યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૪ Free Down load

Free Down load

યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૪

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :

મારું સ્વરૂપ સાહિત્યમાં છુપાયેલ છે,સાચો સ્વાધ્યાય એ જ છે,કે જેનાથી આપણી ચિંતાઓ દૂર થાય,આપણી શંકા કુશંકાનું સમાધાન થાય, મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય,જેથી આત્માને શાંતિનો અનુભવ થાય.

જાન્યુઆરી-૧૯૯૪ થી ડિસેમ્બર-૧૯૯૪

આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર

અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

AWGP – All World Gayatri Pariwar

Gurudev Akhand Jyoti Rishi Chintan DIYA

E-Store DSVV Web Swadhyay Pragya Tube

જાન્યુઆરી-૧૯૯૪

ફેબ્રુઆરી-૧૯૯૪

માર્ચ-૧૯૯૪

એપ્રિલ-૧૯૯૪

મે-૧૯૯૪

જુન-૧૯૯૪

જુલાઈ-૧૯૯૪

ઓગસ્ટ-૧૯૯૪

સપ્ટેમ્બર-૧૯૯૪

ઓકટોબર-૧૯૯૪

નવેમ્બર-૧૯૯૪

ડિસેમ્બર -૧૯૯૪


About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment