મારા વિશે…
શ્રી વેદમાતા ગાયત્રીની કૃપા અને પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી આ બ્લોગ બનાવવામાં મને મારા ભાવનગરના મિત્ર શ્રી નવીનભાઈનો સાથ અને સહકાર તથા માર્ગદર્શન મળ્યાં છે. અને આ સૌને લીધે જ આ બ્લોગ હું આજે પ્રસ્થાપિત કરી રહ્યો છું.
ઘણા સમયથી મારી જે ઈચ્છા હતી તે મુજબ શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણના આધારસ્થંભ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્માજીના ‘વિચારક્રાંતિ‘ નામક સાહિત્ય–સાગરમાંથી, ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને આ બ્લોગમાં સંકલિત કર્યા છે.
મારો પરિચય :
મારું નામઃ ગજ્જર કાંતિલાલ ગોકળભાઇ કરસાળા,
જ્ઞાતિ : ગુર્જર
નિવાસઃ ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી, જેતપુર-360 370 જિલ્લો-રાજકોટ.
સંપર્ક : karshalakg@gmail.com.
Mob.+919726510500
કાર્યક્ષેત્રઃ સિંચાઇ વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી/અંગ્રેજી).
મુખ્ય પ્રવૃતિ :
1/ ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુરમાં પ.પૂ ગુરુદેવના સાહિત્યના પ્રચાર–પ્રસારમાં સક્રીય કાર્યકર છું, ગુરુદેવના વિચારોને મનસા, વાચા, કર્મણા અપનાવવામાં મારુ જીવન સમર્પિત છે.
2/ મારા શરીરમાં સૂક્ષ્મ રૂપે કણકણમાં રહેલ શક્તિનો સંચાર યાને રકતસંચાર થઈ રહ્યાની અનુભૂતિ તથા એ ‘રકત‘ની જ આહૂતિ આ જીવનયજ્ઞમાં અપાઈ રહી હોવાનું ગૌરવ હું અનુભવુ છું.
સ્વૈચ્છિક રક્તદાન, આ યુગનું મહાદાન છે. ‘રકતદાન યજ્ઞ‘માં મારી ભાગીદારી અવશ્ય હોય છે. હું યજમાન છુ, અને દર ત્રણ માસે આ રકતરૂપી આહૂતિથી કોઈ માનવ જીવનને જીવનદાન મળે છે.
જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ“વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ બ્લોગમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.
https://gaytrignanmandir.wordpress.com.
બ્લોકનો ઉદેશ્ય
https://gaytrignanmandir.wordpress.com/parichar/
અનુક્રમણિકા : અત્યાર સુધીની બધી પોસ્ટ સાથે….
https://gaytrignanmandir.wordpress.com/index/
Good activity,I like it.
LikeLike
Always a good job right here. Keep rolling on thguorh.
LikeLike
This is the ideal answer. Evernoye should read this
LikeLike
માનનીય શ્રી,
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.
સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703
ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.
આભાર,
ગુજરાતીલેક્સિકોન ટીમ.
LikeLike
સારું કામ કરો છો!
LikeLike
મુ.ભાઇશ્રી કાન્તિલાલભાઇ,
આપે મારા બ્લોગને કર્યો તે બદલ આપનો આભારી છું.
જ્ઞાનયજ્ઞ ચલાવી શકવા જેટલી મારી નથી તો આવડત કે નથી તો તૈયારી. પરંતુ જ્ઞાનના વિકાસ અને ફેલાવામાં હું મારો ફાળો જરૂરથી આપવા માંગું છું.
જો કે મારી આ અંગે પરિકલ્પના ગુજરાતી ભાષામાં સાહિત્યેતર લખાણની પ્રવૃતિને એજ પ્રકારનાં અંગ્રેજી ભાષામા થઇ રહેલ પ્રવૃતિની કક્ષાએ લઇ જવું જોઇએ તે છે. આ માટે મને જેવું આવડે તેવું લખવાના મહાવરામાટે હું “‘દિલ ઢુંઢતા હૈ… ફુર્શત’……. સર્જન કરો, લાણી કરો અને દિલથી માણો” [http://ashokvaishnavliesureshare.blogspot.com/] નામે એક બ્લોગ અને અંગ્રેજીમાં તે પ્રકારનાં મારાં વાંચનને ગુજરાતીમાં અનુવાદીત કરીને દસ્તાવેજ કરવા માટે “અશોક વૈશ્નવની પસંદના અંગ્રેજી બીન-સાહિત્ય લેખોના ભાવાનુવાદ ” [http://vaishnavashok.blogspot.com/] નામે બ્લોગ શરૂ કર્યા છે.
આ પ્રકારની પ્રવૃતિમાં કાર્યરત બધાજ લોકોનો ડીજીટલ સમુદાય બને તે દિશામાં પણ કામ કરવાની ઇચ્છા છે. એ સંદર્ભમાં આપના અભિયાનમાં જોડાવાનો મને આનંદ છે.
LikeLike
ખુબ જ સુન્દર બ્લોગ નુ સર્જન કર્યુ છે…..
LikeLike
શ્રી કાન્તિભાઈ
ખુબ જ સુંદર બ્લોગ છે
વારવાર મુલાકાત લેવાનો મન થાય એવો
ઓમ ભૂર્ભુ : સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્
LikeLike
જય ગુરુદેવ કાન્તિલાલ,
આપના ઉપર વેદ માતા ગાયત્રી કૃપા સાથે પૂજ્ય ગુરુદેવના અસીમ આશીર્વાદ વરસ્યા
હોઈ આવું સુંદર કાર્ય કરી રહ્યા છે તે બદલ નમસ્કાર અને જય વેદ માતા ગાયત્રી .
આપ પ્રચાર -પ્રસારનું કાર્ય ક્રોચો સાથે રક્તદાન જેવી અમુલ્ય પ્રવૃત્તિ કરો છો અને
જીવન દાન મહા દાન જેવો મંત્ર અપનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે.
ખુબ ખુબ અભિનદન અને પ્રસાર પ્રચાર નું કાર્ય વિકસાવો તે પ્રાર્થના.
Nitin M Thakar.
LikeLike
I am really thankful for the author on this post to create this lovely and informative article live here for us. We really appreciate ur effort. Sustain the excellent work. . . .
LikeLike
very good work you are doing. I am 71 just learn computer and I find your side, I must say due to
MA GAYATRI I PASS MY 71 YEAR HAPPLY.
I am at canada, and will read your message if possibleeveryday.
JAY GAYATRI, JAY GURUDEV.
LikeLike
hi kanti bhai jay gurudeve jay mataji thanks GAYATRI PARIVAR V.V.NAGAR GAYATRIMANDIR GAYATRINAGAR SOS MO-{8055295581} 09272115582 9374601628
GAUTAM PUNE
LikeLike
જય ગુરુદેવ કાન્તિલાલ,
આપના ઉપર વેદ માતા ગાયત્રી કૃપા સાથે પૂજ્ય ગુરુદેવના અસીમ આશીર્વાદ વરસ્યા
હોઈ આવું સુંદર કાર્ય કરી રહ્યા છે તે બદલ નમસ્કાર અને જય વેદ માતા ગાયત્રી .
આપ પ્રચાર -પ્રસારનું કાર્ય ક્રોચો સાથે રક્તદાન જેવી અમુલ્ય પ્રવૃત્તિ કરો છો અને
જીવન દાન મહા દાન જેવો મંત્ર અપનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે.
ખુબ ખુબ અભિનદન અને પ્રસાર પ્રચાર નું કાર્ય વિકસાવો તે પ્રાર્થના.
” સ્વપ્ન ” જેસરવાકર
LikeLike
મોટાભાઇ આપનો બ્લોગ ખુબ સુદર છે.
મોટાભાઇ મે સાભળ્યુ છે. કે ગાયત્રી મંત્ર થી રોગ દુર થાય ?
આ મંત્ર થી યાદ શક્તી પણ વધે છે.
LikeLike
જય ગુરુદેવ કાન્તીભાઈ .
પ્રણવભાઈ પંડ્યાનો ૨૧ મી જૂન, ૨૦૧૦ વિશેષ સંદેશ જોઈ અને સાંભળીને ઘણું જાણવા મળ્યું. આ બીજાઓને પણ સાંભળવા માટે વિશેષ સંદેશ ની ક્લીપીંગ ની કોપી મને email કરશો અથવા ડાઉનલોડ લીંક આપશો..
http://rupen007.feedcluster.com/
LikeLike
જય ગુરુદેવ કાંતીભાઈ
નવી થીમ ખુબ જ સરસ છે .
http://rupen007.feedcluster.com/
LikeLike
Saras blog Che.
maja avi gai vanchvaani…
LikeLike
કાન્તિભાઇ,
આપનો બ્લોગ ખુબ જ સુંદર અને મન હરી લે એવો છે.
તમે આવુ જ લખતા રહો બસ એવી જ અભ્યર્થના સહ અભિનંદન.
LikeLike
Realy very interesting n very good, I like to know more about your activity n other things which i m not able to discribe here but by your e-mail address we will talk about this, So be with touch n if need any support or suggestion tell me
Your Good wisher
Nipurn
LikeLike
very nice blog. do visit my blog : http://drsudhirshah.wordpress.com and my favourite web site : http://www.shreenathjibhakti.org & http;//www.zero2dot.org
continue with your good work. God bless you. regards,
dr sudhir shah na vandan
LikeLike
SARAS KHUB SUNDER VICARO CHHEY …GHANU SARU KAAM TAMEY KAERI REHYA CHHO.
JAI MATAJEE
REGARDS
VINAY POPAT
LikeLike
સારું કામ હાથ પર લીધું છે. અભીનન્દન.
haresh kanani
http://palji.wordpress.com
LikeLike
કાન્તિલાલ,
તમે ખરેખર ખુબ જ સરસ કામ કરો છો,
અને ગુજરાતી બ્લોગ જગત માં પણ તમારો ખુબ જ સારો એવો સહયોગ છે અને હાલ માં તમે જ કામ કરી રહ્યા છો તે પણ (ગુજરાતી બ્લોગ જગત ને બાંધતી કડી) કાબિલે દાદ છે.
કઈ પણ કામ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અને એ પણ ગમે ત્યારે !! 🙂
એ જ શુભેચ્છા સહ,
અમિત પંચાલ
LikeLike
કાન્તિભાઇ,
આપનો બ્લોગ ખુબ જ સુંદર અને મન હરી લે એવો છે.
તમે આવુ જ લખતા રહો બસ એવી જ અભ્યર્થના સહ અભિનંદન.
http://www.aagaman.wordpress.com
મયુર પ્રજાપતિ
LikeLike
bahu sarase
bagu ja game tevo
abhinandan
LikeLike
ભાઈશ્રી કાંતિભાઈ
આપનો બ્લોગ ખૂબ જ સુંદર છે. આનંદ થયો આવા સુંદરબ્લોગની મુલાકાત થી. અભિનંદન અને ધન્યવાદ્ વારંવાર મુલાકાત લેવાની ઈચ્છા થાય તેવા તમારા સંનિષ્ઠ પ્રયત્નો બ્લોગ ઉપર મૂકાતા લેખો વગેરે ઉપરથી સ્પ્ષ્ટ દ્રષ્ટિગોચર થાય છે. હાર્દિક અભિનંદન્ આપને પણ મારાં બ્લોગની મુલાકત લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું તો આપની અનૂકુળતાએ જરૂર પધારશો અને આપના પ્રતિભાવો મારા માટે પ્રોત્સાહિક બની રહેશે. ફરીને આભાર સાથે ધન્યવાદ્
મારા બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
Atmiy shree kantibhai,
Jay gurudev.I like your blogs very much.
You have put Gurudev’s thought in practice and world wide for every one to know and parctice.
I hope yours efforts will be useful to the yugnirman yojana.
Jaymataji
yours ,
Girish Dave
LikeLike
kanti bhai i am so glad to know about your Gujarati bloges ne ek tantne bandhti kadi work. i am also in the same direction like u. i am doing one project GujNetwork. this is to make link between all Gujarati people & Gujarati Organisation .i want that u see my site http://www.gujnetwork.in & give me ur feed back. i am keen to give link of 332 blogers pdf file to this website. in fact you can help me a lot.i will like to speak to u on phone .if you give me ur no. i will call u. with warm warm regards
Rakesh Joshi – Mumbai
9869288537
LikeLike
dear Kantibhai,
congratulation about gujarati sahity work. This is a wonderful work for the gujarati language.
LikeLike
Gr8 Going on !!
Congratulations
Best luck for future achivements …
Thanks
LikeLike
ફરી વખત આજે ધ્યાનથી વાંચ્યું .
LikeLike
મે આપનો બ્લોગ વાંચ્યો..અદભુત બ્લોગ છે આપનો…
પણ સાથે સાથે જો બધીવાત સાથે એક ઉદાહરણ આપશો તો કદાચ મારા જેવા વ્યક્તિ જલ્દી સમજશે…
LikeLike
તમે બહુ મોટું સાહસ હાથ ધર્યું છે. એને પાર પાડવાનો પુરુષાર્થ ફળે અને આપણી માતૃભાષાની સેવા થાય તેવી શુભેચ્છા પાઠવું છુ.
જો કે મારા જેવા ભાષાના માણસને આમાં રહેલી ભાષાકીય ખામીઓ ડંખે તે સહજ છે.એને માટે ધ્યાન આપી શકાય તો સારું એમ ઈચ્છું.
ધન્યવાદ અને આભાર !
LikeLike
અભિનદન..ખૂબ સુન્દર કાર્ય. જેતપુર સાથે ઘણાં સુન્દર સ્મરણો સંકળાયેલ છે. તેની યાદ ફરી એકવાર તાજી થ ઇ. જોકે કયારેય ભૂલાઇ જ નથી.
નીલમ દોશી
http://paramujas.wordpress.com
LikeLike
શ્રી કાન્તીભાઇ,
જય જલારામ સહિત જય ગાયત્રી માતા.
આપની પવિત્ર ભાવના માટે સર્વ પ્રથમ તો અંતઃકરણથી ધન્યવાદ.
અહીં હ્યુસ્ટન,ટેક્ષાસમાં ઘણા સાહિત્ય લેખકો છે જે ગુજરાતી ભાષાને જીવીત રાખી સેવા કરે છે. આપને જો વધારે રસ હોય તો નીચે દર્શાવેલ સાઇટ પર જશો તો આપને ખુબજ જાણવાનું અને શીખવાનું મળશે.
આપના કોઇપણ સારા કામમાં મદદરુપ થઇ શકાય તો હું જરુર
પ્રયત્ન કરીશ.
ફરી એક વાર ધન્યવાદ જય ગાયત્રી માતા.
http://pustakalay.com/
http://pradipkumar.wordpress.com/
લી.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
LikeLike
congratulations
you are comitted to very good work. I am very much happy to see your Lava blood Bank registration and donation work.
thanks for visit. Pl. link my site at “Ek tantane bandhati Kadi”.
with regards.
kamlesh patel
http://kcpatel.wordpress.com/
LikeLike
સુખ વહેંચો અને જ્ઞાન ભેગું કરો.
સારું કામ હાથ પર લીધું છે.
અભીનન્દન.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
LikeLike
સારું કામ હાથ પર લીધું છે. અભીનન્દન.
LikeLike