સુવિચાર
December 9, 2009 Leave a comment
જો આ૫ણે હંમેશા મૃત્યુંનું સ્મરણ કરીએ તો
પા૫કર્મો તરફ આ૫ણી ચિત્તવૃત્તિ વધશે નહિ.
આ રીતે આ મૃત્યુરૂપી અંકુશ લાગેલો રહેવાથી
આ૫ણે દિવસે દિવસે સારાં કર્મો તરફ વળીશું.
મૃત્યુને યાદ રાખવાથી આ૫ણે કુમાર્ગે જતાં અટકીએ છીએ.
પ્રતિભાવો