પાત્રતા વિકસિત કરો, ભગવાનને મેળવો – ગુજરાતી ફ્રી ડાઉન લોડ

ગુજરાતી ફ્રી ડાઉન લોડ :   પાત્રતા વિકસિત કરો, ભગવાનને મેળવો 

Download free  (pdf. File)  : Page  1-23 :  Size : 402 kb

સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ.પાત્રતા વિકસિત કરો,  ભગવાનને મેળવોજે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ સ્થાપાય, તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ 

વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે.

આ પુસ્તકોને જન-જનને વંચાવવા તે આજનો યુગધર્મ છે.

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.

સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..

– પં. શ્રીરામ શર્મા આચાર્ય

જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર પાર્ટ-૧

ગુજરાતી ફ્રી ડાઉન લોડ : જોવામાં લાગે વામણા સાર ઘણો ગભીર- ભાગ-૧ 

ગુજરાતી ફ્રી ડાઉન લોડ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર

 Download free   (P.D.F. FILE)  : page  1-129 :  size : 760 KB

“યુગ નિર્માણ યોજના”માં મહાપુરુષોના જીવન પ્રસંગો, સત્ય-ઘટનાઓ, નાની વાર્તાઓ, બોધકથાઓ વગેરેનું પ્રકાશન કરવાની અખંડ પ્રથા રહી છે. આકારમાં નાના છતાં દરેક પ્રેરક, મનોરંજક અને રોચક હોવાને લીધે સહજ રીતે તેને વાંચવાની ઈચ્છા થતી હોય છે. ક્યારેક આ પ્રસંગો માનવીનાં જીવનમાં ક્રાંતિકારી ૫રિવર્તન ૫ણ લાવી શકે છે, તેમની જીવન ધારાને બદલી નાખે છે. એટલું જ નહીં, તે આપણા મનને સ્પર્શ કરી, તેને પ્રત્યક્ષ કે ૫રોક્ષ રૂ૫થી પ્રભાવિત તો કરે જ છે. તેની માર્મિકતા જ તેની સૌથી મોટી વિશેષતા છે. તેની બાબતમાં નિશ્ચયાત્મક રૂ૫થી એમ કહી શકાય કે જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

એક વાત બીજી છે. પ્રેરક પ્રસંગો સામાન્ય રીતે બધા વર્ગના વાચકો માટે ઉ૫યોગી અને રોચક હોય છે. બાળકો, યુવાનો, વૃદ્ધો, નર-નારી, વિદ્યાર્થી, નેતા, અભિનેતા, વ્યવસાયિકો વગેરે બધા આ વાંચવામાં રસ લે છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે એક બે પ્રસંગ વાંચી લે છે. પ્રેરણા મળે તો ચિંતન-મનનમાં ડૂબી જાય છે. શોક, દુઃખ, નિરાશાની ક્ષણોમાં તે એ ૫રમ ઔષધિનું કામ  કરે છે.

——————————————————————————————

સાહિત્યસાગરમાંથી પસંદ કરેલા પુસ્તકો  (ફ્રી ડાઉનલોડ)

ક્રાંતિકારી પુસ્તકાલય

લોકશાહીનો આધાર- ગુજરાતી ફ્રી ડાઉન લોડ

માલિકો જાગો લોકશાહીને બચાવો

લોકશાહીનો આધાર

વર્તમાનમાં રાજતંત્ર દેશના ઉત્થાનમાં અક્ષમ તેમજ સામાજિક સમસ્યાઓના સમાધાનમાં  અસફળ સિદ્ધ થઈ રહ્યું છે.

એનાથી દેશની પ્રજા દુખી છે. એના માટે રાજનેતાઓને જ દોષ દેવો યોગ્ય નથી.

આવશ્યકતા એ વાતની છે કે મતદાતા પોતાના વ્યક્તિગત લાભ, જાતિ, ક્ષેત્ર, સગાસંબંધી વગેરેની લાલચ છોડીને ઈમાનદાર અને યોગ્ય વ્યક્તિઓને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે.

આ પુસ્તક મતદાતાઓને પોતાના યોગ્ય પ્રતિનિધિ ચૂંટવામાં મદદરૂ૫ બનશે

લોકશાહીનો આધાર    

Download free   (P.D.F. FILE)  : page  1-24      :  size : 650 KB

 

યુગ ચેતના સાહિત્ય ગુજરાતી ફ્રી ડાઉન લોડ

જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો :

સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ સ્થાપાય, તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોને જન-જનને વંચાવવા તે આજનો યુગધર્મ છે.

યુગ ચેતના સાહિત્ય

Download free   (P.D.F. FILE)  :

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધીકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.

દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિ, પરંતુ અમારા સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..    – પં. શ્રીરામ શર્મા આચાર્ય.