સત્યતામાં ભરપૂર બળ ભરેલું હોય છે., યુગ શક્તિ ગાયત્રી ૧૧-૨૦૨૦
November 15, 2020 Leave a comment
આપ સદા સત્ય બોલો, પોતાના વિચારોને પરિપૂર્ણ બનાવો અને આચરણમાં સત્યતા વર્તો. સત્યમાં હજાર હાથીઓ જેવું બળ હોય છે. પોતાના અંતરાત્માના અવાજના અનુસાર આચરણ કરો. નબળ, જનબળ, શરીરબળ, મનોબળ વગેરે અનેક પ્રકારના બળ આ સંસારમાં હોય છે.
પ્રતિભાવો