યુગ નિર્માણ યોજના : એક દ્રષ્ટિમાં

યુગ નિર્માણ યોજના : એક દ્રષ્ટિમાં

લક્ષ્ય તથા ઉદ્દેશ્ય :

· સ્વસ્થ શરીર, સ્વચ્છ મન, સભ્ય સમાજ,

· આત્મવત્ સર્વભૂતેષુ, વસુધૈવ કુટુંબકમ્

· એક રાષ્ટ્ર, એક ભાષા, એક ધર્મ, એક શાસન,

· જનમાનસનો ભાવનાત્મક સુધાર

·

આધાર :

· વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ

· નૈતિક ક્રાંતિ, બૌદ્ધિક ક્રાંતિ, સામાજીક ક્રાંતિ,

· ધર્મતંત્રથી લોકશિક્ષણ (વિચારક્રાંતિ)

ઉદ્દઘોષ :

· અમે બદલાઈશું – યુગ બદલાશે,

· અમે સુધરીશું-યુગ સુધરશે.

આપણું પ્રતિક :

 • લાલ મશાલ- જ્ઞાન યજ્ઞ, (પ્રકાશ વિતરણ)ના
 • સામૂહિક સશક્ત પ્રયાસ.

આપણું સંવિધાન :

 • યુગ નિર્માણ સત્સંકલ્પ

અમારી અટલ માન્યતાઓ :

 • મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે છે.
 • જે જેવું વિચારે અને કરે છે, તે તેવા બની જાય છે.

આત્મ નિર્માણના બે સુત્ર :

શ્રેષ્ઠ ચિંતન, આદર્શ કર્ત્તૃત્વ

જીવન નિર્માણના ચાર સ્તંભ :

સાધના, સ્વાધ્યાય, સંયમ, સેવા

આધ્યાત્મિક જીવનના ત્રણ આધાર :

ઉપાસના, સાધના, આરાધના,

પ્રગતિશીલ જીવનના ચાર ચરણ :

સમજદારી, ઈમાનદારી, જવાબદારી, બહાદુરી

સંયમશીલતાના ચાર સ્તંભ :

ઈન્દ્રિય સંયમ, સમય સંયમ, અર્થ સંયમ, વિચાર સંયમ

આત્મિક પ્રગતિના ચાર ચરણ :

આત્મ ચિતન, આત્મ સુધાર, આત્મ નિર્માણ, આત્મ વિકાસ

પરિવાર નિર્માણના પંચશીલ :

 • શ્રમશીલતા,
 • સુવ્યવસ્થા,
 • શાલીનતા (શિષ્ટતા),
 • સહકરિતા,
 • કરકસર

ત્રણ શરીર :

સ્થૂળ, સૂક્ષ્મ, કારણ.

ત્રણ સાધના :

જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ,

માનવી સત્તાના ત્રણ પક્ષ :

ભાવના, વિચારણા, ક્રિયા-પ્રક્રિયા.

ઉપરોકત ત્રણના સુધાર માટે સાધન

શ્રદ્ધા, પ્રજ્ઞા, નિષ્ઠા,

ત્રણને સુધારો :

ગુણ, કર્મ, સ્વભાવ,

ત્રણને વિકસાવો :

ચિંતન, ચરિત્ર, વ્યવહાર

ત્રણને ત્યાગો :

 • લોભ, મોહ, અહંકાર.
 • વાસના, તૃષ્ણા, અહેતા.
 • પુત્રૈષણા, વિતૈષણા, લોકૈષણા.

ત્રણને ધારણ કરો :

 • ઓજસ, તેજસ, વર્ચસ.

ત્રણ સન્માનનીય :

 • સંત, સુધારક, શહીદ.

આપણો ઉદ્દઘોષ :

એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય.

One Response to યુગ નિર્માણ યોજના : એક દ્રષ્ટિમાં

 1. Ramesh Patel says:

  ત્રણ શરીર :

  સ્થૂળ, સૂક્ષ્મ, કારણ.

  ત્રણ સાધના :

  જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ,

  માનવી સત્તાના ત્રણ પક્ષ :

  ભાવના, વિચારણા, ક્રિયા-પ્રક્રિયા.
  It covers all aspect of life.
  Congratulation for your such dedicated work.
  Ramesh Patel(Aakashdeep)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: