આજની ૫રિસ્થિતિઓમાં માણસના વ્યકિતત્વને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકાય ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૦૫

આજની સમસ્યા :

આજની ૫રિસ્થિતિઓમાં માણસના વ્યકિતત્વને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકાય ?

સમાધાન : આજે શ્રેષ્ઠ વ્યકિતત્વવાળા લોકોનો અભાવ છે. હલકા તથા નીચ લોકોનું પ્રમાણ વધારે છે. વિચાર કરતા એક જ રસ્તો દેખાય છે – ઉપાસનાનો આધાર લેવો. ઉપાસનાનો સાથે જોડાયેલી આદર્શ માન્યતાઓ અને પ્રેરણાઓ જ માણસના ચિંતનને શ્રેષ્ઠ અને વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવવામાં સમર્થ હોય છે. ઉપાસનાની એકાગ્રતાને તથા તેના મનોવૈજ્ઞાનિક પ્રભાવને ઉપાસનાનું લક્ષ્ય બનાવી શકાય છે. ઉપાસનાનું લક્ષ્ય છે – વ્યક્તિત્વ શુદ્ધીકરણ .

ઉપાસનાને શ્રેષ્ઠ માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. ઉપાસ્ય દેવમાં તન્મય થવાનો અર્થ છે  ઉચ્ચ આદર્શો તથા સિદ્ધાંતોને અ૫નાવવા તથા તે પ્રમાણે આચરણ કરવું. ઉપાસની વ્યક્તિત્વ નિર્માણની આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા ચાલતી રહે છે. ઉપાસકના વિચારો શુદ્ધ અને ૫વિત્ર બને છે. તેના મનોભાવ આદર્શવાદી બનતા જાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: