandgazal

    Like

  28. Vimal says:

    I appriciate your efforts. Very Good Work

    Like

  29. Raj Macwan says:

    Hello Sir,

    that very good and novel approach from you.
    Congratulations for initiate such innovative efforts. i have recently started my blog which displays compilations of my favorite content.
    please take a look at it and would appreciate if u think i am eligible to be in this list.

    thanx.

    Like

  30. Mukesh Thakkar says:

    saras

    Like

  31. chetu says:

    ખુબ સરસ કાર્ય ..!! આપને નમ્ર નિવેદન છે કે મારી વેબ સાઇટ નું નામ ” સમન્વય” ની લિંક આપના આ પેજ્ પર મુક્શોજી …www.samnvay.net અને તેમા જ શ્રીજી -સૂર સરગમ અને અનોખુબંધન બ્લોગ્સ આવરી લેવામા આવ્યા છે …આભાર

    Like

  32. Dear Kantibhai,

    your work in Gujarati bloggers as a team player is recorded.
    You worked hard to put all bloggers list.
    Now, all need to learn and grow as ateam.
    We all need to help stop send viruses or warms and contaminate internet word.
    I have noticed a blogger acting like a police and wasting wardpress free space.
    Let us hope we enjoy Gujarati, Keep our all members to do great work to keep connected.
    Regards

    Rajendra

    http://www.bpaindia.org

    Like

  33. PARESH says:

    મારું જીવન એ તારું સ્મિત છે ને શબ્દો એ તારુ સંગીત.મારી અપુર્ણતાના ઘુઘવતા સાગરમાં હું એક કણ પણ નથી એ હું ક્યાં નથી જાણતો?http://paresh08.blogspot.com/

    Like

  34. ખૂબજ મહેનત કરીને તમે ‘એક તાંતણે બાંધતી કડી’ બનાવી છે. આભાર…
    અમારા રબારી સમાજની વેબ સાઈટ વડવાળા ડોટ કોમ ને અહિંયા સ્થાન આપશો તો આનંદ થશે.
    -વરજાંગ દેસાઈ
    http://www.vadwala.com

    Like

  35. Vinati says:

    ખૂબ સુંદર પ્રયાસ. મારા બ્લોગને આપની સુચિમાં સામેલ કરવા વિનંતી.

    http://vedicastrology-gujarati.blogspot.com/

    Like

  36. Vishvas says:

    jay shri Krishna,

    Merry christmas Kantibhai and ur family.
    sorry i cant reply ur msg now becuse i m busy in my pre pg entrance exam so not much in contact in january ..sorry for late.

    by the way good work.and thanks to add my blog link.
    aadhyaatma hamesha unnat marge lai j jaye se. sorry i have less time so not telling in gujarati and much.
    keep in contact and thanks for ur support.

    Like

  37. યશવંત ઠક્કર says:

    ” અસર” નો સમાવેશ કરવા બદલ આભાર.

    Like

  38. આભાર કાંતિભાઈ આપનો, મને તમારી બ્લોગ યાદીમાં જોડવા બદલ.

    Like

  39. amit panchal says:

    Good going on.

    Keep IT up !!
    If u want some help related to internet so tell me frankly or send me email.

    i will help you anytime.

    Best Regards,
    Amit Panchal
    SEO

    Like

  40. સ્નેહી શ્રી કાંત્તિભાઇ,

    આપનો હાર્દિક આભાર!!!

    એક દિવસ બ્લોગ જગતમાં ગુજરાતી બ્લોગ છવાય જશે.

    આપનો એક સુત્રે બાંધવાનો પ્રયાસ સરાહનિય છે અને એ બદલ આપને અભિનંદન.

    આપનો બ્લોગ અને ઓરકુત ની પ્રોફાઇલ ની સફર માણી. ખુબ જ મજા પડી.

    બસ આ જ રીતે ધર્મ નો પ્રચાર કરી ને બીજા ને પ્રેરણા આપતા રહેજો.

    દિવ્યેશ પટેલ

    http://www.krutarth.co.cc

    http://www.divyeshsanghani.co.cc

    http://www.dreams-of-world.co.cc

    Like

  41. Vishvas says:

    thank u to add my link..
    may be feedreader dont recognise gujarati font properly so ? is displayed … sorry for inconvenience..
    soon come with this gujarati fonts..

    take care.

    with regards
    Dr.Hitesh

    Like

  42. ANAYAS says:

    શ્રી કાંતિલાલ ભાઇ તમારો ખુબ ખુબ આભાર. મારા જેવા નવા લેખકને આટલું પ્રોત્સાહન આપવા બદલ.

    અને ” એક તાંતણે બાંધતી કડી ” એ ખુબજ સરસ સમન્વય છે. અને આ પગલું મારા જેવા અને બીજા ઘણા લોકો કે જે ગુજરાતી સાહિત્યને જીવંત અને સમૃધ્ધ રાખવા માટે બનતા પ્રયત્નો કરે છે તેમની જોડતી બહુંજ ઉપયોગી કડી સાબિત થશે. આ બ્લોગ માટે તમને ખુબજ અભિનંદન અને તમારો મને આમાં સમાવેશ કરવા બદલ ખુબ ખુબ આભાર.

    વેબ સાઇટ – http://www.herbu1.wordpress.com

    – અનાયાસ ઝિંઝુવાડીયા ( આશિંક )

    Like

  43. ગોવીંદ મારૂ says:

    આદરણીય કાંતીભાઇ,
    ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” વિભાગમાં ‘અભીવ્યક્તી’ નો સમાવેશ કરતો આપશ્રીનો મેઇલ વાંચી અનહદ આનંદ અને ગૌરવ અનુભવ્યો.
    ગુજરાતી બ્લોગ જગત ને એકસુત્રમાં બાંધવાના આપના આ ઉમદા અને સરાહનીય કાર્ય માટે અમો આપશ્રીના આભારી છીએ.
    ખરેખર ખૂબ જ સુંદર બ્લોગ છે.
    ગોવીંદ મારૂ
    http://govindmaru.wordpress.com/

    Like

  44. Thank you very much for doing such a great work! we are happy to be a part.

    Like

  45. shivshiva says:

    કાંતિભાઈ

    આપનો ખૂબ ખૂબ આભાર. આપનો આવિચાર મને ગમ્યો.

    Pls. add my new blog

    શિવાલય

    http://shivalay.wordpress.com

    નીલા કડકિઆ

    Like

  46. blogotsav says:

    અમારો સમાવેશ કરવા બદલ આભાર

    Like

  47. તમને સૌને મારા હાર્દિક અભિનંદન .. અખિલ સુતરીઆ

    Like

  48. આ પ્રયાસ ગુજરાતી બ્લોગજગતને માટે આશીર્વાદરુપ બની રહેશે એવી શ્રદ્ધા છે.

    આપને ધન્યવાદ. જેમણ જેમણે આમાં મદદ કરી છે તે સૌને પણ ધન્યવાદ.

    મને આમાં જોડાયાનો આનંદ અને એનું ગૌરવ છે.

    Like

  49. natvermehta says:

    સ્નેહી શ્રી કાંત્તિભાઇ
    ,

    આપનો હાર્દિક આભાર!

    આજના નેટ જગતમાં ધીરે ધીરે મોટી થઇ રહેલ ગુજરાતી બ્લોગની સંખ્યા અને એને મળતા પ્રતિભાવો પ્રદર્શિત કરે છે કે ગરવી ગુજ્રરાતીના મુળ ઘણા ઊંડા છે અને એક દિવસ બ્લોગ જગતમાં ગુજરાતી બ્લોગ છવાય જશે.

    આપનો એક સુત્રે બાંધવાનો પ્રયાસ સરાહનિય છે અને એ બદલ આપને અભિનંદન.

    નટવર મહેતા

    http://natvermehta.wordpress.com/

    Like

  50. Pradip Brahmbhatt says:

    shrI Kantibhai,
    Jay Gayatri Ma, Jay Jalarama Bapa.
    Thanks for your Great Job for Gujarati.
    Thanks

    Yours
    Pradip Brahmbhatt

    Like

  51. શ્રી કાંતિલાલભાઈ,

    આપનું કાર્ય ઘણું સુંદર છે.

    ભજનામૃતવાણીને નેટ જગતના ગુજરાતી બ્લોગોમાં સ્થાન આપવા માટે ખુબ ખુબ આભાર.

    http://bhajanamrutwani.wordpress.com/

    અતુલ

    Like

  52. binatrivedi says:

    જય ગુરુદેવ કાંતિભાઈ,
    આપનો ખુબ ખુબ આભાર ગુજરાતી બ્લોગ જગત ને એકસુત્ર માં બાંધવા માટે! તમારો બ્લોગ ખુબ ગમ્યો. બિના

    Thanks for adding my blog on your list.

    http://binatrivedi.wordpress.com/
    http://www.gayatrigyanmandir.org
    http://www.vrindians.com

    Like

  53. Vishvas says:

    jay shri Krishna Kantibhai,

    thank you to provide link. and your blog is doing well, keep it up.
    and one more thing is to be inform to u that i will soon on dev-diwali updating this list.so kindly support it and still remaining pls inform me..

    with regards,
    Dr.Hitesh Chauhan

    Like

  54. આ. કાંતિભાઈ

    તમારો પ્રયાસ સરાહનીય છે.

    ધર્મ અને સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે આનાથી બીજું સારું માધ્ય્મ ક્યું હોય

    મારા બ્લોગની લિંક આપું છુ . સમાવેશ કરશો.

    આભાર

    કમલેશ પટેલ

    ઈતરેતર

    ( શબ્દસ્પર્શ )

    Like

  55. shabdalay says:

    ખૂબ જ સુંદર બ્લોગ…

    મારા બ્લોગ્ની લીંક આપના એકસૂત્ર માં મૂકવા વિનંતી

    http://www.shabdalay.wordpress.com

    – lekhini

    Like

  56. pravinshah says:

    આભાર !
    ખૂબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે.
    દરરોજ અપડેટ કરતા રહેશો.
    તો સૌને એક નવો બ્લોગ બનાવવાની પ્રેરણા મળશે.
    મારા બ્લોગ્ની લીંક આપના એકસૂત્ર માં મૂકવા વિનંતી.

    http://www.aasvad.wordpress.com

    આભાર સાથે

    પ્રવિણ શાહ

    Like

  57. parind says:

    આપનો ખુબ આભાર કાંતિભાઈ ગુજરાતી બ્લોગ જગત ને એકસુત્ર માં બાંધવાનો આપનો પ્રયાસ સ્તુત્ય છે આશા છે કે આમાથી બધાને પ્રેરણા મળશે

    આપનો મીત્ર

    પરિન્દ

    Like

  58. તમે મનીષ મિસ્ત્રીનાં ગુજરાતી બ્લોગજગતનાં ગુગલ ડોક્સનો ઉપયોગ કરી શકો છો: http://spreadsheets.google.com/ccc?key=pdWgoK0ISkQoD2EgIdV78bg&hl=en

    Like

  59. Thanks to be the blogers and Surfers…….

    Fastest Growing WordPress.com blogs

    on November 10th 2008.

    1કાવ્ય સુર

    2હાસ્ય દરબાર

    3બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

    4″Navesar”dr.rawal’s Weblog

    5ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

    6Bina ‘s weblog / બીનાનો વેબ્લોગ

    7ગદ્યસુર

    Like

Leave a comment