વિરાટ પુસ્તક મેળો – ૨૦૧૫
September 22, 2015 Leave a comment
વિરાટ પુસ્તક મેળો – ૨૦૧૫
શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા અને યુગ પુરુષના સાહિત્ય સર્જનના મહાસાગરમાં મનુષ્ય જીવનની સઘળી સમસ્યાઓના સમાધાન માટે વિપુલ સદ સાહિત્ય જેવું કે મનુષ્ય જીવનને દેવતા, ઘર ૫રિવારને સ્વર્ગ, સમાજને સભ્ય, સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવી શકે એવા ૩૦૦૦ થી ૫ણ વધારે પુસ્તકો લખનાર પં. શ્રી રામ શર્મા આચાર્યજી રચિત વિરાટ સાહિત્યના દર્શન કરાવતો વિરાટ પુસ્તક મેળો જેમાં, આ૫ ઇચ્છિત સાહિત્યના પુસ્તકો (બ્રહ્મભોજ યોજના અંતર્ગત) પુસ્તકની છાપેલી કિંમતથી ૫૦ ટકાના ભાવથી ખરીદી શકશો.
શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અને વિરાટ પુસ્તક મેળો -૨૦૧૫ તા.ર૪-૯-ર૦૧૫ થી તા.ર૮-૯-ર૦૧૫
સ્થળ : ગાયત્રી શકિત પીઠ, કોટડીયા વાડી, જેતપુર
કથા સમય : દરરોજ બપોરે ૦ર-૩૦ થી સાંજે ૬-૩૦ સુધી પુસ્તક મેળો દરરોજ સવારે ૦૯-૦૦ થી સાંજે ૮-૩૦ સુધી
પ્રતિભાવો