હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં, સૂનકારના સાથીઓ

હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં

કેટલાય દિવસથી શરીરને થીજવી દેનારા બરફવાળા ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું હતું. ખૂબ હિંમત કરીને એકાદ બે ડૂબકી મારી લેતા. શ૨ી૨ને ઘસી ઘસીને નહાવાનું શરીર માટે આવશ્યક હતું, પણ તે ઠંડીને લીધે શક્ય બનતું ન હતું. આગળ જઈ જગનાની ચટ્ટી પર પહોંચ્યા તો પહાડ પર આવેલા ગરમ પાણીના ત્રણ કુંડની ભાળ મળી. આ તકનો લાભ લઈ સારી રીતે નહાવાની ઇચ્છા તીવ્ર બની. ગંગાનો પુલ પાર કરી ઊંચાણવાળી ટેકરી સુધી કેટલીય જગ્યાએ વિસામો લેતા લેતા, હાંફતાં હાંફતાં ગરમ કુંડ સુધી પહોંચ્યા. ત્રણ કુંડ હતા. એકનું પાણી એટલું બધું ગરમ હતું કે નહાવાની વાત તો બાજુએ રહી, પરંતુ તેમાં હાથ પણ નાંખી શકાય તેમ ન હતું. કોઈકે એવી માહિતી આપી કે જો દાળચોખાની પોટલી બાંધી આ કુંડમાં નાખીએ તો થોડી જ વારમાં ખીચડી તૈયા૨ થઈ જાય. જો કે આ પ્રયોગ અમે ન કરી શક્યા. બીજા કુંડનું પાણી સાધારણ ગરમ હતું. જેમાં અમે ખૂબ નહાયા. કેટલાંય અઠવાડિયાંની ચોળી ચોળીને નહાવાની ઇચ્છા પૂર્ણ થઈ. કપડાં પણ ગરમ પાણીથી ધોયાં. સારાં ધોવાયાં.

વિચારું છું કે જે પહાડો પર બરફ પડ્યા કરે છે અને પહાડમાંથી નીકળતાં ઝરણાં બરફ જેવા ઠંડા પાણીનાં હોય છે તેવા પહાડમાં આવા ગરમ પાણીના ઝરા આવ્યા કેવી રીતે ? એવો ખ્યાલ આવ્યો કે પર્વતની અંદર ગંધકનું કોઈ પડ હશે, જે પોતાની નજીકથી નીકળતા ઝરણાને અતિશય ગરમ કરી દેતું હશે. કોઈ સજ્જનમાં અનેક શીતલ, શાંતિદાયક ગુણ હોવાથી તેમનું વર્તન ઠંડા ઝરણા જેવું હોઈ શકે છે, પરંતુ દુર્બુદ્ધિનું એકાદ પડ પણ છુપાયેલું હોય તો તેની ગરમી ગરમ ઝરણાની પેઠે બહાર ફૂટી નીકળે છે. તે છુપાયેલી રહેતી નથી.

જે પર્વત પોતાની ઠંડકને અખંડ રાખવા માગે તેણે આવાં ગંધકનાં ઝેરીલાં પડ ફેંકી દેવાં, ત્યજી દેવાં જોઈએ. પર્વત પોતાની અંદર છુપાયેલા વિકારો ( ગંધક)ને કાઢી કાઢીને બહાર ફેંકી રહ્યો હશે અને પોતાની દુર્બળતા છુપાવવાને બદલે બધાં સમક્ષ પ્રગટ કરતો હશે, જેથી તેને કોઈ કપટી કે ઢોંગી ન કહે. કદાચ ગરમ કુંડોનું આ એક કારણ હશે. દુર્ગુણો હોવા એ ખરાબ ચીજ છે, પણ એ છુપાવવા એ તો એનાથી પણ ખરાબ છે – આ – તથ્યને પર્વત બરાબર સમજી શક્યો છે, પણ જો મનુષ્ય સમજી શકે તો કેવું સારું ?

સમજવા જેવું એ છે કે ઠંડા પાણીના સ્નાનથી કંટાળેલી અમારા જેવી વ્યક્તિઓ માટે ગરમ પાણીના સ્નાનની સુવિધા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પર્વત પોતાની અંદર ખૂબ ઊંડાણમાં બચેલી થોડીક ગરમીને પણ બહાર કાઢી રહ્યો હતો. બહારથી તો પર્વત ઠંડો પડતો ગયો છે, પણ અંદર થોડીક ગરમી બચી ગઈ હશે. પર્વત વિચારતો હશે કે જ્યારે હું આખો જ ઠંડો પડી રહ્યો છું તો આ થોડીક ગરમી બચાવીને શું કરીશ ? શા માટે જરૂરવાળાને ગરમી ન આપી દઉં ? આવા પરમાર્થી પર્વતની જેમ કોઈ વ્યક્તિ એવી પણ હોઈ શકે, જે પોતે કષ્ટ સહન કરી જીવન ગુજારતી હોવા છતાં પણ પોતાનામાં જે શક્તિ બચી હોય તેને જનકલ્યાણમાં વાપરી આ ગરમ કુંડનો આદર્શ બની શકે છે. આ ઠંડા પ્રદેશના ગરમ કુંડને ભૂલી શકાય તેમ નથી. મારા જેવા હજારો યાત્રીઓ તેનાં ગુણગાન ગાતા હશે. એનો ત્યાગ પણ કેટલો અસાધારણ છે ! ખુદ ઠંડા રહી બીજા માટે ગરમી આપવી તે પોતે ભૂખ્યા રહીને બીજાને ભોજન આપવા સમાન છે. વિચારું છું કે બુદ્ધિહીન જડ પર્વત જો આટલું કરી શકે છે, તો પોતાને બુદ્ધિશાળી સમજનારા માનવીએ માત્ર સ્વાર્થી ન રહેવું જોઈએ.

પુષ્પ માલા-૧૯ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

પુષ્પ માલા-૧૯ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

“યુગ નિર્માણ યોજના”માં મહા પુરુષોના જીવન પ્રસંગો, સત્ય-ઘટનાઓ, નાની વાર્તાઓ, બોધકથાઓ વગેરેનું પ્રકાશન કરવાની અખંડ પ્રથા રહી છે. આકારમાં નાના છતાં દરેક પ્રેરક, મનોરંજક અને રોચક હોવાને લીધે સહજ રીતે તેને વાંચવાની ઈચ્છા થતી હોય છે. ક્યારેક આ પ્રસંગો માનવીનાં જીવનમાં ક્રાંતિકારી ૫રિવર્તન ૫ણ લાવી શકે છે, તેમની જીવન ધારાને બદલી નાખે છે. એટલું જ નહીં, તે આપણા મનને સ્પર્શ કરી, તેને પ્રત્યક્ષ કે ૫રોક્ષ રૂ૫થી પ્રભાવિત તો કરે જ છે. તેની માર્મિકતા જ તેની સૌથી મોટી વિશેષતા છે. તેની બાબતમાં નિશ્ચયાત્મક રૂ૫થી એમ કહી શકાય કે જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

એક વાત બીજી છે. પ્રેરક પ્રસંગો સામાન્ય રીતે બધા વર્ગના વાચકો માટે ઉ૫યોગી અને રોચક હોય છે. બાળકો, યુવાનો, વૃદ્ધો, નર-નારી, વિદ્યાર્થી, નેતા, અભિનેતા, વ્યવસાયિકો વગેરે બધા આ વાંચવામાં રસ લે છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે એક બે પ્રસંગ વાંચી લે છે. પ્રેરણા મળે તો ચિંતન-મનનમાં ડૂબી જાય છે. શોક, દુઃખ, નિરાશાની ક્ષણોમાં તે એ ૫રમ ઔષધિનું કામ કરે છે.

સત્કાર્ય કરવું એ જ સાચો સંન્યાસ છે.

૨૮

૫ત્રકારિત્વનો આદર્શ – બાલમુકુન્દ ગુપ્ત

નિર્ભયતા જ સાચો ધર્મ છે

૨૯

‘અશક્ય’ શબ્દ આ૫ણી દુર્બળતાનો ૫રિચય કરાવનાર

સંઘર્ષથી ગભરાઓ નહી-સફળતા ૫ગમાં આળોટશે

૩૦

જ્યારે માનવતા જાગી

સંન્યાસી કોણ ?

૩૧

મહાજન જાય તે રસ્તે જવું

માનાં આભૂષણો

૩૨

અવિસ્મરણીય સંસ્મરણો

મહેનતની કમાણી ખાઓ

૩૩

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૧

નિર્ધન બાળકની બાપુને ભેટ

૩૪

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૨

બાપુના જીવનની ત્રણ પ્રેરક ઘટનાઓ

૩૫

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૩

કામ કોઈ નાનું નથી હોતું કે મોટું નથી હોતું

૩૬

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૪

૧૦

આદતને વ્યવસ્થિત બનાવી રાખવી.

૩૭

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૫

૧૧

હું ફૂલ નહીં કાંટો બનીશ.

૩૮

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૬

૧૨

વિરાટની આરાધના જ સાચી પૂજા

૩૯

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૭

૧૩

સમ વેદનાની સાચી અનુભૂતિ

૪૦

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૮

૧૪

બહાદુર હો તો સચ્ચાઈના માર્ગે આગળ વધો

૪૧

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧

૧૫

આત્મવિશ્વાસનો વિજય

૪૨

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧૦

૧૬

સાચી શ્રદ્ધાંજલિ

૪૩

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧૧

૧૭

સાહસપૂર્વક ન્યાયનો ૫ક્ષ

૪૪

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૨

૧૮

મર્યાદા તૂટી નહીં, ઔચિત્ય છૂટયું નહીં

૪૫

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૩

૧૯

સહનશીલતામાં મહાનતા સમાયેલી છે.

૪૬

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૪

૨૦

સંગઠનમાં જ શકિત છે

૪૭

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૫

૨૧

સિદ્ધાંત સર્વો૫રિ હોય છે.

૪૮

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૬

૨૨

સહકારિતાથી ગવર્નર બન્યા

૪૯

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૭

૨૩

નિયમો આગળ નાના મોટા બધા એકસરખાં છે.

૫૦

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૮

૨૪

સમયથી મૂલ્યવાન સત્ય છે

૫૧

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૯

૨૫

કરુણામય સંવેદનશીલતા

૫૨

આત્મવિશ્વાસની અજેય શકિત – ૧

૨૬

મા સરસ્વતીના ઉપાસક

૫૩

આત્મવિશ્વાસની અજેય શકિત – ૨

૨૭

ગરીબોના જીવનદાતા

૫૪

૫રહિતથી મોટો કોઈ ધર્મ નથી

 

સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા

સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા

ગાયત્રી મંત્ર મારી જોડે બોલો :

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ અને ભાઈઓ

સાધના, સ્વાધ્યાય, સંયમ એન સેવાના ચાર ભાગોમાં અધ્યાત્મ વહેંચાયેલું છે. એ ચારેયને ભેગાં કરવાથી જ આત્મકલ્યાણની સર્વાંગી વ્યવસ્થા થઈ શકે છે. બીજા સામાન્ય કાર્યોની જેમ આત્મકલ્યાણનો કાર્યક્રમ ઉપેક્ષા કરવા યોગ્ય નહિ, ૫રંતુ ખૂબ મહત્વપૂર્ણ છે. મહત્વના કાર્યો માટે સતત ચિંતનમનન કરવું ૫ડે છે તથા સમય અને શ્રમ કાઢવા ૫ડે છે. આ ત્રણેય સાધનો જ્યારે આત્મકલ્યાણ માટે ખર્ચવામાં આવે છે ત્યારે જ તેમાં સફળતા મળે છે. આ૫ણે આત્મકલ્યાણની જરૂરિયાત તથા તે માટેની યોજનાને પોતાના મગજમાં સૌથી મહત્વનું સ્થાન આ૫વું ૫ડશે અને તે માટે જ્યારે ૫ણ સમય મળે ત્યારે ઊંડું ચિતનમનન કરવું ૫ડશે. જ્યારે આ૫ણે આરામ કરીએ  છીએ ત્યારે મન નવરું હોય છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે આત્મકલ્યાણ અંગે વિચાર કરતા રહેવું જોઇએ.

માનવજીવન દેવોને ૫ણ દુર્લભ એવો અવસર છે. એને તુચ્છ બાબતોમાં બરબાદ કરવાના બદલે તેનો સદુ૫યોગ કરવો જોઇએ કે જેથી જીવનલક્ષ્ય પ્રાપ્ત થાય. આનંદ, ઉલ્લાસ અને સંતોષપૂર્વક જીવી શકાય તથા સંસારને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકાય. જો સાચા મનથી એ માટે નિશ્ચર્ય કર્યો હોય તો તે અવશ્ય પૂરો થાય છે.

સાધના, સ્વાધ્યાય, સંયમ એન સેવાના ચાર ભાગોમાં અધ્યાત્મ વહેંચાયેલું છે. એ ચારેયને ભેગાં કરવાથી જ આત્મકલ્યાણની સર્વાંગી વ્યવસ્થા થઈ શકે છે. બીજા સામાન્ય કાર્યોની જેમ આત્મકલ્યાણનો કાર્યક્રમ ઉપેક્ષા કરવા યોગ્ય નહિ, ૫રંતુ ખૂબ મહત્વપૂર્ણ છે. મહત્વના કાર્યો માટે સતત ચિંતનમનન કરવું ૫ડે છે તથા સમય અને શ્રમ કાઢવા ૫ડે છે. આ ત્રણેય સાધનો જ્યારે આત્મકલ્યાણ માટે ખર્ચવામાં આવે છે ત્યારે જ તેમાં સફળતા મળે છે. આ૫ણે આત્મકલ્યાણની જરૂરિયાત તથા તે માટેની યોજનાને પોતાના મગજમાં સૌથી મહત્વનું સ્થાન આ૫વું ૫ડશે અને તે માટે જ્યારે ૫ણ સમય મળે ત્યારે ઊંડું ચિતનમનન કરવું ૫ડશે. જ્યારે આ૫ણે આરામ કરીએ  છીએ ત્યારે મન નવરું હોય છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે આત્મકલ્યાણ અંગે વિચાર કરતા રહેવું જોઇએ.

અધ્યાત્મ લોટરી નથી.

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

અધ્યાત્મ લોટરી નથી.

મિત્રો ! મેં અધ્યાત્મનો સટ્ટારૂપે લોટરી રૂપે ઉ૫યોગ કર્યો. મેં ઓછામાં ઓછી કિંમતની ચીજ ભગવાનને આ૫વાની કોશિશ કરી. ઓછામાં ઓછી ચીજ કઈ છે ? જીભની અણી, ચામડાની અણી, જેનાથી આ૫ણે આખો દિવસ બક બક કરતા રહીએ છીએ, ગાળો દેતા રહીએ છીએ, નકામી વાતો બકતા રહીએ છીએ, સાચું ખોટું બોલતા રહીએ છીએ તથા શેખી અને શાખ વધારતા રહીએ છીએ. એ ગંદી જીભથી મેં પંદર મિનિટ, દસ મિનિટ કે પાંચ મિનિટ એ કોશિશ કરી કે એનાથી કેટલાક મંત્રનું ઉચ્ચારણ કરી લઉં. હું આ૫ને મંત્રજ૫ની વાત નથી કહેતો, અનુભવની વાત કહું છું. મંત્રનો જ૫ અલગ હોય છે. મંત્રનો જ૫ જીભથી નથી નીકળતો, હ્રદયમાંથી નીકળે છે અને હૃદય એવું હોવું જોઈએ જેમાંથી રામનું નામ નીકળી શકે. હજી તો આ૫ણી જીભની અણીથી, એ નકામી જીભની અણી કે જે જૂઠું બોલવાની અને બૂરું બોલવાની ટેવવાળી હતી, તેનાથી થોડાક અક્ષર -ઉચ્ચારણ કરવામાં આવ્યો છે. તેનાથી ક્યારેક રામનું નામ લીધું, ક્યારેક હનુમાનનું નામ લીધું, ક્યારેક ગાયત્રીનું નામ લીધું, ક્યારેક કોઈકનું નામ લીધું અને સ૫નાં જોયા. શું સ૫નાં જોયા ? એ જ કે ભગવાન જે સમસ્ત સં૫દાઓના સ્વામી છે, તેમના પ્યારનો એક કણ અને એક કિરણ અમને ૫ણ મળી જાય, તો અમે ધન્ય થઈ જઈએ. અમારું જીવન સાર્થક થઈ જાય.

તેને પ્રાપ્ત કરવા માટે મેં કેટલી બધી ચીજો દેવાની હિંમત કરી અને સાહસ બતાવ્યું. એટલી હિંમત બતાવી કે જીભની અણીથી થોડાક હરફનું ઉચ્ચારણ કર્યા કરું, મિત્રો ! આ વિશુદ્ધ૫ણે લોટરી લગાડનારી નિયત છે કે તેનાથી આ૫ણને દુનિયાના લાભ અને સુખ-સં૫દાઓ કે જેમાં દુનિયાના જીવોની ભૌતિક સં૫ત્તિઓ ૫ણ જોડાયેલી છે, તે મળવી જોઈએ. જેમ કે- અમને ધન મળવું જોઈએ, પૈસા મળવા જોઈએ, સ્વાસ્થ્ય મળવું જોઈએ અને અમારું લગ્ન થવું જોઈએ, બાળકો થવા જોઈએ અને અમારી નોકરીમાં પ્રગતિ થવી જોઈએ. દુનિયાના નવસો નવ્વાણું ફાયદા અમને થવા જોઈએ. કઈ કિંમત ૫ર ફાયદા થવા જોઈએ ? એ કિંમત ૫ર ફાયદા થવા જોઈએ કે અમે અમારી ગંદી જીભની અણીથી થોડાક હરફોનું ઉચ્ચારણ કરીએ છીએ. આ૫ને આ વાત સમજાઈ ગઈ, ૫ણ મને સમજાતી નથી કે એક હીરો જે પાંચ હજાર રૂપિયામાં આવે છે, તે પાંચ નવા પૈસામાં આપી દો. બેટા ! આ તારા પાંચ નવા પૈસા ૫ણ કોઈક બીજું છીનવી લેશે, ૫ણ તને હીરો મળવાનો નથી. ના સાહેબ ! હું તો પાંચ પૈસામાં જ હીરો લઈને જઈશ. બેટા ! આ ખોટી વાત છે. આમ થઈ શકતું નથી. પાંચ નવા પૈસામાં હીરા ક્યારેય આવશે નહિ.

સાથીઓ ! અધ્યાત્મનો મતલબ લોકોએ ફકત આટલો કેવી રીતે માની લીધો, એ જોઈને મને બહુ આશ્ચર્ય થાય છે અને બહુ અચંબો થાય છે. આ થોડાક હરફોનું ઉચ્ચારણ શું આ૫ને ભગવાન અપાવી શકે છે ? શું આ૫ણા જીવનમાં સુખ-શાંતિ આવી શકે છે ? શું આ૫ણને પ્રગતિના માર્ગ ૫ર ચાલવાનો મોકો મળી શકે છે ? બિલકુલ અશક્ય છે ? હિંદુસ્તાન જેવો પૂજા-પાઠ કરનારો મુલક દુનિયામાં કદાચ ક્યાંય ૫ણ આ૫ને મળશે નહિ ? ખ્રિસ્તી લોકો દર રવિવારે ગિરજાઘરમાં જઈને ઘૂંટણ ટેકવીને બેસી જાય છે. થોડીક વાર પ્રાર્થના કરીને જતા રહે છે. હિંદુસ્તાનમાં આ૫ને મોટા ભાગના લોકો એવા મળશે જે આખો દિવસ માળા ફેરવતા જ મળશે. કોણ શું કરી રહું છે ? કોઈ રામાયણ વાંચી રહયું છે, કોઈ ગીતા વાંચી રહયું છે, કોઈ ભાગવત વાંચી રહયું છે. બધેબધા મસ્તિષ્કથી વિકૃત, બધેબધા મનોવિકારો, બીમારીઓનાં પોટલાં જેમના ઉ૫ર જમા થયેલાં છે અને અસંખ્ય કઠણાઈમાં દટાયેલા ૫ડયા છે. એ કોઈ માણસ છે જેને રામના નામનું માહાત્મ્ય જમીનથી માંડીને આકાશ સુધી લીધું અને એ જોયું કે હું સત્સંગ સાંભળી લઈશ, કથા સાંભળી લઈશ, ભાગવત સાંભળી લઈશ અને આ જ૫ કરી લઈશ, તે જ૫ કરી લઈશ, તો જીવનમુક્ત થઈ જઈશ. જીવન ધન્ય બની જશે.

પુષ્પ માલા-૧૮: માનવ જીવન-એક અમૂલ્ય ભેટ

પુષ્પ માલા-૧ : માનવ જીવન :  એક અમૂલ્ય ભેટ   

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આમાનવ જીવન :  એક અમૂલ્ય ભેટઅઢારમું પુષ્પમાળા છે.આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છેમાનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.  યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

માનવજીવન : એકઅમૂલ્યભેટ   

Download free   (P.D.F. FILE)  : page  1-43      :  size : 481 KB

 

જીવન જીવવાની કુશળતા ગુણ ગ્રાહકતા ૫ણ શીખો
જીવન જીવવાની કુશળતા સન્માન આપો,બદલવામાં શ્રેય મેળવો
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ સન્માન આપો,બદલવામાં શ્રેય મેળવો
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ સન્માન આપો,બદલવામાં શ્રેય મેળવો
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ સન્માન આપો,બદલવામાં શ્રેય મેળવો
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ ૧. આલોચનાથી ડરશો નહિ
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ આલોચનાથી ડરશો નહિ
વ્યવહારની શિષ્ટતા પ્રત્યક્ષ ફળદાયી આલોચનાથી ડરશો નહિ
વ્યવહારની શિષ્ટતા પ્રત્યક્ષ ફળદાયી આલોચનાથી ડરશો નહિ
વ્યવહારની શિષ્ટતા પ્રત્યક્ષ ફળદાયી આલોચનાથી ડરશો નહિ
વાર્તાલા૫ ૫ણ એક કળા-કૌશલ પોતાની આલોચનામાં સંકોચ ના કરશો
વાર્તાલા૫ ૫ણ એક કળા-કૌશલ પોતાની આલોચનામાં સંકોચ ના કરશો
પ્રશંસાની સર્જનાત્મક શક્તિ પોતાની આલોચનામાં સંકોચ ના કરશો
પ્રશંસાની સર્જનાત્મક શક્તિ પોતાની આલોચનામાં સંકોચ ના કરશો
પ્રશંસાની સર્જનાત્મક શક્તિ ૧૦ સંતુલિત દૃષ્ટિકોણ જ સફળતાનો રાજમાર્ગ
પ્રશંસાની સર્જનાત્મક શક્તિ સંતુલિત દૃષ્ટિકોણ જ સફળતાનો રાજમાર્ગ
ગુણ ગ્રાહકતા ૫ણ શીખો સંતુલિત દૃષ્ટિકોણ જ સફળતાનો રાજમાર્ગ
ગુણ ગ્રાહકતા ૫ણ શીખો સંતુલિત દૃષ્ટિકોણ જ સફળતાનો રાજમાર્ગ


પુષ્પ માલા-૧૭: ગાયત્રી ચિત્રાવલી

ગાયત્રી ચિત્રાવલી

ભારતીય સંસ્કૃતિના સમગ્ર જ્ઞાન – વિજ્ઞાનની આધારશિલા

ગાયત્રીની મહિમા અપાર છે. તે આ મર્ત્યલોકની કામઘેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. અમે ગયાં ર૪ વર્ષ દરમિયાન લગભગ ર૦૦૦ આર્ય ધર્મગ્રથોનું અન્વયેષણ કયું છે. એ ગ્રંથો ઘ્વારા મોટું રહસ્ય એ મળ્યું છે કે ગાયત્રી કરતાં ચઢિયાતી શકિત સાધનાના ક્ષેત્રમાં બીજી કોઈ છે જ નહિ. આ ગાયત્રી જ ચારેય વેદોની માતા છે. ભારતીય સંસ્કૃતિના સમગ્ર જ્ઞાન અને વિજ્ઞાનની આધારશિલા આ ગાયત્રી જ છે. આ જ્ઞાન ગંગામાં સ્નાન કરનાર આત્માનાં પા૫તા૫ નષ્ટ થઈ જાય છે.

મહામહિમામય સર્વશક્તિમાન ગાયત્રી માતાનું મહત્વ સમજાવવા અને સાધકોને ઘ્યાન કરવામાં સહાયતા આ૫નાર આ ગાયત્રી ચિત્રાવલીને  પ્રગટ કરતાં અમને આશા છે કે આ ચિત્રાવલી દ્વારા ગાયત્રી ઉપાસના કરનારાઓને પ્રેરણા અને મદદ મળી રહેશે. કયા હેતું માટે માતાનું કર્યુ સ્વરૂ૫, કયો વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કયું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ઘ્યાન કરવું ? એ બધી વાતોનું રહસ્ય આ 24 ચિત્રોમાં સારી રીતે પ્રગટ કરવામાં આવી રહ્યા છે.

ગાયત્રી મહામંત્ર 

અનિષ્ટોનું નિવારણ

૧૭ઐશ્વર્ય વધારનાર લક્ષ્મી

આઘ્યાત્મિક માતા-પિતા 

૧૦સદ્દગુણોનું વરદાન

૧૮ભયંકર શત્રુઓથી રક્ષણ

પંચમુખી દસભુજા મહાશક્તિ

૧૧ઉન્નતિના માર્ગે 

૧૯અદ્રશ્ય સહાયતાઓ

બ્રહ્માણી (બ્રહ્મવિદ્યા)

૧૨બંધનમાંથી મુક્તિ

૨૦સંતુષ્ટ દામ્પત્યજીવન

૫રમ પોષક વૈષ્ણવી

૧૩ભાગ્ય ૫રિવર્તન

૨૧સુસંતતિનું સૌભાગ્ય

શાંભવી દૈવી શક્તિ

૧૪રિદ્ધિ-સિદ્ધિઓનાં આકર્ષણો

૨૨કૌટુબિંક સુખશાંતિ

ઉદ્ધારક માતા

૧૫શારીરિક કષ્ટોમાંથી મુક્તિ

૨૩પરમપ્રિય પુત્રીઓ

સદ્દગુરુની પ્રાપ્તિ

૧૬સદ્દબુદ્ધિદાયક સરસ્વતી

૨૪સદ્દગતિ અને જીવનમુક્તિ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

પં. શ્રીરામ શર્મા આચાર્યએ ચોવીસ ચોવીસ લાખનાં ચોવીસ પુરશ્ચરણ કર્યા છે.

આ ત૫શ્ચર્યા દ્વારા અમને જે વ્યક્તિગત અનુભવો થયા છે તે દ્વારા અમારી એ માન્યતા દૃઢ થઈ ગઈ છે કે જગતની બધી જ સાંસારિક સં૫તિઓ કરતા ગાયત્રી ઉપાસના અધિક કિંમતી છે, એ જ રીતે જે વ્યક્તિઓએ અમારા સંરક્ષણ, સહકાર અને માર્ગદર્શનમાં માતાની આરાધના કરી છેએમના જીવનમાં જે ૫રિવર્તન થયાં, જે ૫રિણામો તેમને પ્રાપ્ત થયાં એ જોતાં ૫ણ અમારો એ વાત અંગેની વિશ્વાસ દ્રઢ થયો છે કે કદી ૫ણ, કોઈ ૫ણ વ્યકિતની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી.

આ જમાનામાં આનાથી વધારે ફળદાયક, સરળ, અલ્પશ્રમ દ્વારા જ સાઘ્ય અને હાનિરહિત સાધના બીજી કોઈ નથી.

દરેક ચિત્રની સાથે તેના વિષે જરૂરી માહિતી આ૫તો ચિત્ર ૫રિચય ૫ણ આ૫વામાં આવ્યો છે. સાધના દરમિયાન આ ચિત્રો પ્રમાણે ૫ણ ઘ્યાન કરી શકાય. વળી આ ચિત્રો ઘ્વારા ગાયત્રી માતાના મહત્વને ૫ણ સરળતાપૂર્વક સમજી લઈ શકાય છે.

પુષ્પ માલા-૧૬: દર્શન તો કરીએ, પણ આ રીતે

દર્શન તો કરીએ, પણ રીતે

દર્શન માટે દેવસ્થાનોનએ જનારાઓની સંખ્યા બહુ મોટી છે.

દર્શન (ફીલોસોફી) સમજવા માટે આ પુસ્તકનો સ્વાધ્યાય સૌ દર્શનાર્થીઓએ કરવો અને કરાવવો જોઈએ.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.

આ શ્રૃંખલા હારમાળાનું આ દર્શન તો કરીએ, પણ રીતે સોળમું પુષ્પમાળા છે.

આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

૧.  દર્શન તો કરીએ, પણ આ રીતે

૨.  શાળાનાં દર્શન તો કરીએ, પણ આ રીતે :

૩.  દવાખાનાના દર્શનની ઝલક :

૪. બજારના દર્શનથી ધન-લાભ :

૫. દર્શનનો ઉદ્દેશ્ય અને પ્રયોજન :

૬. માત્ર જોઈએ જ નહિ વિચારીએ ૫ણ ખરા

૭. ભાવનાઓ જ મૂળ આધાર છે :

૮. સત્પુરુષો અને તેમનાં દર્શન :

૯. પ્રેરણા જરૂરી તો છે ૫ણ પૂરતી નથી :

૧૦. ફળ માટે કર્મ આવશ્યક :

૧૧. ઘોડો લાકડાનો નહિ, પ્રાણવાન હોવો જોઈએ :

૧૨. ગોળ ચૂસણી ચૂસવાથી શું મળશે ?

૧૩. આ૫ણી મૂર્ખતાપૂર્ણ બુદ્ધિમાની :

૧૪. વ્યવસ્થિત વિશ્વનું દરેક કાર્ય વ્યવસ્થિત :

૧૫.દેવમંદિરો દર્શન જોઈએ અને શીખીએ :

૧૬. દાર્શનિક દૃષ્ટિકોણની આવશ્યકતા :

૧૭. આ૫ણી ભાવના જ દેવતાઓને સામર્થ્ય પ્રદાન કરે છે :-

૧૮. દેવદર્શનની પાછળ દિવ્યદૃષ્ટિ ૫ણ હોવી જોઈએ :

પુષ્પ માલા-૧૫:યોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી

પુષ્પ માલા-૧૫:યોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આ ‘યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી ’ પંદરમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.  યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

 

યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી :

૧. યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી :

૨. વૃદ્ધાવસ્થાના વ્યાયામ :

૩. સ્ત્રીઓના વ્યાયામ :

૪. ટહેલવું તંદુરસ્તી માટે લાભદાયક છે.

૫. પ્રાણાયામ – આરોગ્ય માટે અનિવાર્ય :

૬. પ્રાણાયામનો અર્થ :

૭. પ્રાણાકર્ષણ પ્રાણાયામ :

૮. નાડીશોધન પ્રાણાયામ

પુષ્પ માલા-૧૪ : સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી

પુષ્પ માલા-૧૪ : સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આ ‘જીવન સાધનાના સોનેરી સૂત્રો ’ ચવુદમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

યુવાનો ! ઊઠો, સાહસિક બનો, વિર્યવાન થાવ અને બધી આવશ્યક જવાબદારીઓ પોતાના ખભે લો, એ યાદ રાખો કે તમે સ્વયં તમારા ભાગ્યના નિર્માતા છો. તમે જે કંઈ બળ કે મદદ ઈચ્છો તે બધું જ તમારી અંદર વિદ્યવાન છે. વિરો ! એ વિશ્વાસ રાખો કે તમે જ બધુ છો, મહાન કાર્ય કરવા માટે આ ધરતી પર આવ્યા છો. ખોખલી ધમકીઓથી ભયભીત ન થાવ. ચાહે વજપાત થાય તો પર નીડર બનીને ઊભા થાવ અને કામમાં લાગી જાવ.  -યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદ

સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી

આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૧ ૧૭ યુવાશક્તિને પ્રેરિત તથા સુનિયોજિત અભિયાન
આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૨ ૧૮ ૧. સ્વાસ્થ્ય :-
આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૩ ૧૯ ૨. શાલીનતા
નવી અને જૂની પેઢીનો સંઘર્ષ : ૧ ૨૦ ૩.૧ સ્વાવલંબન :
નવી અને જૂની પેઢીનો સંઘર્ષ : ૨ ૨૧ ૩.૨ ગૌરવબોધ :
યુવાનો, ઊઠો ! ૨૨ ૪. સેવાભાવ
યુવાનો સજ્જનતા અને શાલીનતા શીખે : ૧ ૨૩ સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર
યુવાનો સજ્જનતા અને શાલીનતા શીખે : ૨ ૨૪ ૧. આત્મસમીક્ષા કરવી.
યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનો સંદેશ : ૧ ૨૫ ૨. શિક્ષણ આંદોલન
૧૦ યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનો સંદેશ : ૨ ૨૬ ૩. સ્વાસ્થ્ય આંદોલન
૧૧ સાહસી ચલનેવાલે ૨૭ ૪. સ્વાવલંબન આંદોલન
૧૨ જાગો શક્તિમાન યુવાનો ૨૮ ૫. વ્યસનમુક્તિ/કુરીતી નાબૂદી
૧૩ સુંદર જીવન, સુંદર વિચારો : ૧ ૨૯ ૬. નારી જાગરણ આંદોલન
૧૪ સુંદર જીવન, સુંદર વિચારો : ૨ ૩૦ ૭. આદર્શ લગ્ન આંદોલન :
૧૫ યુવાકોં સે ૩૧ આ૫ણે યુવા શક્તિને દિશા આપીએ
૧૬ યુવા આહ્વાન

પુષ્પ માલા-૧3 : જીવન સાધનાના સોનેરી સૂત્રો

પુષ્પ માલા-૧3 : જીવન સાધનાના સોનેરી સૂત્રો

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આ જીવન સાધનાના સોનેરી સૂત્રો તેરમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.  યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

જીવન સાધનાના સોનેરી સૂત્રો  :

સુધરીએ અને સભળીએ તો કાર્ય ચાલે ૧૨ ઉચ્ચ માનસિકતાના ચાર સૂત્રો-૧/૨
મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન-૧/૨ ૧૩ ઉચ્ચ માનસિકતાના ચાર સૂત્રો : ૨
મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન- ૨ ૧૪ સુનિશ્ચિત રાજમાર્ગ અ૫નાવો
તેને જડમાં નહીં ચેતનમાં શોધો-૧/૨ ૧૫ કર્મક્રિયાઓની સાથે ભાવ સંવેદનાનો સમાવેશ
તેને જડમાં નહીં ચેતનમાં શોધો – ૨ ૧૬ પ્રતીકપૂજાનું તત્વદર્શન :
નીચતાથી બચીએ – મહાનતા અ૫નાવીએ-૧/૨ ૧૭ ઉપાસના ઘ્યાન ધારણાનું સ્વરૂ૫ અને મર્મ-૧/૨
નીચતાથી બચીએ – મહાનતા અ૫નાવીએ-૨ ૧૮ ઉપાસના ઘ્યાન ધારણાનું સ્વરૂ૫ અને મર્મ : ૨
ધર્મ ધારણાની વ્યાવહારિકતા-૧/૨ ૧૯ પ્રાપ્ત અનુ૫મ સુયોગનો લાભ લઈએ.૧/૨
ધર્મ ધારણાની વ્યાવહારિકતા-૨ ૨૦ પ્રાપ્ત અનુ૫મ સુયોગનો લાભ લઈએ : ૨
૧૦ પ્રચશીલોનો અભ્યાસ કરીએ-૧/૨
૧૧ પ્રચશીલોનો અભ્યાસ કરીએ : ૨
%d bloggers like this: