યુગચેતના મોબાઇલ પર ફ્રી SMS
ઋષિચિંતનના સાંનિધ્યમા વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટેનો “યુગ ચેતના”
પં. શ્રીરામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો “યુગચેતના” ના માધ્યમથી આપના મોબાઇલ પર ફ્રી SMS તરીકે મેળવવા માટે
આજે જ જોડાવવા નિમંત્રણ છે. તેમજ આપના મિત્રો ને પણ માહિતગાર કરશો.
આપના મોબાઇલના મેસેજ બોક્ષમા ટાઇપ કરો
Type : JOIN yugchetna
send to : 9870807070
આપને આપના મોબાઇલ પર દરરોજ ફ્રી SMS મળશે.
મોબાઇલ થી એસ.એમ.એસ દ્વારા સબક્રાઇબ થતા યુઝર ને રૂ.૧.૫૦ પૈસા (Rs.1.50 Paica)
એક્ટીવેશન ચાર્જ લાગુ પડશે, જે માત્ર પ્રથમ વખત જ લાગુ પડશે.
આ સિવાય કોઈ માસીક કે અન્ય ચાર્જ લાગુ પડશે નહિ,
દરરોજ “ફ્રી” એસ.એમ.એસ આપનાં મોબાઇલ પર જેની વેલીડીટી લાઇફટાઇમ છે.
આપ એક્ટીવેશન ચાર્જ ચુકવ્યા વિનાં પણ આ સુવિધા નો લાભ લઇ શકો છો.
જો આપ ગુગલ અથવા ઓર્કુટ નું એકાઉન્ટ ધરાવતા હોય, તો આપ નીચે સબક્રાઇબ લીંક ઉપર ક્લીક કરી ને, “ફ્રી” માં એસ.એમ.એસ ગૄપ નાં સભ્ય બની શકો છો, નીચે સબક્રાઇબ ઉપ્પર ક્લીક કરીને માત્ર આપનો મોબાઇલ વેરીફાઇ કરાવો.
દરરોજ “ફ્રી” એસ.એમ.એસ આપનાં મોબાઇલ પર જેની વેલીડીટી લાઇફટાઇમ છે.
આ સવલત નો ઉપયોગ માત્ર ગુગલ એકાઉન્ટ ધરાવતા સભ્યો જ કરી શકશે.
Join community :
પ્રતિભાવો