જ્ઞાન જ્યોત

આજનું ચિંતન :-

તમે કોણ છો

એ જાણવા માગતા હો તો

આત્મચિંતન કરીને જુઓ કે

તમારા વિચારો કેવા છે?

જે પ્રકારની ઈચ્છા અને આકાંક્ષાઓ

તમારા મનમાં જાગતી રહે છે એવા જ તમે છો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment