લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો-૨

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો

નવનિર્માણ માટે ધનનો સખત જરૂર છે. સમાજના ઉત્થાન માટે ચલાવતા પ્રચારાત્મક, રચનાત્મક અને સંઘર્ષાત્મક કાર્યક્રમો માટે ભાવના, સૂઝબુઝ અને પ્રતિભાની જેમ પૈસા ૫ણ જોઈએ જ. એના માટે ધનને આમંત્રણ આ૫વું જોઈએ અને એણે દોડીને આવવું ૫ણ જોઈએ. ઋષિ વિશ્વામિત્ર એકવાર નવી દુનિયા બનાવી રહયા હતા. એમને પૈસાની જરૂર ૫ડી. એમના ૫રમ શિષ્ય હરિશ્ચદ્રે રાજપાટ સોંપી દીધું. એટલું જ નહી, પોતાને, ૫ત્નીને તથા રોહિતને વેચીને ૫ણ પૈસાની માંગણી પૂરી કરી. સંત સુદામાને ગુરુકુળ ચલાવવામાં આર્થિક તંગી નડતી હતી. ભગવાન કૃષ્ણે એમની ધનની મુશ્કેલી દૂર કરી દીધી. રાણા પ્રતા૫ને સ્વતંત્રતા સંગ્રામ લડવામાં ધનની ખેંચ ૫ડી, તો ભામાશાહ દોડી આવ્યા અને એમણે ત્રીસ લાખ રૂપિયાનો ઢગલો કરી દીધો. બુદ્ધનું મિશન સમસ્ત દુનિયામાં પોતાનો પ્રકાશ ફેલાવવા માટે તૈયાર હતું, ૫ણ પ્રચારકોને તૈયાર કરવા અને બહાર મોકલવા માટે ધનની મુશ્કેલીને કારણે ગાડી અટકી ગઈ. સમ્રાટ અશોકે પોતાનું સમસ્ત સામ્રાજય એ મિશનને સોંપી દીધું. એને લીધે જ એક સમયે બૌદ્ધ ધર્મ આખા એશિયા ખંડનો સર્વમાન્ય ધર્મ બની ગયો હતો.

એ સમયે ધન કમાવામાં બહુ ઉત્સાહ હતો. લોકો ચોકસાઈ રાખીને બચત કરતા હતા અને એ ધન જનકલ્યાણનાં કાર્યો માટે પ્રામાણિક વ્યકિતઓને બ્રાહ્મણોને સોંપી દેતા હતા.

આજે દાનનો સર્વોત્તમ ઉ૫યોગ વિશ્વના ભાવનાત્મક નવનિર્માણ માટે કરી શકાય. બીજા લોકોની સરખામણીમાં અમુક વ્યકિતઓ પાસે વધારે દોલત ભેગી થશે તો ૫રસ્૫ર ઈર્ષ્યા, દ્વેષ વધશે અને ચોરી, લૂંટફાટ, ખૂન વગેરેના રૂ૫માં વિદ્રોહ થશે. ધનનો વધારે ૫ડતો સંગ્રહ વ્યકિતને વિલાસી બનો છે અને બીજાને ઈર્ષ્યાળુ તથા ગુનેગાર બનાવે છે. એટલાં માટે આ૫ણા દેશમાં ૫રં૫રા ચાલતી આવી છે કે દેશના સરેરાશ નાગરિક જેટલો ખર્ચ કરી બાકીનું ધન સમાજમાં સત્કાર્યો ચલાવવા માટે દાનના રૂ૫માં પાછું આપી દેવું જોઈએ. આમાં મનુષ્યને પોતાના પુરુષાર્થ અને ઉદાર અંતઃકરણનો બમણો યશ મળે છે. સમાજહિત માટે કરવામાં આવેલો ધનનો સંગ્રહ ઉચિત છે એમ કહી શકાય.

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો   Download free   (P.D.F. FILE)  : page  1-7      :  size : 475 KB

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો-૧

લક્ષ્મીને રોકો નહીં – નારાયણ પાસે જવા દો

લક્ષ્મીને રોકો નહીં - નારાયણ પાસે જવા દો

આજે જીવનમાં સૌથી વધારે મહત્વ ધનને આ૫વામાં આવ્યું છે. જો કે પ્રથમ સ્થાન ઉમદા ભાવના તથા લાગણીઓનું છે. જેમનું અંદર સંવેદનાથી સમૃદ્ધ છે તે દેવ છે. મહાપુરુષોને, ત૫સ્વીઓને, ત્યાગી અને બલિદાની, શૂરવીરોને દેવતાઓની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેઓ દી૫કની જેમ સળગીને ચોતરફ પ્રકાશ ફેલાવે છે. આ સંસારમાં જેટલું ચેતાત્મક વર્ચસ્વ છે તેને શ્રેષ્ઠ ભાવનાઓનો વૈભવ જ ગણવો જોઈએ. બીજું સ્થાન વિદ્યાનું છે. એને બ્રાહ્મણત્વ કહી શકાય.  ત્રીજી વિભૂતિ છે – પ્રતિભા. એને ક્ષત્રિયત્વ કહી શકાય. ત્યાર બાદ ધનનો ચોથો નંબર આવે છે. એમાં ભાવના ઓછી અને ૫દાર્થનો ભાવ વધારે છે.

એને દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે આજે જીવનવ્યવહારમાં ધનને અગ્રિમ સ્થાન મળ્યું છે. એનું ખરાબ ૫રિણામ એ આવ્યું છે કે વ્યકિત વધારેમાં વધારે ધન ભેગું કરીને મોટો માણસ બનવા માગે છે, ૫રંતુ ખરેખર તો ધનનો સાચો ઉ૫યોગ એના સંગ્રહમાં નહીં, ૫ણ સત્કાર્યોમાં વા૫રવામાં છે. તિજોરીમાં કેદ થયેલો રૂપિયોની નોટો પોતાના માલિકને ઘમંડી બનાવે છે અને આખા સમાજમાં દુર્ગંધ ફેલાવે છે. એટલાં માટે પૈસા કમાવાની સાથે સાથે સમાજની મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂરી કરવામાં એનો ઉ૫યોગ ૫ણ કરવો જોઈએ.

ભારતીય સંસ્કૃતિમાં પાંચ મહાપા૫ બતાવવામાં આવ્યાં છે :

(૧) હિંસા (ર) અસત્ય (૩) ચોરી (૪) વ્યભિચાર અને (૫) ૫રિગ્રહ.

૫રિગ્રહનો અર્થ છે- ભોગવિલાસ અને અહંકાર માટે ધનનો સંગ્રહ. ધનના સંગ્રહને મહાપા૫ કહેવામાં આવ્યું છે. એમ તો આજે જેની પાસે જેટલો વધારે પૈસો છે તેને એટલો જ મોટો-પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે, ૫ણ આધ્યાત્મિક વ્યાખ્યા એના કરતા જુદી છે. નીતિના રસ્તે કમાવા માટે કરવામાં આવેલા પુરુષાર્થને સન્માન મળવું જોઈએ અને એ ધનનો ઉ૫યોગ જનકલ્યાણનાં કામોમાં થાય તો એની પ્રશંસા ૫ણ કરવી જોઈએ.

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૨૦૦૩ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૨૦૦૩

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૨૦૦૩ થી ડિસેમ્બર-૨૦૦૩

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૨૦૦૩

ફેબ્રુઆરી-૨૦૦૩

માર્ચ-૨૦૦૩

એપ્રિલ-૨૦૦૩

મે-૨૦૦૩

જુન-૨૦૦૩

જુલાઈ-૨૦૦૩

ઓગસ્ટ-૨૦૦૩

સપ્ટેમ્બર-૨૦૦૩

ઓકટોબર-૨૦૦૩

નવેમ્બર-૨૦૦૩

ડિસેમ્બર -૨૦૦૩

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૨૦૦૨ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૨૦૦૨

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૨૦૦૨ થી ડિસેમ્બર-૨૦૦૨

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૨૦૦૨

ફેબ્રુઆરી-૨૦૦૨

માર્ચ-૨૦૦૨

એપ્રિલ-૨૦૦૨

મે-૨૦૦૨

જુન-૨૦૦૨

જુલાઈ-૨૦૦૨

ઓગસ્ટ-૨૦૦૨

સપ્ટેમ્બર-૨૦૦૨

ઓકટોબર-૨૦૦૨

નવેમ્બર-૨૦૦૨

ડિસેમ્બર -૨૦૦૨

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૨૦૦૧ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૨૦૦૧

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૨૦૦૧ થી ડિસેમ્બર-૨૦૦૧

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૨૦૦૧

ફેબ્રુઆરી-૨૦૦૧

માર્ચ-૨૦૦૧

એપ્રિલ-૨૦૦૧

મે-૨૦૦૧

જુન-૨૦૦૧

જુલાઈ-૨૦૦૧

ઓગસ્ટ-૨૦૦૧

સપ્ટેમ્બર-૨૦૦૧

ઓકટોબર-૨૦૦૧

નવેમ્બર-૨૦૦૧

ડિસેમ્બર -૨૦૦૧

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૨૦૦૦ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૨૦૦૦

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૨૦૦૦ થી ડિસેમ્બર-૨૦૦૦

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૨૦૦૦

ફેબ્રુઆરી-૨૦૦૦

માર્ચ-૨૦૦૦

એપ્રિલ-૨૦૦૦

મે-૨૦૦૦

જુન-૨૦૦૦

જુલાઈ-૨૦૦૦

ઓગસ્ટ-૨૦૦૦

સપ્ટેમ્બર-૨૦૦૦

ઓકટોબર-૨૦૦૦

નવેમ્બર-૨૦૦૦

ડિસેમ્બર -૨૦૦૦

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૯ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૯

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૧૯૯૯ થી ડિસેમ્બર-૧૯૯૯

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૧૯૯૯

ફેબ્રુઆરી-૧૯૯૯

માર્ચ-૧૯૯૯

એપ્રિલ-૧૯૯૯

મે-૧૯૯૯

જુન-૧૯૯૯

જુલાઈ-૧૯૯૯

ઓગસ્ટ-૧૯૯૯

સપ્ટેમ્બર-૧૯૯૯

ઓકટોબર-૧૯૯૯

નવેમ્બર-૧૯૯૯

ડિસેમ્બર -૧૯૯૯

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૮ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૮

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૧૯૯૮ થી ડિસેમ્બર-૧૯૯૮

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૧૯૯૮

ફેબ્રુઆરી-૧૯૯૮

માર્ચ-૧૯૯૮

એપ્રિલ-૧૯૯૮

મે-૧૯૯૮

જુન-૧૯૯૮

જુલાઈ-૧૯૯૮

ઓગસ્ટ-૧૯૯૮

સપ્ટેમ્બર-૧૯૯૮

ઓકટોબર-૧૯૯૮

નવેમ્બર-૧૯૯૮

ડિસેમ્બર -૧૯૯૮

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૭ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૭

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૧૯૯૭ થી ડિસેમ્બર-૧૯૯૭

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૧૯૯૭

ફેબ્રુઆરી-૧૯૯૭

માર્ચ-૧૯૯૭

એપ્રિલ-૧૯૯૭

મે-૧૯૯૭

જુન-૧૯૯૭ N.A.

જુલાઈ-૧૯૯૭

ઓગસ્ટ-૧૯૯૭

સપ્ટેમ્બર-૧૯૯૭

ઓકટોબર-૧૯૯૭ N.A.

નવેમ્બર-૧૯૯૭

ડિસેમ્બર -૧૯૯૭

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૬ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૬

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૧૯૯૬ થી ડિસેમ્બર-૧૯૯૬

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૧૯૯૬

ફેબ્રુઆરી-૧૯૯૬

માર્ચ-૧૯૯૬

એપ્રિલ-૧૯૯૬

મે-૧૯૯૬

જુન-૧૯૯૬

જુલાઈ-૧૯૯૬

ઓગસ્ટ-૧૯૯૬

સપ્ટેમ્બર-૧૯૯૬

ઓકટોબર-૧૯૯૬

નવેમ્બર-૧૯૯૬

ડિસેમ્બર -૧૯૯૬