ગુરુ પૂર્ણિમા પર્વ – ૨૦૧૮
July 27, 2018 Leave a comment
ગુરુપૂર્ણિમા પોતાના પ્રભુના સ્મરણ અને સમરણનું મહા૫ર્વ છે.
“ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા : ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુત્ર્વે નમ: ॥
આજે સદ્દગુરુની પૂર્ણતાની અનુભૂતિનો મહોત્સવ છે તે !
પરમ પૂજય ગુરુદેવનું કથન : મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે, સાચો સ્વાધ્યાય એ જ છે, કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય, આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય, જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.
પ્રતિભાવો