JS-08 ધર્મતંત્રનો દુરુપયોગ અટકાવો, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય
May 8, 2021 Leave a comment
0૮. ધર્મતંત્રનો દુરુપયોગ અટકાવો, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય
જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવો.
યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ.
અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.” જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે
– માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વ શાંતિનો સમાધાનકારક માર્ગે છે. યુગઋષિ પરમપૂજય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યા છે, આ ક્રાંતિકારી વિચારોને જન જન સુધી પહોચાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. દરરોજ વાંચીને તેના ૫ર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે. પં. શ્રીરામ શર્મા આચાર્ય

ધર્મતંત્રનો દુરુપયોગ અટકાવો, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય

જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ “વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ “ઋષિ ચિંતન”યુ ટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.
ઋષિ ચિંતન ચેનલ – યુ ટ્યૂબ માં જોડાવવા ક્લિક કરો 👆
Rushi Chintan Channel : Clickhere :
પ્રતિભાવો