વેદોનું જ્ઞાન – ૨ યજુર્વેદ ૩૨/૮
February 25, 2022 Leave a comment
વિદ્વાન લોકો પોતાના જ્ઞાનથી , ચિંતન – મનનથી અને અનુભવથી તે જાણી લે છે કે પરમાત્મા પ્રત્યેક પદાર્થમાં છુપાયેલા છે . તે સમગ્ર જગતને આશ્રય આપનારા છે . ઈશ્વર દ્વારા સમગ્ર સૃષ્ટિ તેમજ પ્રાણીઓની રચના થઈ છે અને પ્રલયકાળમાં તેઓ સૃષ્ટિમાં સમાઈ જાય છે . ( યજુર્વેદ ૩૨/૮ )
પ્રતિભાવો