પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :

પ્રજ્ઞા અભિયાન ગાયત્રી પરિવારનું એક માત્ર સમાચાર પત્ર છે, જે દેશ વિદેશના સમાચારોથી પ્રેરણા-પ્રોત્સાહન આપવાની સાથે કેન્દ્રનો નિર્દેશ તથા સામયિક સૂચનાઓને કાર્યકર્તાઓ સુધી પહોંચાડે છે.

પરમ પૂજય ગુરુદેવના જન્મશતાબ્દી વર્ષ (૨૦૧૧-૧૨) ને ધ્યાનમાં રાખતાં સૂચનાઓના આદાન પ્રદાનનો આ ક્રમ ઉપયોગી જ નહીં, નિતાંત અનિવાર્ય પણ છે. આથી મિશનની પ્રત્યેક સંગઠિત એકમ અને એના સભ્યોએ પ્રજ્ઞા અભિયાન, ગુજરાતી ઈન્ટરનેટના માધ્યમથી પીડીએફ ફાઈલ ડાઉન લોડ કરી શકે છે.


પ્રજ્ઞા અભિયાન પાક્ષિક પત્રિકા  :7.9.2010

પરમ પૂજય ગુરુદેવનું કથન : મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,

સાચો સ્વાધ્યાય એ જ છે, કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,

આપણી શંકા કુશંકાનું સમાધાન થાય,

મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,

જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

૧. પોતાને રહેવાની વ્યવસ્થા સ્વયં બનાવો

૨. જાતિવાદના વિષનું શમન કરવામાં આવે અને તેને ભડકાવવામાં ન આવે.

૩. સમગ્ર ગુજરાતમાં ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી

૪. સદ્દભાવનાથી સર્જન અને કુરિવાજોના દમનનું અભિયાન

૫. સદ્દવિચારોની સંજીવની લઈને નીકળી પડ્યા છે શ્રવણ કુમાર

૬. અમેરિકાના નેશનલ યૂથ કેમ્પમાં વહી સેવા, સહયોગ અને સદ્દજ્ઞાનની ગંગા

૭. કેશરિયા ઉમંગોએ ખિલાવ્યો ત્રિરંગાનો રંગ

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :

  1. Mail ID: pragyaabhiyan@awgp.in
    Phone No. 09258369413
    email : news.shantikunj@gmail.com

    Yearly Rs.60/-

    Like

  2. Vasava રાકેશ ભાઈ says:

    પ્રજ્ઞા અભિયાન પાક્ષિક કેવી રીતે મેળવી શકું કેવી રીતે payment Kari sakay koi જવાબ આપો મારા જીમેલ પ્ર

    Like

Leave a comment