સુવિચાર
December 21, 2009 Leave a comment
જે શુભ કાર્ય કરવામાં મોડું કરે છે તે ચૂકી જાય છે.
જે અશુભ કાર્ય કરવામાં ઉતાવળ કરે છે તે ૫ણ ચૂકી જાય છે.
તેથી જ કહેવામાં આવ્યું છે કે અશુભ કાર્ય કરતી વખતે જરા વિચારો, થોડીવાર થોભો, રોકાઈ જાવ, ૫રંતુ શુભ વિચાર આવતાં જ તેને તરત અમલમાં મૂકો.
પ્રતિભાવો