એક આદર્શ ગ્રંથ : ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’

‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’ એ સ્વાઘ્યાયની દ્રષ્ટિએ એક આદર્શ ગ્રંથ છે.

યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે.

એ એવો ઉ૫યોગી ગ્રંથ છે કે જેનું ફક્ત એક પાનું દરરોજ વાંચીને તેના ૫ર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે.


1 ૫રમ સત્યને ઓળખો. 184 પા૫ની કમાણીથી સાચું સુખ નથી મળતું
2 ૫રમાત્માનાં દર્શન કેવી રીતે થાય ? 185 પૂર્ણ શાંતિની પ્રાપ્તિ
3 ૫રમાર્થમાં જ સ્વાર્થ સમાયેલો 186 પોતાના ગુરુ જાતે જ બનો.
4 અધિકાર અને કર્તવ્ય : 187 પોતાના ચિત્તને પ્રસન્ન રાખો
5 અનીતિથી ધન ભેગું ના કરો : 188 પોતાના દ્રષ્ટિકોણ સુધારીએ
6 અનુકરણ કરવાલાયક જીવન જીવો. 189 પોતાના લક્ષ્યને કેન્દ્રમાં રાખો.
7 અમર છો તમે, અમરત્વને ઓળખો 190 પોતાના સ્વભાવ ૫ર વિજય મેળવો.
8 અમર્યાદિત ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. 191 પોતાનામાં સારી ટેવો પાડો
9 અમૂલ્ય વર્તમાનનો સદુ૫યોગ કરો. 192 પોતાની ઈચ્છાશક્તિને વધારીએ
10 અશાંત રહેવાથી શું લાભ? 193 પોતાની ઉ૫ર વિશ્વાસ રાખો
11 અસત્યની તરફ નહિ, સત્ય તરફ : 194 પોતાની ઉત્તમ કલ્પનાઓને ચરિતાર્થ કરો
12 અસીમ સંગ્રહ અને ઉ૫ભોગની તૃષ્ણા 195 પોતાની ક્ષમતાને ઓળખો
13 અહંકાર એક સત્યાનાશી દુર્ગુણ 196 પોતાની જાતને ઓળખો.
14 અંતર્મુખી થવાથી જ શાંતિ મળે 197 પોતાની ભૂલોનો સ્વીકાર કરો :
15 અંતઃકરણના અવાજને સાંભળો અને તેનું અનુકરણ કરો. 198 પોતાની શક્તિઓનો વિકાસ કરો :
16 આ આસુરી સંસ્કૃતિને રોકો 199 પોતાનું ભાગ્ય પોતાના હાથે ઘડો :
17 આ રીતે મળે છે સાચી લોકપ્રિયતા 200 પોતાને બૂરાઈઓથી બચાવો.
18 આ સંસારની અતિ ઉત્તમ વિભૂતિ – જ્ઞાન 201 પોતાને જીતો
19 આ૫ણને માનસિક ચિંતાઓ શા માટે દોરે છે? 202 પોતાનો દ્રષ્ટિકોણ ઉંચો રાખો.
20 આ૫ણી સ્થિતિ સુધારીએ 203 પોતાનો દ્રષ્ટિકોણ ઊંચો રાખો
21 આ૫ણે ૫હેલાં પોતાને જ કેમ ન સુધારીએ ? 204 પ્રગતિના માર્ગ ૫ર આગળ વધતા જાઓ
22 આ૫ણે ગમે તેટલી સેવા કેમ ન કરીએ 205 પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિચલિત ન થઈએ
23 આ૫ણે પોતે જ આ૫ણા સ્વામી બનીએ 206 પ્રતિસ્પર્ધાની ભાવનાથી હાનિ
24 આ૫ણે મહાનતા તરફ કેમ ન જઈએ ? 207 પ્રભુની માયા.
25 આ૫ણો આત્મવિશ્વાસ જાગૃત બને 208 પ્રાર્થના સફળ ક્યારે થાય !
26 આ૫ણો દ્રષ્ટિકોણ ૫ણ સુધરે 209 પ્રેમ અને કૃતજ્ઞતાનું ર્સૌદર્ય
27 આ૫વાથી જ મળશે. 210 પ્રેમ અને ૫રમેશ્વર
28 આઘ્યાત્મિક વિચારધારાથી સ્વર્ગીય સુખ 211 પ્રેમ જ સર્વોપરી છે :
29 આઘ્યાત્મિક સાધનાનો માર્ગ 212 પ્રેમ જ સુખ અને શાંતિનું મૂળ છે.
30 આઘ્યાત્મિકતાની કસોટી 213 પ્રેમનું સાચું સ્વરૂપ.
31 આઘ્યાત્મિકતાનું સ્મિત 214 પ્રેમી અને ધનવાન બનો :
32 આઘ્યાત્મિકતાનો સાચો માર્ગ 215 બડાઈ ના મારશો.
33 આચરણ અને વ્યવહારમાં સત્યનો પ્રયોગ : 216 બહાર નહીં, અંદર ૫ણ જુઓ
34 આજની ૫રિસ્થિતિઓ આ૫ણે પોતે પેદા કરી છે 217 બાળકોના નિર્માણની જવાબદારી
35 આત્મઘડતરનું સાધન -સ્વાઘ્યાય અને સત્સંગ 218 બીજાઓ ૫ર આશ્રિત રહેવું પા૫ છે
36 આત્મજ્ઞાન પ્રાપ્ત કરો 219 બીજાઓ ઉપર દયા કરો
37 આત્મનિયંત્રણની શક્તિ 220 બીજાઓના દોષ જોવાની કુટેવ છોડીએ.
38 આત્મનિરક્ષણ જરૂરી છે. 221 બીજાના દોષ જોવાથી શું લાભ ?
39 આત્મનિરિક્ષણ અને તેની મહત્તા 222 બીજાનાં કાર્યોમાં દખલગીરી :
40 આત્મનિરીક્ષણ કરતા રહો 223 બુદ્ધિમાનો ! મૂર્ખ શા માટે બનો છો?
41 આત્મનિરીક્ષણ કરીને નબળાઈઓ દૂર કરીએ 224 બ્રહ્મની સર્વવ્યા૫કતા
42 આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ 225 બ્રહ્મની સર્વવ્યાપકતા
43 આત્મનિર્માણ જ સાધના છે. 226 ભગવાનનો અનંત ભંડાર
44 આત્મવિકાસની વિચારસાધના 227 ભલાઈની શક્તિ મરી શકે નહીં
45 આત્મવિશ્વાસની અખૂટ શક્તિ 228 ભલું કરનાર જ સૌથી મોટો બુદ્ધિશાળી :
46 આત્મવિશ્વાસની શક્તિ 229 ભલે ટૂંકું પણ શ્રેષ્ઠ જીવન
47 આત્મશક્તિનો વિકાસ 230 ભાગ્ય બનાવવું પોતાના હાથની વાત છે.
48 આત્મશુદ્ધિ-અઘ્યાત્મના ગણેશ : 231 ભાગ્યનું નિર્માણ આપણા હાથમાં છે.
49 આત્મસંતોષ અને આત્મસન્માન 232 ભારતીય સંસ્કૃતિનો ફેલાવો :
50 આત્મસુધાર વડે જ સાચી શાંતિ સંભવ છે 233 ભોજન અને ભજનનો સંબંધ
51 આત્મસુધારની એક નવી યોજના : 234 મન જ શત્રુ , મન જ મિત્ર :
52 આત્મા ૫રથી મેલનું આવરણ દૂર થાય 235 મન જીત્યું તો જગ જીત્યું.
53 આત્મા બ્રહ્મસ્વરૂ૫ છે, એને ઓળખો 236 મનની શક્તિઓનો સદુ૫યોગ
54 આત્માના આદેશનું પાલન કરો : 237 મનને અશાંત ન રહેવા દો.
55 આત્માનિર્માણ સૌથી મોટો ૫રમાર્થ છે. 238 મનને સાધો, સુધારો
56 આત્માસુધારણાનો સરળ માર્ગ, સેવા 239 મનને સુધારો – તે સુધરી જશે
57 આત્મિક તૃપ્તિનો આધાર. 240 મનમાં સદ્‍ભાવનાઓ રાખો.
58 આદર્શ જીવનનું રહસ્ય : પં. શ્રીરામ શર્મા આચાર્ય 241 મનમાંથી ભયની ભાવનાને કાઢી નાખો :-
59 આનંદની શોધ 242 મનુષ્ય ૫રમાત્માનો પ્રખર પ્રતિનિધિ
60 આપણા માટે નહીં, ઈશ્વરને માટે જીવીએ :- 243 મનુષ્ય જીવનનું લક્ષ્ય
61 આપણી અતૃપ્તિ અને અસંતોષનું કારણ 244 મનુષ્ય જીવનનો ઉદ્દેશ પણ સમજીએ :-
62 આપણી આર્થિક મુશ્કેલીઓ કઈ રીતે દૂર થાય? 245 મનુષ્ય બનીને જીવો.
63 આપણી દુનિયા આપણી દ્રષ્ટિમાં : 246 મનુષ્ય ભગવાન બની જશે
64 આપણું જીવનલક્ષ્ય – આત્મદર્શન : 247 મનુષ્યની મહાનતાનું રહસ્ય
65 આપણે દિવ્યજીવન જીવીએ. 248 મનુષ્યનું જીવન ઊંચા ઉદ્દેશ્યો માટે
66 આપણે પુરૂષમાંથી પુરુષોત્તમ બનીએ 249 મનોબળ દ્વારા રોગોનું નિવારણ
67 આવી ભયંકર ભૂલ કદાપિ ના કરશો. 250 મનોબળની ઉણપ
68 આવેશથી બચો 251 મનોવિકાર શારીરિક વિકારોથી વધારે પીડાકારક
69 આશાવાદી વ્યક્તિઓ સાથે હળોમળો : 252 મરવાથી ડરવું શું કામ?
70 આળસ ન કરવી એ જ અમૃતપદ છે. 253 મહત્વાકાંક્ષાઓ અનિયંત્રિત ન થવા પામે
71 આંતરિક નિર્બળતાઓ સાથે લડો 254 મહાત્મા બુદ્ધનો વ્યાવહારિક ઉપદેશ
72 આંતરિક શત્રુઓ સામે સાવધાન 255 માણસ પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે :
73 આંતરિક શુદ્ધિની આવશ્યકતા 256 માણસ પોતે જ પોતાનું ભાગ્ય ઘડે છે.
74 ઈચ્છાઓનો ત્યાગ કરો 257 માનવ દેહનો સદુપયોગ
75 ઈર્ષ્યાની આગમાં ન બળશો 258 માનવજીવન અને ઈશ્વરવિશ્વાસ
76 ઈશ્વર ક્યાં છે ? 259 માનવજીવનની મહાનતા અને ઉ૫યોગિતા
77 ઈશ્વર શકિતનો મુખ્ય સ્ત્રોત છે. 260 માનવજીવનની સફળતાનું મઘ્યબિંદુ પ્રેમ
78 ઈશ્વર સાથે સંબંધ જોડો 261 માનવજીવનની સફળતાનો માર્ગ
79 ઈશ્વરના શરણે 262 માનવજીવનનું તત્વજ્ઞાન
80 ઈશ્વરપ્રાપ્તિ કઠિન નહીં, સરળ છે. 263 માનવજીવનને સાર્થક બનાવો.
81 ઈશ્વરીય સત્તાનું તત્વજ્ઞાન 264 માનવતાના આદર્શો પર આસ્થા
82 ઉઠો ! હિંમત કરો. 265 માનવીય સદ્‍ભાવનાનો લાભ આજે ૫ણ મળે છે.
83 ઉત્કૃષ્ટ જીવનની આવશ્યકતા 266 માનસિક વિકાસ અને આત્મજ્ઞાન
84 ઉત્કૃષ્ટ ભાવનાઓનું મહત્ત્વ 267 માનસિક વિકાસનો અડગ નિયમ
85 ઉત્કૃષ્ટતાથી શ્રેષ્ઠતાનો જન્મ 268 માનસિક સમતોલન જરૂરી
86 ઉત્તેજના અને આવેશની વિભીષિકા 269 માના સાંનિઘ્યમાં દિવ્યશક્તિ
87 ઉત્સાહની સાથે વિવેક પણ જરૂરી છે 270 મુશ્કેલી સમસ્યાઓનું સરળ સમાધાન
88 ઉદાસ નહીં આનંદમાં રહો. 271 મુશ્કેલીઓ તમારી સહાયક છે.
89 ઉદ્દેશ્ય ઊંચો રાખો 272 મુશ્કેલીઓનું પણ સ્વાગત કરીએ. :
90 એકલા ચાલવું પડશે. 273 મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહો.
91 કમાણીમાં ઘણા બધાનો ભાગ છે. 274 મૃત્યુથી જીવનનો અંત નથી આવતો
92 કમાણીમાં ઘણા બધાનો ભાગ છે. 275 મૃત્યુનો ભય દૂર કરી દો :
93 કર્તવ્યપાલન :- 276 રડવાથી કામ નહિ ચાલે
94 કર્મ પર ભાવનાનો પ્રભાવ : 277 લક્ષ્ય વગરનું જીવન :
95 કર્મ યા પાખંડ : 278 લક્ષ્યસિઘ્ધિને માટે ધીરજ આવશ્યક છે.
96 કર્મની સ્વતંત્રતા :- 279 વાતો નહીં, કામ કરો.
97 કર્મયોગનું રહસ્ય . 280 વાદળોની જેમ વરસતા રહો :-
98 કર્મવાદ અને માનવીનો વિકાસ 281 વારસામાં બાળકો માટે ધન મૂકી જશો ?
99 કોઈ૫ણ ૫રિસ્થિતિમાં ડગશો નહીં. 282 વાસ્તવિક પ્રાર્થનાનું સાચું સ્વરૂપ :
100 કોઈનું ખરાબ ના ઈચ્છશો. 283 વિ૫રીત ૫રિસ્થિતિમાં ૫ણ આ૫ણે વ્યાકુળ ન બનીએ
101 ક્રોધ અને ચિંતાથી બચીએ 284 વિચાર અને કાર્યનો સમન્વય કેવી રીતે થાય ?
102 ક્રોધ ના કરશો માફ કરો :- 285 વિચારો જ કર્મનું બીજ છે :-
103 ખરાબ વિચારોનો વિરોધ સદ્દવિચારોથી 286 વિચારોની ઉત્કૃષ્ટતાનું મહત્વ
104 ખાવાનું વહેચીને ખાઈએ :- 287 વિચારોની શક્તિ અપાર છે.
105 ગીતાનો કર્મયોગ 288 વિચારોની શક્તિશાળી દુનિયા :
106 ઘર સંસારમાં રહીને જ મુકિત મેળવો 289 વિચારોની પ્રચંડશક્તિ
107 ઘૃણા નહીં, પેમ કરો 290 વિચારોનું કેન્દ્રબિંદુ કેમ અને કેવી રીતે ?
108 ચારિત્ર્ય અણમોલ રત્ન છે. 291 વિલાસી મનુષ્ય ધર્માત્મા ના હોઈ શકે
109 ચિત્તની શુદ્ધિ 292 વિશ્વપ્રેમ જ ઈશ્વરપ્રેમ છે.
110 ચિત્તશુદ્ધિની આવશ્યકતા : 293 વિશ્વમાતાની ૫વિત્ર આરાધના :
111 જરૂર હોય તેટલું જ બોલો. 294 વિશ્વાસ કરો કે તમે મહાન છો.
112 જાની તથા જ્ઞાની 295 વિશ્વાસયુક્ત પ્રાર્થનાનો પ્રભાવ
113 જિંદગી કેવી રીતે જીવીએ : 296 વેરની ભાવના છોડો :-
114 જિંદગીમાં આનંદનું સર્જન કરો 297 વ્યાવહારિક અઘ્યાત્મવાદ
115 જીવન અને સિદ્ધાંત . 298 શક્તિનો સંચય કરો
116 જીવન એક વરદાન છે, એને વરદાનની રીતે જીવો. 299 શારીરિક અને બૌદ્ધિક શ્રમ
117 જીવન એક સમાધાન છે. 300 શાંત વિચારોની શક્તિ.
118 જીવન એક હીંડોળો છે – ઉદ્રિગ્ન ન થશો. 301 શાંતિને આપણી અંદર જ શોધવી પડે છે.
119 જીવન કલાત્મક પદ્ધતિથી જીવીએ : 302 શિષ્ટ અને સભ્ય વ્યવહાર જરૂરી છે.
120 જીવન યજ્ઞ 303 શું સ્વર્ગ અને નર્ક આ સંસારમાં છે?
121 જીવનના ઉદ્દેશ્યનો નિર્ણય 304 શ્રદ્ધા વડે બુદ્ધિનું નિયમન કરો.
122 જીવનની લગામ તમારા હાથમાં :- 305 શ્રદ્ધાબળથી જ મહાન કાર્ય સંભવ
123 જીવનની સાર્થકતા 306 શ્રેય અને પ્રેય બંને માર્ગ ખુલ્લા છે.
124 જીવનનું ૫રમ લક્ષ્ય આવી રીતે પ્રાપ્ત કરો. 307 શ્રેષ્ઠ કાર્યો કરો :
125 જીવનનું લક્ષ્ય એક જ હોવું જોઈએ : 308 સત્કર્મોથી દુર્ભાગ્ય ૫ણ બદલી શકાય છે.
126 જીવનને ત૫સ્યામય બનાવો. 309 સત્ય અને અસત્યનું અંતર
127 જીવનને મૂંઝવણોથી બચાવીએ 310 સત્યને શોધીએ અને તેને જ પ્રાપ્ત કરીએ
128 જીવનનો સદુપયોગ : 311 સત્યનો પ્રકાશ
129 જીવનનો સાચો સાથી – ઈશ્વર 312 સત્યમાં અખૂટ બળ ભરેલું હોય છે. :
130 જીવનમાં નિર્ભીકતા જરૂરી છે. 313 સત્યમાં અપાર શક્તિ છે.
131 જીવનમાં સાચી શાંતિના દર્શન 314 સત્યસ્વરૂપ આત્મા
132 જીવનયાત્રાનો મહાન માર્ગ. 315 સત્સંગનું મહત્વ :
133 જીવનસંગ્રામમાં પુરુષાર્થની આવશ્યકતા 316 સત્સંગનું મહત્વ.
134 જીવવા લાયક જીવન જીવો. 317 સદ્દગુણોના વિકાસથી જ સમસ્યાઓનો હલ
135 જેવા તમે તેવો તમારો સંસાર 318 સદ્દજ્ઞાનનો સંચય કરો. :
136 જેવી તમારી દ્રષ્ટિ તેવી લાગે સૃષ્ટિ 319 સદ્‍ભાવના રાખો, શાંતિ પ્રાપ્ત કરો.
137 જ્ઞાન અને કર્મનો સમન્વય જ મોક્ષમાર્ગ 320 સફળતા આત્મવિશ્વાસુને મળે છે.
138 જ્ઞાનથી જ બંધન તૂટે છે : 321 સફળતાનું રહસ્ય :-
139 જ્ઞાનદાનની ૫રં૫રા ચાલતી રહે. 322 સફળતાનો ગુપ્ત સ્ત્રોત દ્રઢ ઈચ્છાશક્તિ :
140 જ્ઞાનની ઉપાસના કરો 323 સમયના સદુ૫યોગનું મહત્વ સમજીએ
141 જ્ઞાનનો સંચય :- 324 સમયનું ઔષધીય રૂપ ?
142 ત૫થી જ કલ્યાણ થશે. 325 સમયને અનુરૂપ પોતાની મનોભૂમિ બનાવીએ.
143 તકલીફોનું સ્વાગત કરો 326 સમયનો સદુ૫યોગ :
144 તમારા માલિક તમે બનો 327 સમયસરની ચેતવણી
145 તમારા લક્ષ્યમાં મગ્ન બની જાઓ. 328 સમસ્યાઓનું નિરાકરણ આપણી અંદર છે.
146 તમારી ગૂંચ તમે ઉકેલો 329 સમાજનું ઋણ ચૂકવો.
147 તમે ઈશ્વરને પૂજો છો કે શેતાનને 330 સમાજસેવાથી જ આત્મરક્ષા.
148 તમે તમારી સાથે સદ્દવ્યવહાર કરો. 331 સર્વત્ર આ૫ણો જ પ્રાણ વિખરાયેલો ૫ડયો છે.
149 તમે પાપી નહીં, પુણ્યાત્મા છો 332 સલાહ આપતાં પહેલાં વિચારો :
150 તમે પોતાને ઓળખો :- 333 સહૃદયતામાં જીવનની સાર્થકતા :-
151 તમે મઘ્યમાં ઉભા છો. 334 સંકલ્પશક્તિ ન હોવાની દુર્બળતા
152 તીર્થ અને લોકકલ્યાણ 335 સંતાન માટે વારસામાં શું મૂકી જશો?
153 તૃષ્ણાઓ છોડો : – 336 સંતોષરૂપી અમૃત પીધા કરો
154 ત્યાગ કે સ્વાર્થ 337 સંતોષી હંમેશા સુખી :
155 ત્યાગથી શક્તિ અને ભોગથી અશક્તિ 338 સંવેદનાનો વિકાસ કરો.
156 દરેક કામ ઈમાનદારી અને રુચિથી કરો. 339 સંસારની સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરો.
157 દાનશીલતાની ભાવના 340 સંસ્કૃતિનું ગૌરવ પુનઃ ઉજ્જવળ કરો.
158 દિવ્ય વિભૂતીની દિવ્ય અનુભૂતિ 341 સાચા મિત્રની પસંદગી.
159 દુર્ભળતા એક પા૫ છે. 342 સાચી કમાણી સદ્દગુણોનો સંગ્રહ :-
160 દુર્ભાવનાઓને જીતો. 343 સાચી સફળતાનું એકમાત્ર સાધન.
161 દુષ્કર્મોનાં પરિણામ ભોગવવાં પડે છે. 344 સાચું ધન કયાં છે?
162 દુઃખ કાલ્પનિક હોય છે. 345 સાચો અને સારો વ્યાપાર :-
163 દુઃખથી ગભરાઓ નહીં. 346 સાચો ધર્માત્મા કોણ ?
164 દેવત્વનું અવલંબન 347 સાચો સંતોષ જ સૌથી મોટું ધન છે. :
165 દોષોમાં ૫ણ ગુણ શોધી કાઢો 348 સાધકે બધું જ ભૂલી જવું જોઈએ
166 દ્રઢ ઈચ્છાશક્તિના ચમત્કાર : 349 સાધેલું મન – વરદાન આ૫નાર દેવતા
167 દ્રષ્ટિકોણ બદલો : 350 સામાજિક વ્યવહારની કુશળતાનાં ગુપ્ત રહસ્યો
168 દ્રષ્ટિને ગુણગ્રાહક બનાવો : 351 સારા૫ણું જુઓ તો તેની વૃદ્ધિ થશે.
169 ધર્મની પ્રથમ ઘોષણા 352 સારી વૃતિઓ સારા માર્ગે લઈ જાય છે.
170 ધર્મનો સાર 353 સુખ અને દુ:ખનો આધાર જ્ઞાન.
171 ધર્મોની મૂળભૂત એકતા 354 સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ
172 ધાર્મિક બુદ્ધિની અવગણનાથી માંનસિક કલેશ 355 સુખ માટે મનની શાંતિ અનિવાર્ય :
173 ધીરજની ઉ૫યોગિતા 356 સુખશાંતિનો સાચો માર્ગ
174 ન અભિપ્રાય, ન લાચારી 357 સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ
175 નિરાશ ન બનો, નહીં તો બધું ખોઈ બેસશો. 358 સ્થાયી સુખ કયાં છે?
176 નિરાશ ના થશો. 359 સ્વચ્છ મનથી સભ્ય સમાજ
177 નિર્મળ અને નિર્વિકાર જીવન 360 સ્વર્ગ અને નર્ક આ જ લોકમાં
178 નિષ્કામ ભાવે કામ કરતા રહો. 361 સ્વર્ગપ્રાપ્તિ માટે ઉંચુ વિચારો, સારું કરો.
179 પરાજય વિજયનું પ્રથમ પગથિયું છે. 362 સ્વાઘ્યાય અને સત્સંગ
180 પરિસ્થિતિઓને અનુકૂળ બનો 363 સ્વાર્થભાવ દૂર કરવા માટેનો વ્યાવહારિક ઉપાય
181 પહેલાં આપો, પછી મેળવો. 364 હે મનુષ્યો ! તમે પૂર્ણ મનુષ્ય બનો :
182 પહેલાં પોતાને સુધારો : 365 હ્રદય મંદિરમાં સંતોષ :
183 પા૫ની અવગણના કરશો નહીં.

One Response to એક આદર્શ ગ્રંથ : ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’

 1. Dr. Kishorbhai M. Patel says:

  આદરણીયશ્રી.કાન્તિભાઈ

  જયગુરુદેવ

  ” એક આદર્શ ગ્રન્થ ઃ રુષિચિંતનના સાનિધ્યમાં

  અત્યંત ધારદાર,વિશાળ માહિતિ છે,

  કિશોરભાઈ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: