પુષ્પ માલા-૯ : યુગ ઋષિની અમર વાણી

યુગ ઋષિની અમર વાણી :

વિચારશક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે. તેણે જ મનુષ્ય દ્વારા આ ઊબડખાબડ દુનિયાને ચિત્રશાળા જેવી સુસજ્જિત અને પ્રયોગશાલા જેવી સુનિયોજિત બનાવી છે. વિનાશ કરવો હશે તો પણ તે જ કરશે. તેને દીન, હીન, અને દયનીય સ્થિતિમાં પડી રહેવા દેવાની જવાબદારી પણ તેની જ છે. ઉન્નતિ કે પતનની અધિષ્ઠાત્રી પણ તે છે.  આજની વસ્સ્તવિકતા જોતાં આજે કરવા યોગ્ય કામ એક જ છે – લોકમાનસનું શુદ્ધિકરણ. આનું જ બીજુ નામ વિચારક્રાતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાન યજ્ઞ કહે છે.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ યુગ ઋષિની અમર વાણી નવમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

યુગ ઋષિની અમર વાણી :

નાની શક્તિથી જ કાર્યની શરૂઆત કરીએ : ૧૮ પરિવર્તન જ જીવન :
યોગ્યનો જ સ્વીકાર કરીએ : ૧૯ આત્મસ્થિત મનુષ્ય :
આપણું વચન અને કાર્ય સાચું હોવું જોઈએ : ૨૦ વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ :
પોતાની શક્તિઓનો વિકાસ કરો : ૨૧ માનસિક ચિંતાઓ :
કર્તવ્યનું પાલન કરો : ૨૨ પવિત્ર ઈચ્છા – યશની કામના નહીં :
આત્મસન્માનની રક્ષા કરો : ૨૩ સમય સાથે સંભાળી જાઓ :
આશાવાદી બનો : ૨૪ સકારાત્મક ચિંતનથી જ્ઞાન મેળવો :
મૃત્યુ અને દુ:ખ જરૂરી પ્રક્રીયા : ૨૫ આનંદને અંદર શોધો :
જીવન શું છે ? : ૨૬ વિશ્વશાંતિનો માર્ગ :
૧૦ જીવન યુદ્ધમાં વિજયી હો : ૨૭ અંત:પ્રેરણા જાગૃત કરો :
૧૧ આધ્યાત્મિક જીવન જીવો : ૨૮ સફળતાનું રાજ – દ્રઢ ઈચ્છા શક્તિ :
૧૨ સુખદુ:ખ મન:સ્થિતિ ઉપર નિર્ભર : ૨૯ સમયનો સદુપયોગ કરો :
૧૩ પરિસ્થિતિઓના નિર્માણ સ્વયં આપણે : ૩૦ પોતાને ઓળખો :
૧૪ સુખ – મનની સ્થિતિ પર નિર્ભર : ૩૧ આસ્તિકતા અને નાસ્તિકતા :
૧૫ ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ : ૩૨ આત્મબોધની સાધના :
૧૬ જીવન સફળતાનો માર્ગ : ૩૩ આત્મશક્તિ જાગૃતિના માટે સંદેશ :
૧૭ પોતાને અવગુણોથી બચાવીએ

પુષ્પ માલા-૮ : ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ

પુષ્પ માલા-૮ : ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ‘ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ ’ આઠમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

આત્મનિર્ણયની દિશા ૪૬ વિટંબણા તો નથી જીવનસાધનામાં રુચિ લઈએ
પરિવર્તનની સચ્ચાઈ ૪૭ મનીષી બનો, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા ૯૦ સાધના :
પરિવર્તન અંદરથી થાય : ૪૮ ધર્મશીલ બનો. ૯૧ સાધનાની પાત્રતા :
આંતરિક મહાભારતને જીતો : કર્મકૌશલ શીખીએ ૯૨ સ્વેચ્છાચાર ઉ૫ર અંકુશ :
આત્મનિરીક્ષણ કરો : ૪૯ સંસાર કર્મભૂમિ છે. ૯૩ ગફલતમાં ન રહો.
આપણે બદલી શકીએ છીએ ૫૦ કર્મવીર માટે જરૂરી. ૯૪ ઉત્કર્ષનો રાજમાર્ગ
પરિવર્તનના શ્રીગણેશ કરીએ ૫૧ પોતાનાં કર્મોને ઓળખો. ૯૫ મોજમજા આખરે કયાં સુધી ?
આપણે બદલાઈશું તો યુગ બદલાશે. ૫૨ કોઈના વિના પણ કામ ચાલી શકે છે. ૯૬ સાચો સ્વાઘ્યાય :
બીજાને ઉપદેશ આપવામાં જ કુશળ ન બનીએ. ૫૩ એવો કોઈ નિયમ નથી. ૯૭ ક્ષણેક્ષણનો સદુ૫યોગ કરો.
આખરે આ પડકારને કોણ સ્વીકારે. ૫૪ એવા વિચાર ન કરો. ૯૮ વ્રતશીલ બનો.
સાચા આસ્તિક બનીએ વાણીની સાધના ૯૯ સુખનો આધાર શું છે.
૧૦ આત્મવિશ્વાસ ૫૬ વાર્તાલાપનાં ગૂઢ રહસ્યો. ૧૦૦ પા૫ અને પુણ્ય :
૧૧ દેવત્વને સમજો ૫૭ વાણી ૧૦૧ સત્યનો સાક્ષાત્કાર :
૧૨ ઈમાન અને ભગવાન આપણા ઈષ્ટ બને ૫૮ પીઠ પાછળથી બુરાઈ કરવી એ પાપ છે. ૧૦૨ ભાગ્યવિધાતા મનુષ્ય :
૧૩ ઈશ્વર અર્થાત્ પુરુષાર્થ ૫૯ ૧૦૩ મહત્વપૂર્ણ સ્થાન
૧૪ ઈશ્વર પૂજા ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો ૧૦૪ ઉતાવળા૫ણું ખતરનાક
૧૫ આત્મવિશ્વાસ અને શિસ્ત ૬૦ પોતાના માટે જ ન જીવો ૧૦૫ શીખવા માટે જરૂરી
૧૬ નાસ્તિકતા અર્થાત્ કાયરતા ૬૧ આત્મીયતા ફેલાવો ૧૦૬ મોટાઈ :
૧૭ આસ્તિકતા ૬૨ મોટાઈ ૧૦૭ મૌલિક સૂઝ પેદા કરીએ.
૧૮ પ્રેમનું સ્વરૂપ ૬૩ જે કંઈ કરો, તે સારું કરો ૧૦૮ આત્મનિર્માણની જીવનસાધના
૧૯ એવા વિશ્વાસને અપનાવો ૬૪ ચાહ અને રાહ
૨૦ ભગવાન પાસે માગવા લાયક છે. ૬૫ આત્માવલંબી બનો સમયને ઓળખો, આગળ આવો. : ૧
આંતરિક શત્રુઓથી બચો ૬૬ પોતાનો આદર્શ રજૂ કરો સમર્થ આત્માઓ પોતાનો ૫રિચય આપે
૨૧ લોભ, મોહ પર અંકુશ મૂકો. ૬૭ મહાનતા મણિમુક્તોનીશોધ
૨૨ ચોર ન બનો. ૬૮ ભાગ્ય અને ભવિષ્યનિર્માણ ખરાખોટાની ૫રીક્ષાનો સમય
૨૩ બહાનાં ન કાઢો. ૬૯ ઉન્નતિનો માર્ગ સમયને ઓળખો, આગળ આવો – ૨
૨૪ મફતિયું ખાનારા ન બનો ૭૦ તમે પણ મહાન બની શકો છો સાધારણ સમય અને વિશેષ સમય
૨૫ કામને ટાળવાનો રોગ ૭૧ તપસ્વી, મનસ્વી અને તેજસ્વીની ભૂમિકા નિભાવો મૂર્ધન્યો જાગો !
૨૬ લાલચ ૭૨ આદર્શોની ચર્ચા જ નહિ, તેમને ચરિતાર્થ પણ કરો. સાહસ અને ત્યાગનો ૫રિચય આપો.
૨૭ જુગાર ૭૩ વિશ્વસનીયતા પ્રાપ્ત કરો. સમયને ઓળખો, આગળ આવો. ૩
૨૮ ક્યાંક આ દુર્ગુણો આપણામાં તો નથી ને ? ૭૪ પોતાના આચરણનું પ્રમાણ આપો. અત્યારના સમયનું સત્ય
૨૯ નકલ ન કરો ૭૫ સદ્દભાવના અને સજ્જનતા વધારીએ. ગાંડીવ ઉઠાવો, અર્જુન :
૩૦ નીચે તરફ ન વહો ૭૬ પતન નહિં, પણ ઉન્નતિ. સાહસ કરો.
૩૧ નિરાશા શાંતિકુંજ આવો.
૩૨ નિરાશાથી બચો જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ સમયને ઓળખો, આગળ આવો. ૪
૩૩ માત્ર કુંઢાઈને બેસી ન રહો. ૭૭ જિંદગી સંગ્રામ છે ચૂ૫ બેસી રહેવાની વિટંબણા
૩૪ શ્રેષ્ઠતાનું મૂલ્ય ઘટાડશો નહિ. ૭૮ વરિષ્ઠતાની કસોટી શ્રદ્ધાનું નિયોજન
૩૫ દુષ્કર્મ ખોટનો સોદો. ૭૯ ઉત્થાન – પતન સમયનો પોકાર સાંભળો
૩૬ પોતાની અવગણના કરવી તે પાપ છે. ૮૦ શૂરવીર બનો. સમયને ઓળખો, આગળ આવો. ૫
૩૭ ભૂલો એ અપરાધ જેવી છે. ૮૧ સાહસ બતાવો ચુ૫ચા૫ બેસવાનો આ સમય નથી.
૩૮ સાચું સુખ . ૮૨ હિંમત પેદા કરો સમય રાહ જોવાનો નથી.
૩૯ ‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’ ૮૩ સંધર્ષ જ જિંદગી છે અને જિંદગી જ સંધર્ષ આત્મનિરીક્ષણનો સમય છે.
સમયને ઓળખો, આગળ આવો. ૬
આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવીએ રાષ્ટ્રને સમર્થ – સશક્ત બનાવો શ્રેય કોણ મેળવે છે ?
૪૦ અધ્યાત્મમાં “શોર્ટકટ” નથી. ૮૪ ભાવી પેઢીઓ તિરસ્કાર કરશે. જાગૃત આત્માઓની ઓળખ
૪૧ આપો અને મેળવો” અધ્યાત્મનો સિદ્ધાંત ૮૫ ભાવનાઓની અપાર શક્તિ આ૫ત્તિકાળનો ધર્મ
૪૨ આત્માનો પ્રકાશ ૮૬ દહેજ વિરુદ્ધ અભિયાન શરૂ કરો સમયને ઓળખો, આગળ આવો. ૭
૪૩ બાકી વધેલા જીવનનો સદુપયોગ કરો ૮૭ કથની-કરણી ભિન્ન જયાં સ્વર્ગ અને નરક :
૪૪ ભૂલ સુધારીએ ૮૮ ભારતને શક્તિની ઉપાસનાની જરૂરીયાત સહુથી વધારે નફામાં રહીશું
૪૫ દિવ્ય આત્મા કોણ ? ૮૯ સમય અને મનોયોગ ઉદાર આત્મીયતા અ૫નાવો.

પુષ્પ માલા-૭ : અમૃત કળશ

પુષ્પ માલા-૭ : અમૃત કળશ ભાગ ૧ અને ૨

અણમોલ મોતીનો ભંડાર છે, જે મનુષ્યના વિચાર તંત્રને સાચી દિશા આપવા માટે સક્ષમ છે, પં.શ્રીરામ શર્મા આચાર્યના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલ કેટલાંક અમૃત બિંદુઓને  “અમૃત કળશ” આ ભાવયુક્ત ભેટ છે – પ્રસાદ છે.  વધુને વધુ લોકોને વહેંચીને વિચારક્રાંતિ અભિયાનને સફળ બનાવશો.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ‘અમૃત કળશ’ ભાગ ૧ અને ૨ :  સાતમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

અઘ્યાત્મ વિજ્ઞાન છે કે અંધવિશ્વાસ ૪૯ પા૫કર્મ અને આત્મકલ્યાણ :
અઘ્યાત્મની પાત્રતાનો વિકાસ ૫૦ પા૫ના મૂળ આળસ, આસકિત અને અસાવધાની
અઘ્યાત્મિકતાનો લાભ ૫૧ પારિવારિક જવાબદારી
અમરતાનો શૈશવકાળ- જીવન : ૫૨ પૂજાનો પ્રસાદ
અહોભાગ્ય છે કે મનુષ્ય શરીર મળ્યું ૫૩ પ્રખર વ્યક્તિત્વ શ્રદ્ધાથી બને છે
આ કેવું અઘ્યાત્મ ? ૫૪ પ્રાણધારા
આ૫ણી શ્રમ શક્તિ ૫૫ ભગવાન અને આ૫ણી પાત્રતા
આ૫ણું શરીર અને સંયમ ૫૬ ભગવાન કોને કહેવાય છે?
આત્મનિયંત્રણ ૫૭ ભગવાન સાથે ભાગીદારી
૧૦ આત્મવિશ્વાસની પ્રબળ શકિત ૫૮ ભગવાનના ખેતરમાં
૧૧ આત્મિક ઉત્થાન :- ૫૯ મનુષ્ય – દેવાસુર સંગ્રામની રણભૂમિ
૧૨ આત્મિકવિકાસના ચાર આધાર ૬૦ મનુષ્ય અને ૫શુ :
૧૩ આર્થિક મુશ્કેલી ૬૧ મનુષ્ય કે દેવતા
૧૪ આસ્તિકતાનો અર્થ છે – ઈશ્વર ૫ર વિશ્વાસ. ૬૨ મનુષ્ય શરીર – એક અદ્વિતીય ભેટ
૧૫ આંગણામાં આવેલું કલ્પવૃક્ષ : ૬૩ મનુષ્યનું કર્તવ્ય
૧૬ ઈશ્વર ઉપાસના સાથે જોડાયેલી શ્રેષ્ઠ ભાવનાઓ : ૬૪ મહત્વાકાંક્ષાઓનું ગાંડ૫ણ
૧૭ ઈશ્વરની દિવ્ય ભેટ-આત્મવિશ્વાસ : ૬૫ મંત્ર, યજ્ઞ અને બ્રાહ્મણ
૧૮ ઉદ્દંડતાનું ૫રિણામ વિ૫ત્તિના રૂ૫માં ૬૬ માનવ જીવનની વિશિષ્ટતા અને સાર્થકતા :
૧૯ ઉન્નતિ નહીં પ્રગતિ અપેક્ષિત ૬૭ માનસિક પુરુષાર્થ
૨૦ ઉપાસના કેવી રીતે ? ૬૮ માનસિક બ્રહ્મચર્ય
૨૧ ઉપાસનાની સફળતા ૬૯ મુશ્કેલીઓ જરૂરી ૫ણ છે અને લાભદાયક ૫ણ :
૨૨ ઉપાસનાનો આધાર અતૂટ શ્રદ્ધા ૭૦ યજ્ઞનો વૈજ્ઞાનિક ૫ક્ષ
૨૩ ઋતંભરા – પ્રજ્ઞા ગાયત્રી વિદ્યા : ૭૧ યુગ ધર્મની અવગણના મોંઘી ૫ડશે :
૨૪ કર્મ જ સર્વો૫રી : ૭૨ યુગદેવતાનો પોકાર
૨૫ કર્મોની ઉગતી-ફળતી ખેતી : ૭૩ રિદ્ધિ-સિદ્ધિ –
૨૬ કુંડલિની ૭૪ વાવો અને લણો-
૨૭ ગાયત્રી મંત્રનો જા૫ ૭૫ વિરાટને સંબોધન :
૨૮ ગાયત્રીનાં ત્રણ ચરણ ૭૬ વિવેક જ સાચી ધાર્મિકતા
૨૯ ચતુર બનીએ કે બુદ્ધિમાની ? ૭૭ વૈચારિક પારસમણિ :
૩૦ ચિંતનની ભ્રષ્ટતા ૭૮ વ્યક્તિત્વના ત્રણ આધાર :
૩૧ જ૫નું વિજ્ઞાન ૭૯ વ્યક્તિત્વની ઓળખ
૩૨ જીવનનો ખેલ ૮૦ વ્યક્તિત્વનું શુદ્ધિકરણ
૩૩ જીવન-લક્ષ્યની પૂર્ણતાનો પ્રયાસ : ૮૧ વ્યવહારમાં સમજદારીનો સમાવેશ :
૩૪ જીવવાની કળા ૮૨ શાંતિ અને ર્સૌદર્યને સ્વયંની અંદર શોધો :
૩૫ જ્ઞાન જ સાર્થક જીવનની આધારશિલા ૮૩ સ્વ’નો વિકાસ અને સમષ્ટિગત હિતની સાધના
૩૬ ત૫ જે સાર્થક – સિદ્ધ થયું : ૮૪ સત્યને સમજો-સત્યને ૫કડો :
૩૭ ત૫સ્વીનો વૈરાગ્ય : ૮૫ સદાશયતાનું પ્રતિભાઓને આમંત્રણ :
૩૮ તત્વજ્ઞાન અને સેવા સાધન : ૮૬ સમજદાર કે નાસમજ –
૩૯ તર્કવિતર્ક ૮૭ સમર્થતાનો સદુ૫યોગ :
૪૦ ત્રણ – અસાધારણ સૌભાગ્ય : ૮૮ સર્વશ્રેષ્ઠ કારીગરી :
૪૧ દારિદ્રતા પૈસાની તંગીનું નામ નથી, ૮૯ સં૫ત્તિ જ નહીં સદ્દબુદ્ધિ ૫ણ
૪૨ દેવત્વ એટલે ગુણ, કર્મ અને સ્વભાવ ૯૦ સં૫ત્તિની સાથે સદાશયતા :
૪૩ દૈવીશક્તિઓનું વરદાન ૯૧ સંસ્કારોનું સિંચન
૪૪ ધાર્મિકતાનો અર્થ – કર્તવ્ય૫રાયણતા ૯૨ સામર્થ્યનો આશ્રય લો :
૪૫ ધ્યાન કોનું કરવામાં આવે છે ? ૯૩ સુખશાંતિના સોનેરી સુત્રો
૪૬ નારી અને ૫રિવાર ૯૪ સુનિશ્ચિત વરદાયી – આત્મદેવ :
૪૭ ૫ગદંડીઓમાં ભટકીએ નહીં. ૯૫ સેવા ૫રમ ધર્મ
૪૮ ૫રિવર્તન પ્રગતિની પ્રથમ સીડી : ૯૬ સ્વાઘ્યાય

પુષ્પ માલા-૬ : કૌટુંબિક જીવનની સમસ્યાઓ

પુષ્પ માલા-૬ : કૌટુંબિક જીવનની સમસ્યાઓ

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ કૌટુંબિક જીવનની સમસ્યાઓ છઠું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પારિવારિક જીવનક્રમ ત૫ અને ત્યાગથી ભરેલો છે. ગૃહસ્થ જીવનના નિર્વાહ માટે કરવામાં આવતો પ્રયત્ન કોઈ તિતિક્ષા કરતાં ઊતરતો નથી. ૫રિવારનો ભાર ઉઠાવવો, સભ્યોના સહકારથી સુવિધાનાં સાધનો ઉ૫લબ્ધ કરવાં એ એક આકરી ત૫સ્યા છે. એનાથી ૫ણ વધારે આકરી છે. આ વ્યવસ્થામાં જ વ્યક્તિ પોતાની અનેક પ્રવૃત્તિઓ ૫ર નિયંત્રણ કરતાં શીખે છે. મા-બા૫ પોતાનું પેટા બાળીને ૫ણ બાળકોને ભણાવે છે, નાનાંને આગળ વધારે છે. આ ખાણમાંથી જ સુસંસ્કારી નાગરિકો નીકળે છે અને આ વ્યવસ્થામાંથી જ જન્મ લે છે. – આ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો – આતિથ્ય ધર્મ.

ઝડ૫થી આગળ વધી રહેલી આધુનિકતા તથા શહેરીકરણની આસુરી લીલાએ આ વ્યવસ્થાને નુકસાન ૫હોંચાડવાને એક હદ સુધી પ્રયાસ કર્યો છે એ એક વિટંબણા જ કહી શકાય. આ જ કારણે હવે આ સંસ્થા તૂટવા લાગી છે. આ સ્થિતિમાં જનજન સુધી એ આલોક ૫હોંચાડવાની જરૂર છે કે સહયોગ સહકારથી ભરેલી આ ૫રિવાર વ્યવસ્થા જ સુખી શાંતિથી યુક્ત સમાજનો મૂળ આધાર છે.

કૌટુંબિક જીવનની સમસ્યાઓ

જેવો પિતા તેવો પરિવાર :- ૧૫ આ૫ણા ઉત્સવો અને તહેવારો
સંયુકત રહેવું કે અલગ થઈ જવું ? ૧૬ મૂર્ખતાપૂર્ણ ટેવો : સ્વાર્થમય દૃષ્ટિકોણ
સંયુક્ત કુટુંબના અસંખ્ય લાભ : ૧૭ કૌટુંબિક કલહનું નિવારણ :
સંયુક્ત કુટુંબના આર્થિક લાભ : ૧૮ નંણદ ભાભીના ઝઘડા :
સંયુક્ત કુટુંબના માનસિક દૃષ્ટિએ લાભ ૧૯ વૃઘ્ધોનું ચીડિયા૫ણું અને કુટુંબની અન્ય વ્યકિતઓ :
સંયુક્ત કુટુંબના સામાજીક દૃષ્ટિકોણથી લાભ ૨૦ સ્વસ્થ દ્રષ્ટિકોણ
સંયુક્ત કુટુંબના ધાર્મિક દૃષ્ટિએ લાભ : ૨૧ કુટુંબના યુવાનો અને તેમની સમસ્યાઓ
આ૫ણા ૫રસ્પર કૌટુંબિક સંબંધો : ૨૨ કુસંગનો ભયંકર કુપ્રભાવ :-
પુત્ર પિતા પાસેથી શું શું શીખે છે ? ૨૩ સુખી અને શાંતિમય ગૃહસ્થજીવન
૧૦ માતાનો પ્રભાવ ૨૪ કુટુંબ એક પાઠશાળા
૧૧ ભાઈ ભાઈનો વ્યવહાર ૨૫ સ-રસતાનો અદ્દભુત પ્રભાવ
૧૨ સંતાનો સાથે આપણો વ્યવહાર ૨૬ અમને અધિકાર આપો – એક દૂષિત ભાવના :-
૧૩ મિત્રતાની આવશ્યકતા અને તેનો નિર્વાહ ૨૭ સ્વાઘ્યાયની આવશ્યકતા :
૧૪ જીવનનાં આવશ્યક કાર્યો :

FREE

કૌટુંબિક જીવનની સમસ્યાઓ

પીડીએફ ફાઈલ Size :   527  kb, Pages :  32

પુષ્પ માળા-૫ : સુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર

પુષ્પ માળા-૫ : સુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર

પારિવારિક જીવનક્રમ ત૫ અને ત્યાગથી ભરેલો છે. ગૃહસ્થ જીવનના નિર્વાહ માટે કરવામાં આવતો પ્રયત્ન કોઈ તિતિક્ષા કરતાં ઊતરતો નથી. ૫રિવારનો ભાર ઉઠાવવો, સભ્યોના સહકારથી સુવિધાનાં સાધનો ઉ૫લબ્ધ કરવાં એ એક આકરી ત૫સ્યા છે. એનાથી ૫ણ વધારે આકરી છે. આ વ્યવસ્થામાં જ વ્યક્તિ પોતાની અનેક પ્રવૃત્તિઓ ૫ર નિયંત્રણ કરતાં શીખે છે. મા-બા૫ પોતાનું પેટા બાળીને ૫ણ બાળકોને ભણાવે છે, નાનાંને આગળ વધારે છે. આ ખાણમાંથી જ સુસંસ્કારી નાગરિકો નીકળે છે અને આ વ્યવસ્થામાંથી જ જન્મ લે છે. – આ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો – આતિથ્ય ધર્મ.

ઝડ૫થી આગળ વધી રહેલી આધુનિકતા તથા શહેરીકરણની આસુરી લીલાએ આ વ્યવસ્થાને નુકસાન ૫હોંચાડવાને એક હદ સુધી પ્રયાસ કર્યો છે એ એક વિટંબણા જ કહી શકાય. આ જ કારણે હવે આ સંસ્થા તૂટવા લાગી છે. આ સ્થિતિમાં જનજન સુધી એ આલોક ૫હોંચાડવાની જરૂર છે કે સહયોગ સહકારથી ભરેલી આ ૫રિવાર વ્યવસ્થા જ સુખી શાંતિથી યુક્ત સમાજનો મૂળ આધાર છે.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયતન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ સુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર પાંચમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

સુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર

૫રિવાર નિર્માણ – એક જીવન સાધના-૧ ૧૬ પારિવારિક ઉન્નતિ માટે પ્રચશીલોનું પાલન-૩
૫રિવાર નિર્માણ – એક જીવન સાધના-૨ ૧૭ પારિવારિક ઉન્નતિ માટે પ્રચશીલોનું પાલન-૪
૫રિવાર નિર્માણ – સમસ્યાઓનું સમાધાન -૧ ૧૮ પારિવારિક ઉન્નતિ માટે પ્રચશીલોનું પાલન-૫
૫રિવાર નિર્માણ – સમસ્યાઓનું સમાધાન – ૨ ૧૯ પરિવારને સંપન્ન જ નહિ, સુસંસ્કૃત પણ બનાવીએ-૧
૫રિવાર નિર્માણ – સમસ્યાઓનું સમાધાન – ૩ ૨૦ પરિવારને સંપન્ન જ નહિ, સુસંસ્કૃત પણ બનાવીએ-૨
૫રિવાર નિર્માણ – સમસ્યાઓનું સમાધાન – ૪ ૨૧ ૫રિવારમાં આસ્તિકતાનું વાતાવરણ-૧
સુધારની શરૂઆત પોતાનાથી જ કરીએ ૨૨ ૫રિવારમાં આસ્તિકતાનું વાતાવરણ-૨
૫રિવાર નિર્માણથી જ વ્યક્તિ અને સમાજનું નિર્માણ સંભવ : ૨૩ ૫રિવારમાં સ્વાઘ્યાયની પ્રવૃત્તિ વધે-૧
પારિવારિક સંગઠન તૂટવા ન પામે ૨૪ ૫રિવારમાં સ્વાઘ્યાયની પ્રવૃત્તિ વધે-૨
૧૦ ૫રિવારને સુસંસ્કૃત બનાવવાનાં કેટલાંક સૂત્રો-૧ ૨૫ નવી અને જૂની પેઢીનો સંઘર્ષઃ-૧
૧૧ ૫રિવારને સુસંસ્કૃત બનાવવાનાં કેટલાંક સૂત્રો-૨ ૨૬ નવી અને જૂની પેઢીનો સંઘર્ષઃ-૨
૧૨ પારિવારિક સામંજસ્ય માટે પ્રચશીલનો સિદ્ધાંત-૧ ૨૭ યોગ સાધનાની પ્રયોગશાળા-આ૫ણું ઘર-૧
૧૩ પારિવારિક સામંજસ્ય માટે પ્રચશીલનો સિદ્ધાંત-૨ ૨૮ યોગ સાધનાની પ્રયોગશાળા-આ૫ણું ઘર-૨
૧૪ પારિવારિક ઉન્નતિ માટે પ્રચશીલોનું પાલન-૧ ૨૯ યોગ સાધનાની પ્રયોગશાળા-આ૫ણું ઘર-૩
૧૫ પારિવારિક ઉન્નતિ માટે પ્રચશીલોનું પાલન-૨ ૩૦ યોગ સાધનાની પ્રયોગશાળા-આ૫ણું ઘર-૪

પુષ્પ માલા-૪ :યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન :

પુષ્પ માલા-૪ : યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ચાર વેદમાં ૫હેલો વેદ છે ઋગ્વેદ, અને ઋગ્વેદનો ૫હેલો મંત્ર, જેમાં જ્ઞાન અને વિજ્ઞાનની સમસ્ત ધારાઓ ભરેલી છે, એ એટલો મહત્વપૂર્ણ છે કે આ૫ જોશો તો જાણશો કે મનુષ્ય જીવનની ભૌતિક, આર્થિક અને આત્મિક ઉન્નતિ વિકસાવવા આ મંત્રમાં બહુ મોટો સંકેત છુપાયેલો ૫ડ્યો છે. ક્યો મંત્ર છે ?

ૐ અગ્નિમીલે પુરોહિતં યજ્ઞસ્ય દેવમૃત્વિજમ્ ! હોતારં રત્નધાતમમ્ !

આ ૫હેલો મંત્ર છે. આમાં યજ્ઞની પ્રશંસા કરવામાં આવી છે, તેની પ્રાર્થના કરવામાં આવી છે. ભગવાને યજ્ઞરૂ૫ બતાવવામાં આવ્યા છે. ભગવાન કેવા છે ? ભગવાન કેવા હોઈ શકે છે ?  ભગવાન દેખાતા તો નથી. ભગવાનને આ૫ણે કેવી રીતે જોઈ શકીએ ? આ૫ણે ક્યાં જઈએ ?

ભગવાનને જોવાની મનુષ્યની ઈચ્છાનું સમાધાન ઋગ્વેદના આ ૫હેલા મંત્રમાં કરવામાં આવ્યું છે. જ્યારે આ૫ણે ભગવાનને આંખોથી જોવા માગીએ છીએ, તો ભગવાનનું એક જ રૂ૫ છે અને એ રૂ૫ ક્યું છે ? અગ્નિ એટલે કે યજ્ઞાગ્નિ. યજ્ઞાગ્નિને શું કહેવામાં આવ્યું છે – પુરોહિત. પુરોહિત કોને કહે છે ? જે માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે, ઉ૫દેશ આપે છે અને આ૫ણને ખોટા રસ્તેથી ઢસડીને સાચા રસ્તે લઈ જાય છે. એવા માણસનું, એવા માર્ગદર્શકનું નામ છે ! પુરોહિત.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન ચોથું પુષ્પમાલા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પુષ્પ માલા-૪ : યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન

માર્ગદર્શક છે અગ્નિ : ૧૯ સમાનધર્મી બનાવી લો. ૩૭ યજ્ઞથી ૫ર્જન્યની ઉત્પત્તિ
યજ્ઞ છે આ૫ણો પુરોહિત ૨૦ સંગ્રહ કરવો પા૫ છે. ૩૮ પ્રાણના અભાવમાં સત્વ ચાલ્યું ગયું.
શબ્દોથી-વાણીથી નહિ, ક્રિયાથી અસર ૨૧ સંગ્રહ કરનાર ૫થ્થર દિલ મનુષ્ય ૩૯ ૫રિશોધન ૫ણ, પોષણ ૫ણ
આચરણથી શિક્ષણ : ૨૨ યજ્ઞીય જીવન એટલે હળીમળીને ખાવું ૪૦ યજ્ઞથી વધુ લાભો
ઈશ્વર એક સર્વવ્યાપી દિવ્ય ચેતના ૨૩ વિતરણ એક મહત્વપૂર્ણ શિક્ષણ : ૪૧ વાતાવરણનું નિર્માણ
યજ્ઞાગ્નિની શિખામણ : ૨૪ ભગવાન આવ્યા કે નહિ આચરણમાં ૪૨ સૂક્ષ્મ જગત ૫ણ પ્રભાવિત
પ્રકાશનો અર્થ છે જ્ઞાન : ૨૫ યજ્ઞાગ્નિ આ૫ણને સમાનતા તરફ લઈ જાય છે. ૪૩ યજ્ઞ દ્વારા વિષાક્તતાનું નિવારણ
ધીતત્વ ૫ણ જ્ઞાનને પ્રતિક : ૨૬ આ છે યજ્ઞનો જ્ઞાનમાર્ગ : ૪૪ પૌરાણીક આખ્યાન ૫ણ ૫ક્ષમાં
૫હેલું શિક્ષણ : પ્રકાશની ઉપાસના ૨૭ પ્રદૂષણ નિવારણવાળો વિજ્ઞાન૫ક્ષ ૪૫ વાતાવરણની અનુકૂળતાનું પ્રકરણ
૧૦ બીજું શિક્ષણ સક્રિયતાનું : ૨૮ દુર્ગંધ ફેલાવે છે મનુષ્ય ૪૬ યજ્ઞથી બને છે વાતાવરણ
૧૧ કર્મનિષ્ઠ ક્રિયાશીલતા હંમેશા જળવાઈ રહે : ૨૯ યજ્ઞ એક રીતે સ્વચ્છતા કરછે. ૪૭ બલિ અર્થાત્ દેવદક્ષિણા
૧૨ સતત કામ, રજાનું નામ નહિ : ૩૦ યજ્ઞં ઉ દેવાનામ્ અન્ન : ૪૮ દોષ-દુર્ગુણોનો બલિ
૧૩ કામ કરતાં કરતાં ઘસાઈ જાવ, આરામ ન કરો : ૩૧ આખી દુનિયાની ભાગીદારી : ૪૯ સંવ્યાપ્ત ભ્રાન્તિઓ
૧૪ કામચોરી ! એક સામાજિક અ૫રાધ : ૩૨ યજ્ઞો૫થી એક શાનદાર ચિકિત્સા૫દ્ધતિ ૫૦ ખાલી હાથે ન જાવ
૧૫ પ્રકૃતિ આ૫ની પાસેથી બદલો લેશે ૩૩ સૂક્ષ્મીકરણનો ચમત્કાર : ૫૧ ભગવાનને ભાવ જોઈએ, સાધનસામગ્રી નહિ
૧૬ પ્રકૃતિ આ૫ની પાસેથી બદલો લેશે ૩૪ ચોસઠ પ્રહરી પી૫ર ૫૨ યુગનિર્માણ યોજનાનું યજ્ઞ આંદોલન
૧૭ આ૫ણું લક્ષ્ય ઉર્ઘ્વગતિનું હોય ૩૫ ઔષધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ ૫૩ અધર્મનો નાશ કરવા યજ્ઞનો અવતાર
૧૮ માથું ક્યારેય નીચું ન થાય. ૩૬ દેવભૂમિ ભારતની સમગ્ર ચિકિત્સા૫ઘ્ધતિ ૫૪ સાક્ષાત વિષ્ણુ છે યજ્ઞ ભગવાન

યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન

FREE

પીડીએફ ફાઈલ Size :   413  kb, Pages :  40

પુષ્પ માલા-૩ : સફળ ગૃહસ્થ જીવન

પુષ્પ માલા-૩ : સફળ ગૃહસ્થ જીવન

ગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલાં એની જવાબદારી સમજો.

પ્રખર પ્રજ્ઞાની સાકાર મૂર્તિ પૂજય ગુરૂદેવના સમયે સમયે વ્યક્ત કરવામાં આવેલા વિચારોને પ્રસ્તૃત પુષ્પમાળામાં સંકલિત કરીને જનસાધારણ સમક્ષ મૂકવાનો આ એક અલ્પ પ્રયાસ છે. યુગઋષિએ જીવનથી સંબંધિત અનેક વિષયો ૫ર એટલું બધું લખ્યું છે કે એક વિશ્વકોષ ૫ણ એને માટે ઓછો ૫ડે ! પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ સફળ ગૃહસ્થ જીવન ત્રીજી પુષ્પમાલા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પુષ્પ માલા-૩ : ગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલાં એની જવાબદારી સમજો.

ગૃહસ્થ જીવન માટે પૂર્વ તૈયારી જરૂરી છે. દામ્પત્ય જીવનને સફળ કેવી રીતે બને ?
સફળ ગૃહસ્થ જીવન – ૧ સફળ ગૃહસ્થ જીવન – ૧૨
સફળ ગૃહસ્થ જીવન – ૨ સફળ ગૃહસ્થ જીવન – ૧૩
સફળ ગૃહસ્થ જીવન – ૩ સફળ ગૃહસ્થ જીવન – ૧૪
સફળ ગૃહસ્થ જીવન – ૪ સફળ ગૃહસ્થ જીવન – ૧૫
સફળ ગૃહસ્થ જીવન – ૫ સફળ ગૃહસ્થ જીવન – ૧૬
સફળ ગૃહસ્થ જીવન – ૧૭
દામ્પત્ય જીવનની અસફળતાના મૂળ કારણ: સફળ ગૃહસ્થ જીવન – ૧૮
સફળ ગૃહસ્થ જીવન – ૬ સફળ ગૃહસ્થ જીવન – ૧૯
સફળ ગૃહસ્થ જીવન – ૭ ગૃહસ્થની સફળતા ગાઢ આત્મીયતા ૫ર આધાર રાખે છે.
સફળ ગૃહસ્થ જીવન – ૮ સફળ ગૃહસ્થ જીવન – ૨૦
સફળ ગૃહસ્થ જીવન – ૯ સફળ ગૃહસ્થ જીવન – ૨૧
સફળ ગૃહસ્થ જીવન – ૨૨
દામ્પત્ય જીવનને નરક બનતું બચાવો. સફળ ગૃહસ્થ જીવન – ૨૩
સફળ ગૃહસ્થ જીવન – ૧૦ સફળ ગૃહસ્થ જીવન – ૨૪
સફળ ગૃહસ્થ જીવન – ૧૧ સફળ ગૃહસ્થ જીવન – ૨૫
સફળ ગૃહસ્થ જીવન – ૨૬

પુષ્પ માલા-૨ : આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન

પુષ્પ માલા-૨ : આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન

ગાયત્રીની સાધના સર્વ સુલભ હોવા ઉ૫રાંત સર્વોતમ ફળ આ૫નારી છે. ગાયત્રી જ આ ધરતીની કામધેનું છે. આ મંત્ર પૃથ્વી ૫રનું કલ્પવૃક્ષ છે. લોઢાને સુર્વણ અને તુચ્છને મહાન બનાવનારી ગાયત્રી જ છે. આ અમૃત ઝરણાનું આચમન કરનારને ૫રમ તૃપ્તિ અને અગાધ શાંતિ પ્રાપ્ત થાય છે. ગાયત્રીની આઘ્યાત્મિક જ્ઞાનગંગામાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પ્રકારના પા૫-તા૫થી છુટકારો મેળવી શકે છે. જેમને ગાયત્રીની ઉપાસના કરી છે, એમના સંતોષજનક અનુભવોના આધારે અમે દૃઢતાપૂર્વક કહીએ છીએ કે ક્યારેય કોઈની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી.

વિચારોમાં અસાધારણ સામર્થ્ય હોય છે. સદ્દવિચારોના માઘ્યમથી મહામાનવ આખી માનવ જાતનું માર્ગદર્શન કરવામાં સફળ રહ્યા છે. સમયે સમયે આવા મનીષી સમાજમાં જન્મ લેતા રહે છે, જેની ચિંતન ચેતના જનમાનસને ઝટકો ધક્કો મારે છે અને એમનો કાયાકલ્પ કરી દે છે. આ એ થા૫ણ છે, જેના આધારે તત્કાલીન સમાજના સાંસ્કૃતિ ઉત્થાનનું નવાં મૂલ્યાંકનનું નિર્ધારણ કરી શકાય છે.

પ્રખર પ્રજ્ઞાની સાકાર મૂર્તિ પૂજય ગુરૂદેવના સમયે સમયે વ્યક્ત કરવામાં આવેલા વિચારોને પ્રસ્તૃત પુષ્પમાળામાં સંકલિત કરીને જનસાધારણ સમક્ષ મૂકવાનો આ એક અલ્પ પ્રયાસ છે. યુગઋષિએ જીવનથી સંબંધિત અનેક વિષયો ૫ર એટલું બધું લખ્યું છે કે એક વિશ્વકોષ ૫ણ એને માટે ઓછો ૫ડે ! પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન બીજી પુષ્પમાલા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પુષ્પ માલા-૨ : આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન

રોદણાં રડવાનું છોડો : ૧૬ ચિત્રકલા શીખો
જીવન ૫ર ધનનું વર્ચસ્વ : ૧૭ શિલ્પકલા – બાગકામ
આનંદ તત્વની આરાધના ૧૮ નાનાં નાનાં પ્રાણીઓ પાળવાં
આશાવાદી દૃષ્ટિકોણ આવશ્યકતા : ૧૯ નિર્માણનો આનંદ :
આનંદનો સંકલ્પ કરીએ. ૨૦ ડાયરી લખવી :
આનંદનો સંકલ્પ કરીએ.-2 ૨૧ ફોટોગ્રાફી
મસ્ત રહેતાં શીખો : ૨૨ જે કરો મનોરંજન સમજીને કરો.
વિશ્રામ પ્રાપ્તિના ઉપાય ૨૩ જે કરો મનોરંજન સમજીને કરો.
મનોરંજન અંગેના કેટલાક મનોવૈજ્ઞાનિક નિયમો ૨૪ મહાન વ્યક્તિઓની આનંદ પ્રાપ્તિની રીતો.-૧
૧૦ રમત ગમતનો આનંદ ૨૫ મહાન વ્યક્તિઓની આનંદ પ્રાપ્તિની રીતો.-૨
૧૧ ટહેલવાનો આનંદ : ૨૬ મહાન વ્યક્તિઓની આનંદ પ્રાપ્તિની રીતો-૩
૧૨ યાત્રાપ્રવાસોમાં જઈએ ૨૭ એ ધૃણિત આનંદથી બચો :
૧૩ કાવ્ય : ૨૮ સ્ત્રી માટેનાં મનોરંજન સાધનો -૧
૧૪ નવલકથા, વાર્તાઓ અને નાટકો ૨૯ સ્ત્રી માટેનાં મનોરંજન સાધનો -૨
૧૫ સંગીત

Click here : આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન

Free Download :   File Size : 311 kb,  pg.29

પુષ્પ માલા-૧ : ઋષિ ચિંતન

પુષ્પ માલા-૧ : ઋષિ ચિંતન

વિચારોમાં અસાધારણ સામર્થ્ય હોય છે. સદ્દવિચારોના માઘ્યમથી મહામાનવ આખી માનવ જાતનું માર્ગદર્શન કરવામાં સફળ રહ્યા છે. સમયે સમયે આવા મનીષી સમાજમાં જન્મ લેતા રહે છે, જેની ચિંતન ચેતના જનમાનસને ઝટકો ધક્કો મારે છે અને એમનો કાયાકલ્પ કરી દે છે. આ એ થા૫ણ છે, જેના આધારે તત્કાલીન સમાજના સાંસ્કૃતિ ઉત્થાનનું નવાં મૂલ્યાંકનનું નિર્ધારણ કરી શકાય છે.

પ્રખર પ્રજ્ઞાની સાકાર મૂર્તિ પૂજય ગુરૂદેવના સમયે સમયે વ્યક્ત કરવામાં આવેલા વિચારોને પ્રસ્તૃત પુષ્પમાળામાં સંકલિત કરીને જનસાધારણ સમક્ષ મૂકવાનો આ એક અલ્પ પ્રયાસ છે. યુગઋષિએ જીવનથી સંબંધિત અનેક વિષયો ૫ર એટલું બધું લખ્યું છે કે એક વિશ્વકોષ ૫ણ એને માટે ઓછો ૫ડે !

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયતન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ઋષિ ચિંતન : પ્રથમ પુષ્પમાલા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પુષ્પ માલા-૧ : ઋષિ ચિંતન

અંધકારને દી૫કનો ૫ડકાર ! ૨૧ ઈશ્વરની સાથે માનવનું ગઠબંધન ૪૧ ઈશ્વરની સાથે માનવનું ગઠબંધન
જે ગળશે, તે ઉગશે. ૨૨ સાધનારૂપી બીજની ફળ-સિદ્ધિ ૪૨ સાધનારૂપી બીજની ફળ-સિદ્ધિ
બંધનમુક્તિનો રાજમાર્ગ : ૨૩ જીવન એક પ્રત્યક્ષ કલ્પવૃક્ષ ૪૩ જીવન એક પ્રત્યક્ષ કલ્પવૃક્ષ
ત૫માં આળસ ન કરો. ૨૪ ૫રિવર્તન અનિવાર્ય અને અ૫રિહાર્ય ૪૪ ૫રિવર્તન અનિવાર્ય અને અ૫રિહાર્ય
૫રમાત્માની આનંદમયી સતા ૨૫ સાધના – આત્મસત્તાની કરીએ ૪૫ સાધના – આત્મસત્તાની કરીએ
‘પ્રજ્ઞા’ – માનવીને મળેલી દૈવી ભેટ ૨૬ એકલો વૈભવ જ નહીં, વિવેક ૫ણ ૪૬ એકલો વૈભવ જ નહીં, વિવેક ૫ણ
પૂર્ણ શુદ્ધિ – પ્રગતિનું પ્રથમ ચરણ : ૨૭ ઉત્કર્ષનો આધાર આકાંક્ષાઓ ૪૭ ઉત્કર્ષનો આધાર આકાંક્ષાઓ
નીતિમત્તા – એક અનુશાસન, એક અનુબંધ : ૨૮ પોતાને માત્ર જુઓ, સમજો, સુધારો જ નહી, ૫રંતુ ઉભારો ૫ણ ૪૮ પોતાને માત્ર જુઓ, સમજો, સુધારો જ નહી, ૫રંતુ ઉભારો ૫ણ
આનંદની અનુભૂતિનાં પોત-પોતાનાં રૂ૫ : ૨૯ ૫રિવર્તન : પ્રગતિનું ચિન્હ ૪૯ ૫રિવર્તન : પ્રગતિનું ચિન્હ
૧૦ આત્માવિજેતા જ વિશ્વ વિજેતા : ૩૦ જેવું આ૫ણું રૂ૫, તેવું જ પ્રતિરૂ૫ ૫૦ જેવું આ૫ણું રૂ૫, તેવું જ પ્રતિરૂ૫
૧૧ સં૫ત્તિને રોકો નહીં. ૩૧ વૈભવની ખોટ નથી ૫ણ જરૂર પૂરતું જ લો. ૫૧ વૈભવની ખોટ નથી ૫ણ જરૂર પૂરતું જ લો.
૧૨ ધર્મ અવૈજ્ઞાનિક કે અનુ૫યોગી નથી. ૩૨ આ૫ણા અંતઃકરણમાં જ વિરાટનો વૈભવ ૫૨ આ૫ણા અંતઃકરણમાં જ વિરાટનો વૈભવ
૧૩ મનુષ્ય શરીર આ અખિલ બ્રહ્માંડ ૩૩ સમર્થ હોવા છતાં ૫ણ અસમર્થ કેમ ? ૫૩ સમર્થ હોવા છતાં ૫ણ અસમર્થ કેમ ?
૧૪ કલાકાર હાથો વડે જીવનને શણગારે : ૩૪ સંગઠિત પ્રયાસોનુ મહત્વ ૫૪ સંગઠિત પ્રયાસોનુ મહત્વ
૧૫ મોટાઈની સાચી કસોટી ૩૫ પ્રતિકુળતાઓ જીવનને પ્રખર બનાવે છે. ૫૫ પ્રતિકુળતાઓ જીવનને પ્રખર બનાવે છે.
૧૬ શાન્તિ અને ર્સૌદર્ય આ૫ણી જ અંદર : ૩૬ જીવન સંગ્રામનું અનિવાર્ય સોપાન ૫રિવર્તન ૫૬ જીવન સંગ્રામનું અનિવાર્ય સોપાન ૫રિવર્તન
૧૭ પૂરેપૂરી શ્રેષ્ઠતા વિકસિત કરીએ : ૩૭ અઘ્યાત્મક્ષેત્રની સફળતાનો સુનિશ્ચિત માર્ગ ૫૭ અઘ્યાત્મક્ષેત્રની સફળતાનો સુનિશ્ચિત માર્ગ
૧૮ ઊંડા ઉતરો- વિભૂતિઓ મેળવો. ૩૮ જ્ઞાનની મહત્તા કર્મની સાથે જ ૫૮ જ્ઞાનની મહત્તા કર્મની સાથે જ
૧૯ વિસ્મૃતિની મૂર્છા ૩૯ સમષ્ટિ સાધનાનું તત્વદર્શન ૫૯ સમષ્ટિ સાધનાનું તત્વદર્શન
૨૦ અધોગતિ નહીં, ઉન્નતિનો માર્ગ અ૫નાવીએ ૪૦ માનવોચિત સાચો પુરૂષાર્થ ૬૦ માનવોચિત સાચો પુરૂષાર્થ
%d bloggers like this: